આમચૂર પાવડર – બજાર જેવો જ આમચૂર પાવડર ઘરે બનાવવાની પરફેક્ટ અને સરળ રીત

આમચૂર પાવડર:-

• કેરીની સીઝન પૂરી થાય તે પહેલાં તમે પણ આખા વષૅ માટે સ્ટોર કરીને રાખો બજાર કરતાં સસ્તો અને ફ્રેશ આમચૂર પાવડર. તો કાચી કેરી માંથી બનતો આ આમચૂર પાવડર આપણે શરબતમાં અને ચટણીમાં ઉપયોગ કરી શકીએ છીએ.

Advertisement

• તો આ આમચૂર પાવડર બજારમાં મળે છે એના કરતાં ઘરે ખૂબ જ સસ્તો અને ફ્રેશ હોય છે. અને ખૂબ જ સરળતાથી બની જાય છે. તો ચાલો જોઈએ વિડીયો રેસીપી દ્રારા આમચૂર પાવડર ની રેસીપી.

• રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

Advertisement

• સામગ્રી:-

  • • કાચી કેરી
  • • મીઠાવાળું પાણી

• રીત:-

Advertisement

• સ્ટેપ 1:-સૌપ્રથમ કાચી કેરી ને ચોખ્ખા પાણી માં ધોઈ ને છાલ ઉતારી ને છીણી લેવી. તમે એના ટૂકડા પણ કરી શકો છો.

• સ્ટેપ 2:-હવે એક મોટા વાસણમાં પાણી ઉમેરી લો અને એમાં મીઠું ઉમરેવું. અને બધી જ કેરી ની છીણને આ પાણી માં ઉમેરી લો .

Advertisement

• સ્ટેપ 3:-હવે એક તાસમાં કપડું પાથરી લો અને બધી જ છીણને છૂટી છૂટી પાથરી લો. અને તડકામાં 4 થી 5 દિવસ સુધી સૂકવી દો.

• સ્ટેપ 4:-હવે સૂકાઈ જાય ત્યારબાદ તેને મિક્ષરમાં ક્રશ કરી લો. તો એકદમ સરસ પાવડર બનાવી લો અને ચારણી થી ચાળી લો.

Advertisement

તો એકદમ સસ્તો અને ફ્રેશ આમચૂર પાવડર રેડી છે.

વિડિઓ રેસિપી:

Advertisement


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

• અમારી યુટ્યૂબ ચેનલ :- Prisha Tube

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *