GujaratiSweets

ગણપતિનો મહોત્સવ ચાલી રહ્યો છે અને ઘરે-ઘરે ગણપતિજીને બિરાજવામાં આવ્યા છે. અને રોજ નવી નવી પ્રસાદીઓ ધરવામાં આવે છે તો આજે ગણપતિ બાપ્પાને પણ હેલ્ધી-હેલ્ધી ખજૂર-ડ્રાઇફ્રુટ્સના મોદક ખવડાવો. હેલ્ધી નટ્સ એન્ડ ડેટ્સ મોદક બનાવવા માટે સામગ્રી 1 કપ ખજૂર (લઘભગ 20-22 નંગ) ½ ટેબલ સ્પૂન ઘી ¼ કપ જીણા સમારેલા કાજુ ¼ કપ જીણી સમારેલી […]

General

ઘરમાં જ્યારે ક્યારેય બહાર ખાવાનો ઉલ્લેખ થાય એટલે તરત જ છોકરાઓના મોઢા પર ‘પિઝા’ શબ્દ આવી જાય છે. અને પછી તેમની આંખોમાં એક અનોખી ચમક આવી જાય છે. ચોક્કસ લોકોને બહારના પિઝા બહુ જ ભાવતા હોય છે પણ આજે તમે ઘરે જ બનાવો હેલ્ધી ટેસ્ટી પિઝા. હેલ્ધી ટેસ્ટી પિઝા બનાવવા માટે સામગ્રી 3 મિડિયમ સાઇઝના […]

GujaratiSweets

સામાન્ય રીતે બધાને ગાજરનો હલવો ખુબ ભાવતો હોય છે અને શિયાળો જાય એટલે ગાજર બનાવવા લાયક ગાજર પણ બજારમાં મળતા નથી અને હલવાની ભારે ખોટ વર્તાય છે. તો આવા સંજોગોમાં જ્યારે જ્યારે તમને ગાજરનો હલવો ખાવાનું મન થાય ત્યારે ત્યારે તમારે બજારમાં બારેમાસ મળતી દૂધીનો હલવો બનાવી લેવો. તે પણ તેટલો જ સ્વાદિષ્ટ લાગશે. તો […]

GeneralSweets

હવે તો ઉત્સવોની સિઝન શરૂ થઈ ગઈ છે. તો ગણપતિને ધરાવવાના બહાને કે પછી માતાજીની પ્રસાદી રૂપે કે પછી દીવાળીમાં મહેમાનોને ખુશ રાખવાના બહાને મીઠાઈઓ તો બનતી જ રહેશે તો પછી આજે જ શીખીલો પર્ફેક્ટ મગસના લાડુ બનાવવાની સરળ રીત. મગસના લાડુ બનાવવા માટેની સામગ્રી 250 ગ્રામ જાડ઼ુ બેસન 150 ગ્રામ ઘી 2 ચમચી દૂધ […]

GeneralGujarati

સુરતના ખમણ તો તમે બહુ ખાધા હશે પણ સુરતની સ્પેશિયાલીટી એ તેના રસાવાળા ખમણ તો તમારે સુરત જઈને જ ખાવા પડે. પણ હવે એવું નહીં કરવું પડે કારણ કે આજે અમે લાવ્યા છીએ રસાવાળા ખમણની પર્ફેક્ટ રીત. રસાવાળા ખમણ બનાવવા માટે સામગ્રી ½ કપ ચણાની દાળ ½ કપ તુવેરની દાળ ¼ કપ અડદની દાળ ¼ […]

GujaratiHealthy

સામાન્ય રીતે આપણે ચણાના લોટના પુડલા બનાવતા હોઈએ છીએ અને બહુ બહુ તો મકાઈનાં લોટના પણ પુડલા બનતા હોય છે. પણ મિક્સ દાળના પુડલા તો તમે ભાગ્યે જ ટ્રાય કર્યા હશે. ચોખા, મગની મોગર અને ચણાની દાળના મિક્સ પુડલા તમારા સ્વાસ્થ્ય માટે સુપર હેલ્ધી છે આ પુડલામાં તેલ પણ ઓછું વપરાય છે તેમ છતાં તમારા […]

General

આજે વિશ્વ એક વિશાળ કુટુંબ સમાન થઈ ગયું છે. આજે દેશના મોટા ભાગના શહેરોમાં તમને દુનિયા ભરના વિવિધ વ્યંજનો ચાખવા મળી જશે. ચાઈનીઝ ક્યુઝીન તો ભારતમાં લોકપ્રિય થઈ જ ગયું છે. અને હવે ધીમે ધીમે તે જ આકર્ષણ મેક્સિકન ફૂડ પણ ઉભુ કરી રહ્યું છે. જો તમને પણ મેક્સિકન નાચોઝ ભાવતા હોય તો ઘરે જ […]

General

કેટલીક વાનગીઓ આપણે સ્પેશિયલી હોટેલમાં જ ખાતા હોઈએ છીએ અને તેને ઘરે બનાવવાની ઝંઝટમાં નથી પડતી. પણ આજે માર્કેટમાં એવી ઘણી બધી ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ ઉપલબ્ધ છે કે આપણે ગણતરીની મિનિટોમાં સારી સારી વાનગીઓ ઘરે જ ખુબ જ સરળતાથી બનાવી શકીએ છીએ. આજે ક્રીતીકા બેન દ્વારા ઇન્સ્ટન્ટ મસાલામાંથી વેજ કોલ્હાપુરી સબજી બનાવવામાં આવી છે. આ રેસીપી […]

General

બાળકોને હંમેશા કંઈક નવું અને કંઈક ચટપટુ ભાવતું હોય છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે અને માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં મકાઈ ડોડા ઉપલબ્ધ છે તો આજે બનાવો મકાઈ ડોડામાંથી બનતી સ્વાદિષ્ટ ચટપટી લોલીપોપ. મકાઈની ટેસ્ટી લોલી પોપ બનાવવા માટે સામગ્રી 1 ડોડો બાફેલી મકાઈ 2 મિડિયમ સાઇઝના બાફેલા બટાટા 2 બ્રેડના બ્રેડ ક્રમ્સ 1 મોટી ચમચી […]

GujaratiSweets

ગણપતિ બાપ્પાની પધરામણી થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જો તમે પણ ઘરે ગણપતિ લાવતા હોવ અથવા ગણેશોત્સવ દરમિયાન ગણપતિની પુજા અર્ચના કરતા હોવ અને પ્રસાદ ધરતા હોવ તો ચુરમાના લાડુ સિવાય બીજો કોઈ ઉત્તમ પ્રસાદ ગણપતિ દાદા માટે હોઈ જ ન શકે. તો બનાવો દુંદાળા શ્રીગણેશ માટે ઘીથી લથબથ ચુરમાના પર્ફેક્ટ લાડુ. […]