મમરા માંથી એકદમ હેલ્ધી અને લો કેલેરી નાસ્તો

આજે આપણે મમરા માંથી એકદમ હેલ્ધી અને લો કેલેરી નાસ્તો બનાવીશું. જે એકદમ સરળ રીતે બને છે.જે લોકો ડાયટ કરતા હોય તેમના માટે બેસ્ટ ઓપ્શન છે ફકત એક નાની ચમચી તેલ માંથી જ બની જાય છે.ભરપુર વેજીટેબલ થી અને પૌષ્ટિક હોય છે જેને તમે સવાર ના નાસ્તા માં અને ડિનર માં પણ ખાઈ શકો છો.અને… Continue reading મમરા માંથી એકદમ હેલ્ધી અને લો કેલેરી નાસ્તો

ગરમા ગરમ બટાકા વડા – હવે જયારે પણ બટાકા વડા બનાવો તો આવીરીતે જ બનાવજો…

આજે આપણે ગુજરાત નું ફેમસ ફરસાણ ગરમા ગરમ બટાકા વડા બનાવવાની રીત જોઈશું.આ એકદમ દુકાન વાળા જેવા જ બને છે જો તમે આ પરફેક્ટ રીત સાથે બનાવશો તો.તો ચાલો બનાવી લઈએ સૌના મન પસંદ બટેકા વડા. સામગ્રી: બેસન મીઠું ફ્રૂટ સોલ્ટ બટાકા આદુ અને મરચા ની પેસ્ટ લીલા ધાણા ગરમ મસાલો ખાંડ દાડમ ના દાણા… Continue reading ગરમા ગરમ બટાકા વડા – હવે જયારે પણ બટાકા વડા બનાવો તો આવીરીતે જ બનાવજો…

ઢોકળા ના લોટ નું ગરમા ગરમ હેલ્ધી ખીચું – વરસાદમાં ગરમાગરમ ખીચું ખાવાની આવે તો મજા હો…

આજે આપણે ઢોકળા ના લોટ નું ગરમા ગરમ હેલ્ધી ખીચું બનાવવાની રીત જોઈશું. ગરમા ગરમ ખીચું ખાવાની મજા આવી જાય છે આપણે મોટા ભાગે ચોખા ના લોટ નું ખીચું બનાવતા હોય છે.પણ આજે આપણે એક અલગ રીત થી ઢોકળા ના લોટ નું ખીચું બનાવીશું.અને આ નાના બાળકો ને ખુબ જ પસંદ આવશે.ઘર માં દરેક ને… Continue reading ઢોકળા ના લોટ નું ગરમા ગરમ હેલ્ધી ખીચું – વરસાદમાં ગરમાગરમ ખીચું ખાવાની આવે તો મજા હો…

ડાકોર ના સોફ્ટ ગોટા – હજી પણ બહારથી તૈયાર લાવીને બનાવો છો? ટ્રાય કરો આ રીત…

આજે આપણે એકદમ અલગ જ રીતે થી મસાલા કરી ને ઘરે જ ડાકોર ના સોફ્ટ ગોટા બનાવીશું.બહાર સરસ મજા નો વરસાદ આવી રહ્યો હોય તો શું ખાવાની ઈચ્છા થાય તો દાળ વડા છે,ભજીયા છે ગોટા છે ગરમા ગરમ આવું ખાવાનું મળી જાય તો જલસો પડી જાય.તો આજે આપણે ડાકોર ના ફેમસ ગોટા બનાવતા શીખી લઈશું.તો… Continue reading ડાકોર ના સોફ્ટ ગોટા – હજી પણ બહારથી તૈયાર લાવીને બનાવો છો? ટ્રાય કરો આ રીત…

તુલસીના બીજ ની ખીર – શરીરને ડિટોક્સ કરવા માટે દરરોજ રાત્રે સુતા પહેલા એકવાર જરૂર પીવો…

આજે હું તમારા માટે એક નવી રેસિપી લઈને આવી છું….અને હા સાથે હેલ્થી તો ખરીજ…. ખીર તો આપણે બધા બનાવતા જ હોઈયે છે પણ આજે કયિક ખીર માં નવીનતા કરી શું .. તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે… Continue reading તુલસીના બીજ ની ખીર – શરીરને ડિટોક્સ કરવા માટે દરરોજ રાત્રે સુતા પહેલા એકવાર જરૂર પીવો…

મેંદુવડા – બહારથી એકદમ ક્રિસ્પી અને અંદર થી જાળીદાર પોચા મેંદુવડા બનાવવાની પરફેક્ટ રેસિપી…

બહારથી એકદમ ક્રિસ્પી અને અંદર થી જાળીદાર પોચા, ગરમાગરમ હોય ત્યારે સંભાર અને કોકોનટ ચટણી સાથે બહુ જ મસ્ત લાગે છે… આ વડા જો હાથેથી બનાવવા હોય તો ખીરું થોડુંક જાડું રાખવું પડે છે. અને મશીનથી બનાવવા હોય તો ખીરું એની મેળે પડી શકે તેટલું પાતળું કરવું પડે છે. મશીનથી બનાવવામાં ઉપરનું પડ સુપર ક્રિસ્પી… Continue reading મેંદુવડા – બહારથી એકદમ ક્રિસ્પી અને અંદર થી જાળીદાર પોચા મેંદુવડા બનાવવાની પરફેક્ટ રેસિપી…

ખમણ,ફાફડા,ગાઠીયા અને ગોટા સાથે ખવાતી કઢી…

આજે આપણે અમદાવાદ ની ફેમસ ખમણ,ફાફડા,ગાઠીયા અને ગોટા સાથે ખવાતી કઢી એકદમ પરફેક્ટ રીતે ઘરે જ બનાવીશું.આ ચટણી ની સિક્રેટ રેસિપી આજે આપણે જોઇશું.આમાં નાની નાની વાત નું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. સામગ્રી: ચણા નો લોટ મીઠું તેલ રાઈ હીંગ હળદર લીલા મરચા ખાંડ લીંબુ નો રસ રીત 1- ઘણા લોકો છાસ નો ઉપયોગ… Continue reading ખમણ,ફાફડા,ગાઠીયા અને ગોટા સાથે ખવાતી કઢી…

પ્રોટીન થી ભરપુર કાઠીયાવાડી સ્ટાઈલ સોયાવડી નું શાક

આજે આપણે પ્રોટીન થી ભરપુર કાઠીયાવાડી સ્ટાઈલ સોયાવડી નું શાક બનાવીશું. આ વડી નું શાક ખૂબ જ હેલ્ધી છે આમાં થી ભરપુર પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે આને આપણે કાઠીયાવાડી સ્ટાઈલ થી બનાવીશું.એકદમ ટેસ્ટી બને છે આને તમે રોટલી સાથે,ભાત સાથે કે પરોઠા સાથે ખાઈ શકો છો.તો ચાલો બનાવી લઈએ કઈ રીતે બને છે.… Continue reading પ્રોટીન થી ભરપુર કાઠીયાવાડી સ્ટાઈલ સોયાવડી નું શાક

મગના લોટનું ગરમાગરમ ટેસ્ટી અને હેલ્ધી ખીચું બનાવવાની રીત

આજે આપણે મગ ના લોટ નું ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી ખીચું બનાવવાની રીત જોઈશું.આ ખીચું સુપર ટેસ્ટી અને હેલ્ધી પણ છે તો તમે એકવાર ઘરે બનાવજો આ એકદમ પ્રોટીન થી ભરપૂર છે તો તમે એકવાર જરૂર થી બનાવજો.આ ઘર માં બાળકો થી લઇ વડીલો સુધી સૌ કોઈ ને ખૂબ જ પસંદ આવશે.આવું ખીચું લાઇફ… Continue reading મગના લોટનું ગરમાગરમ ટેસ્ટી અને હેલ્ધી ખીચું બનાવવાની રીત

ગોટા – વરસતા વરસાદમાં ભજીયા ગોટા ખાવાનું મન કોને ના થાય? તો હવે આ રીતે બનાવજો..

મેથીના ગોટા:- વરસાદ ની મોસમ આવી ગઈ છે અને ઝરમર વરસતાં વરસાદ માં ખૂબ જ ટેસ્ટી ગરમાગરમ ગોટા મળી જાય તો આનંદ આવી જાય • કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગોટા ની રેસીપી તો મિત્રો વરસાદ પડતાં જ બધાને ઘરે ગોટા બનતા જ હોય છે. પણ બજારમાં મળે છે એવા… Continue reading ગોટા – વરસતા વરસાદમાં ભજીયા ગોટા ખાવાનું મન કોને ના થાય? તો હવે આ રીતે બનાવજો..