પદમા ઠક્કર

કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લાવી છું એક સરસ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની રેસિપી. આપણા ગુજરાતી ઘરમાં ક્યારેય ખાવા માટે ગણતરી કરવાવાળા ઓછા લોકો મળે. કોઈપણ ઘરમાં જમવાનું બનાવે તો તેમાં ઘટે એવું તો ભાગ્યે જ બને હા, વધે ખરું પણ ઘટે તો નહીંજ. અમારા ઘરમાં અઠવાડિયામાં એકવાર કોરી દાળ એટલે કે તુવેરની દાળ […]

રીના ત્રિવેદી

કોર્ન ટીક્કી બર્ગર દોસ્તો કેમ છો! મજામાં ને બર્ગર નામ સાંભળતા જ બાળકો ના મો માં પાણી આવી જાય. બર્ગર નાના અને મોટા સૌ ને ભાવે છે જો અત્યારે આપને જમવાનું પૂછીએ તો ફરમાઈશ માં પીઝા અને બર્ગર પ્રથમ સ્થાન પર હોય. આપણે બહાર જઈએ જમવા ત્યાં આલુ ટિક્કી બર્ગર, વેજ ચીઝ બર્ગર વગેરે અલગ […]

શોભના વણપરિયા

રાજકોટની પોપ્યુલર ચટણી : રાજકોટની પોપ્યુલર ચટણી બધા લોકોને ખૂબજ ભાવે છે. આ ચટણી પોટેટો ચીપ્સ તેમજ અન્ય સ્નેક્સ સાથે ખૂબજ ડીલિશ્યશ લાગે છે. આ ચટણી બનાવવી ખૂબજ ઇઝી અને ક્વીક છે. કોઈ પણ ઘરે બનાવી શકે છે. રસિકભાઇ ચેવડાવાળા અને ગોરઘનભાઇ ચેવડાવાળા (ગો. ગો. ચે.) એ સૌ પ્રથમ આ ખૂબજ સ્વાદીષ્ટ એવી ચટણીનું સેલિંગ […]

પદમા ઠક્કર

કેમ છો? આજે હું તમારા બધા માટે લાવી છું નાસ્તામાં લેવાય એવી પડવાળી ફરસી પુરી. બહાર ફરસાણની દુકાને મળતી પેલી ત્રિકોણ અને પડવાળી પુરી તો તમને યાદ જ હશે. એવી જ નહિ પણ વધુ ટેસ્ટી અને ઘરમાં બધાને પસંદ આવે એવી મસ્ત મરીયા અને અજમાના ફ્લેવર વાળી ફરસી પુરી. તો ચાલો ફટાફટ શીખી લઈએ. સામગ્રી […]

Gujaratiપદમા ઠક્કર

કેમ છો મિત્રો? આજે હું તમારી માટે એક બહુ જ ટેસ્ટી અને બધાને પસંદ આવશે એવી વાનગી લાવી છું. રવિવારે અમારા ઘરે દાળઢોકળી અને ઈડલી સંભાર વગર એક વાનગી એવી છે જે બનતી હોય છે એ છે એકદમ દેશી અડદની દાળ, સાથે મળી જાય લસણની ચટણી, બાજરીના રોટલા, શેકેલા મીડીયમ તીખા મરચા અને ગોળનો એક […]

Healthyશોભના વણપરિયા

ફરાળી સામા ઉપમા આપણી પ્રાચીન ભારતીય પરંપરા મુજબ વ્રતના ઉપવાસ કરવા એ આધ્યાત્મિક દ્રષ્ટીકોણ હોવાની સાથે સાથે તેનો આયુર્વેદિક દ્રષ્ટીકોણ પણ છે. આપણે રેગ્યુલર ભોજન લેતા હોઈએ છીએ તે ખોરાક્ને કારણે કેટલાક ઝેરી તત્વો આપણી પાચન શક્તિમાં ભળી જતા હોય છે. તેથી શરીર થોડું અસ્વસ્થ બનતું હોય છે. તેથી સ્વસ્થ રહેવા અને ઝેરી તત્વો દૂર […]

Food Guru YouTubeHealthy

કાહવો / કાહવા સીઝન કોઈપણ હોય આપણે પોતાની અને પરિવારની કેર કરવી એ ખુબ જરૂરી બાબત છે. હમણાં જે રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે એ જોતા આપણે પરિવારની સુરક્ષા વિષે જરા પણ બાંધછોડ કરવી જોઈએ નહિ. આજે લગભગ દરેક ઘરમાં બધા પોતપોતાની રીત કોઈકને કાંઈક નવીન ઉકાળા અને હેલ્થી ફૂડ ખાઈ રહ્યા છે […]

Healthyશોભના વણપરિયા

મેથી-આલુ-મટર સબ્જી : ખૂબજ હેલ્ધી એવી મેથી માર્કેટમાં હમણા સારા એવા પ્રમાણમાં આવતી હોય છે. તેમાંથી સામાન્ય રીતે આપણે મસાલા ઉમેરીને ભાજી બનાવતા હોઇએ છીએ. ઉપરાંત તેમાંથી મેથીના ભજિયા, ગોટા, પુડ્લા, શાકમાં કે ઉંધિયામાં મિક્ષ કરવા માટે મેથીની ઢોકળી કે વડી બનાવતા હોઇએ છીએ. મેથી કડવી હોવાથી બાળકો કે ઘણા મોટા લોકો પણ મેથી ખાવાનું […]

પદમા ઠક્કર

કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લાવી છું એક નવીન પુલાવ બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. હા, પુલાવ એક એવી વાનગી છે જે લગભગ દરેક ઘરમાં બનતો હોય છે સાઈડ વાનગી કોઈપણ હોય છોલે પુરી, પાઉંભાજી, પંજાબી અરે આમારા ઘરમાં તો સાઉથ ઇન્ડિયન જમવાનું બનાવીએ તો પણ પુલાવ કે ખીચડી તો જોઈએ જ. […]

Punjabiડિમ્પલ પટેલ

મસાલા કોનૅ સબ્જી :- રોજ એકના એક શાકભાજી ખાઈને કંટાળીએ ત્યારે ઘણીવાર બધાને એવું મન થાય કે આજે તો હોટલમાં બને એવું પંજાબી સબ્જી મળી જાય તો મજા પડી જાય. પણ હાલમાં કોરોના મહામારી ને લીધે હોટલમાં જમવા જવું એ ખૂબ જ રીસ્કી છે. સામાન્ય સમયમાં તો આપણે બધા મહીના માં એકાદ વાર હોટલમાં જઈને […]