
માત્ર દસ જ મિનિટમાં બનાવો સુરતની ફેમસ બટાટા પુરી ! વધારાની કોઈ પણ જાતની ઝંઝટ વગર બની જાય છે આ વાનગી
ઘણીવાર એવું બને છે કે આપણને અચાનક કોઈ ચટાકો ઉપડે છે અને આપણે રસોડામાં જઈ નાશ્તાના ડબ્બા ફંફોસવા લાગીએ છીએ. પણ હવે ક્યારેય તમારી સાથે એવું થાય તો તમારે તેમ ન કરવું. તેની જગ્યાએ માત્ર 10 જ મિનિટમાં બની જતી સુરતી બટાટા પુરી એટલે કે બટાટાની પતરીના ભજીયા બનાવી લેવા. તેનાથી તમારા બધા જ ચટાકા […]