બાફેલી મગદાળની બરફી – બાળકોથી માંડીને વડીલો સુધીના દરેક લોકોને ખુબજ ભાવશે.

બાફેલી મગદાળની બરફી : મગની પીળી દાળ (મગની ફોતરા વગરની પીળી દાળ) માંથી ઘણી સ્વીટ અને ફરસાણની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. જેવીકે મગની પીળી દાળનું શાક, લીક્વીડ દાળ, શીરો, હલવો, કચોરી, ભજીયા વગરે …. અહી હું આપ સૌ માટે બાફેલી મગની પીળી દાળમાંથી ખુબજ સ્મુધ એવી બરફી બનાવવાની રેસીપી આપી રહી છું. જે બાળકોથી… Continue reading બાફેલી મગદાળની બરફી – બાળકોથી માંડીને વડીલો સુધીના દરેક લોકોને ખુબજ ભાવશે.

ઇમ્યુનિટી બૂસ્ટર શાક – કોરોના કાળમાં ભલે ભાવે કે ના ભાવે આ શાક બધા જ ખાજો…

આજે આપણે ઇમ્યુનિટી બૂસ્ટર શાક જોઈશું.જે માંથી વિટામિન એ,બી12,સી થી ભરપુર મળે છે.આ ખાવાથી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ટીંડા માં સારું એવું ફાયબર રહેલું છે એસિડિટી અને કબજિયાત માં ખૂબ જ રાહત આપે છે.અને તેમાં રહેલા વિટામિન એ એટલે આખ માટે પણ સારું છે.આ શાક તમારે વિક માં એકવાર બનાવી ને ખાવું… Continue reading ઇમ્યુનિટી બૂસ્ટર શાક – કોરોના કાળમાં ભલે ભાવે કે ના ભાવે આ શાક બધા જ ખાજો…

મોઝરેલા ચીઝ – માત્ર ૨ વસ્તુથી બનાવો ચીઝ -બજારમાં મળે એવું મોઝરેલા ચીઝ

આજે આપણે મોઝરેલા ચીઝ માત્ર બે જ વસ્તુ થી બનાવીશું.આ ઘરે બનાવવું બહુ સરળ છે બધા પનીર તો ઘરે બનાવતા થઈ ગયા.તો હવે ચીઝ પણ ઘરે બનાવીશું.ખાલી થોડી થોડી વાત નું ધ્યાન રાખવાનું છે.જો અમુક વાત નું ધ્યાન નઈ રાખો તો ચીઝ ની જગ્યા એ પનીર બની જાય છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને… Continue reading મોઝરેલા ચીઝ – માત્ર ૨ વસ્તુથી બનાવો ચીઝ -બજારમાં મળે એવું મોઝરેલા ચીઝ

હેલ્ધી અને સોફ્ટ દુધીના ઢોકળા – ગુજરાતીઓ હવે ઢોકળા બનાવો તો આવીરીતે બનાવજો ઘરમાં બધાને પસંદ આવશે…

આજે આપણે ટેસ્ટી હેલ્ધી અને સોફ્ટ દુધી ના ઢોકળા બનાવીશું. આ એકદમ ટેસ્ટી લાગે છે.ઘર માં બધા ને પસંદ આવશે.તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો,જો તમારા ઢોકળા સારા સોફ્ટ એવા ના બનતા હોય તો આ વિડિયો ને ચોક્કસથી જોજો.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી: ચોખા ચણા ની દાળ તુવેર દાળ છાસ… Continue reading હેલ્ધી અને સોફ્ટ દુધીના ઢોકળા – ગુજરાતીઓ હવે ઢોકળા બનાવો તો આવીરીતે બનાવજો ઘરમાં બધાને પસંદ આવશે…

ગરમા ગરમ બેસનના પુડલા – એકના એક પુડા ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ નવીન પુડા…

આજે આપણે ગરમા ગરમ બેસન ના પુડલા બનાવીશું.આ પેહલા બવ વખત બનતા હતા, અત્યારે આપણે ભૂલી જ ગયા.આ ફકત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે.આપણે એવી રીતે બનાવીશું કે ઘર માં બાળકો ને અને બધા ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી: બેસન હીંગ લાલ મરચું પાવડર મીઠું તેલ… Continue reading ગરમા ગરમ બેસનના પુડલા – એકના એક પુડા ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ નવીન પુડા…

એક સિક્રેટ સામગ્રીથી ઢાબા સ્ટાઇલ કાઠીયાવાડી વઘારેલી ખીચડી બનાવવાની રીત

આજે આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરી ને ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી વધારેલી ખીચડી બનાવવાની રીત જોઈશું.આને તમે છાસ અથાણા સાથે ખાઈ શકો છો કે કઢી સાથે પણ ખાઈ શકો છો.આ એકવાર બનાવશો તો વારંવાર બનાવશો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી: ચોખા ફાડા મગ નો છોડાવાળી દાળ ઘી જીરું બટાકા વટાણા ગાજર મીઠું… Continue reading એક સિક્રેટ સામગ્રીથી ઢાબા સ્ટાઇલ કાઠીયાવાડી વઘારેલી ખીચડી બનાવવાની રીત

મિક્સ વેજ ઢોકળા – નાના મોટા દરેકની પસંદ એવા ઢોકળા હવે બનાવજો આવીરીતે…

મિક્સ દાળ અને ચોખામાંથી બનતા ઢોકળા ટેસ્ટી અને હેલ્ધી બન્ને હોય છે. આ રીતે બનતા ઢોકળા મસ્ત જ લાગે છે પણ જો આ જ ઢોકળા ના ખીરામાં છીણેલી દૂધી, ગાજર, કોથમીર, ફૂદીનો કે બીજું તમને પસંદ હોય એ શાક અને રાઇ,હીંગનો વઘાર પણ અંદર જ ઉમેરી દેવામાં આવે તો ઢોકળા બમણા સ્વાદિષ્ટ બની જાય છે.… Continue reading મિક્સ વેજ ઢોકળા – નાના મોટા દરેકની પસંદ એવા ઢોકળા હવે બનાવજો આવીરીતે…

ભરેલા ટીંડોળા નું શાક – લગ્નપ્રસંગમાં બનતા ભરેલા ટીંડોળાનું શાક…

આજે આપણે લગ્ન પ્રસંગ માં બનતા ભરેલા ટીંડોળા નું શાક બનાવવાની રેસીપી જોઈશું.જે તમે આ ઘરે પણ બનાવી શકો છો.જો તમારે આવું જ શાક બનાવવું હોય તો આ વીડિયો ને અંત સુધી જોજો.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી: ટીંડોળા તેલ જીરું રાઈ હીંગ મીઠા લીમડાના પાન આદુ મરચા ની પેસ્ટ મીઠું… Continue reading ભરેલા ટીંડોળા નું શાક – લગ્નપ્રસંગમાં બનતા ભરેલા ટીંડોળાનું શાક…

ફાડા લાપસી – ઘરમાંથી જ મળી જતી થોડી સામગ્રીમાંથી બની જતી આ ફાડા લાપસી

ફાડા લાપસી એ ગુજરાતી ડેઝર્ટ છે. તેને બ્રોકન વ્હિટ સ્વીટ પણ કહેવામાં આવતી હોય છે. ઘણા લોકો દલીયાનો શીરો પણ કહે છે. આ લાપસી ઘઉંનાં ફાડામાંથી બનાવવામાં આવે છે. તે ચોખા કે અન્ય અનાજ કરતા વધારે હેલ્ધી છે. કેમકે તે આયર્ન, ફાઈબર, મેગ્નેશિયમ તેમજ ઘણા મિનરલ્સથી સમૃદ્ધ છે. ઉપરાંત આ ફાડા લાપસી શુભ પ્રસંગો કે… Continue reading ફાડા લાપસી – ઘરમાંથી જ મળી જતી થોડી સામગ્રીમાંથી બની જતી આ ફાડા લાપસી

ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવા માટે પરફેક્ટ માપ સાથે ઈડલી નું પ્રિમીક્સ

આજે આપણે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવા માટે પરફેક્ટ માપ સાથે ઈડલી નું પ્રિમીક્સ જોઈશું.આમાં બિલકુલ પણ આથો લાવવાની જરૂર નથી.અને સાથે બનાવીશું ફ્રેશ કોકોનટ યુઝ કર્યા વગર કોકોનટ ચટણી બનાવીશું અને કૂકર માં બનાવીશું સંભાર.તો ચાલો રેસિપી શરૂ કરીએ. સામગ્રી: ચોખા નો લોટ અડદ ની દાળ જાડા પૌવા ઈનો મીઠું તેલ રાઈ જીરું હળદર લાલ મરચું… Continue reading ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવા માટે પરફેક્ટ માપ સાથે ઈડલી નું પ્રિમીક્સ