GujaratiHealthy

બધાંના હાથે બધી જ વાનગીઓ કંઈ સારી જ બને તેવું નથી હોતું. કેટલાક લોકો કેટલીક વાનગીઓ બનાવવામાં સ્પેશિયાલિસ્ટ હોય છે તો કેટલાક બીજી. બધી જ ગૃહિણીની કોઈને કોઈ વાનગીમાં માસ્ટરી હોય છે. પણ કેટલીક વાનગીઓ તેમનાથી પણ સારી નથી બનતી. તેવી જ રીતે કેટલાકના હાથનું કંકોડાનું શાક બહુ ભાવે તો કેટલાકનું જરા પણ નહીં. પણ […]

GujaratiHealthy

ગુજરાતના મોટા ભાગના ઘરોમાં સાંજે જો ખીચડી બનાવવામાં ન આવે તો જમણ અધુરુ રહી જતું હોય છે. અને જો ખીચડી જોડે મનગમતી કઢી મળી જાય તો સમજો પુરુ ભાણું મળી ગયું. આપણને ઘણીવાર કોઈક સંબંધી કે પછી કો મંદીરની ભોજનશાળામાં ખાધેલા ખીચડી કઢી દાઢે વળગી જતાં હોય છે. તો આજે બનાવો તેવા જ દાઢે વળકે […]

Gujarati

ઉત્તર ગુજરાતમાં તૂવેરના ટોઠા શિયાળા દરમિયાન અથવા ઠંડી સિઝન દરમિયાન ખાવાનો રિવાજ છે. શિયાળાની ઠંડી સાંજે લોકો ફાર્મ પાર્ટીમાં ટોઠા બનાવવાનો પ્રોગ્રામ રાખતા હોય છે. આ ટોઠા વર્ષોથી ઉત્તર ગુજરાતમાં બનતા આવ્યા છે પણ અમદાવાદમાં તે છેલ્લા દસ વર્ષથી જ પ્રચલીત છે. તો તમે પણ પર્ફેક્ટ રીતે ઉત્તર ગુજરાત સ્ટાઈલથી ટોઠા બનાવવા માગતા હોવ તો […]

GujaratiHealthy

ટેસ્ટી-ક્રીસ્પી પુરીનું નામ પડતાં જ આપણને મેંદાના લોટની ફર્સી પૂરી યાદ આવી જાય છે. પણ આપણે બધા એ સારીરીતે જાણીએ છીએ કે મેંદાનું નિયમિત સેવન એ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. પણ બાળકો તેમજ મોટાઓને ચા-દૂધ સાથે આવી ક્રીસ્પી પૂરી ખુબ ભાવતી હોય છે તો મેંદાની જગ્યાએ ઘઉંના લોટની જ ફર્સી પુરી બનાવો. ઘઉંના લોટની ટેસ્ટી-ક્રીસ્પી […]

GujaratiHealthy

આજે રોજ સવારે નાશ્તામાં જાત જાતના તૈયાર નાશ્તાઓ ખાવાનો ચીલો થઈ ગયો છે. જે તમારા સ્વાસ્થ્યને વધતા ઓછા પ્રમાણમાં નુકસાન કરે છે. પણ જો ઘરનો જ બનાવેલો સ્વાદિષ્ટ નાસ્તો કરવામાં આવે તો શરીરને પોષણ તો મળે જ છે અને સાથે સાથે ઘરની શુદ્ધતા પણ ખરી. તો આજે બનાવો પ્રોટિન તેમજ ફાયબરથી ભરપૂર મકાઈના વડા. મકાઈના […]

Gujarati

આપણે સુકી ભેળ અને ભીની ભેળ વિષે તો સાંભળ્યું હશે. ભીની ભેળમાં આપણે ચટનીઓ નાખીએ છીએ જ્યારે સુકી ભેળ એટલે બોમ્બે ભેળ જેમાં બધા જ ડ્રાઈ ઇનગ્રેડીયન્ટ જ હોય પણ શું ક્યારેય રગડાવાળી આ ચટપટી રાજસ્થાની ભેળ તમે ખાધી છે ? જો ન ખાધી હોય તો આજે જ ટ્રાય કરો. રાજસ્થાની રગડા ભેળ બનાવવા માટેની […]

General

જો તમે ઉપવાસના દિવસો દરમિયાન ફરસાણની દુકાને જાઓએ તો તમને કેટલાએ પ્રકારની ફરાળી વાનગીઓ મળતી હોય છે. જેમ કે ફરાળી પિઝા, ફરાળી ભેળ, બફવડા વિગેરે વિગેરે પણ ઘરની ફરાળ જેટલી શુદ્ધ હોય છે તેટલી બહારની નથી હોતી અને જો તમે ફરાળમાં હજુ એક વેરાયટી ખાવા માગતા હોવ તો આજે ઉપવાસમાં ખાઓ ફરાળી ઉપમા અને ફરાળી […]

Gujarati

બાળકોને ચાઈનીઝ ખુબ ભાવતું હોય છે અને તેમાં મંચુરિયન અને નૂડલ્સ તો તેમના ફેવરીટ હોય છે. પણ નૂડલ્સ વધારે ખાવા તે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી માટે તેમને આ રીતે રોટલીના નૂડલ્સ ખવડાવીને તેમના નૂડલ્સના ચટાકાને સંતોષી શકાય છે. તો સીમાબેન લાવ્યા છે વધેલી રોટલીમાંથી બનાવેલી સ્પાઇસી ટેંગી રોટલી નૂડલ્સ. તો ચાલો નોંધી લો રેસીપી સ્પાઇસી […]

General

બાળકો શું મોટાઓને પણ ચીઝ ખુબ ભાવતું હોય છે માટે જ તેઓ સેન્ડવીચ તો ચીઝ વાળી પસંદ કરે જ છે પણ હવે તો લોકોને ઢોંસા અને પાંઉ ભાજી પણ ચીઝવાળા ભાવે છે. તો આજે ચેતના બેન લાવ્યા છે નાના મોટા સૌને ભાવે તેવા ચીઝ બોલ્સ.   ચીઝ બોલ્સ બનાવવા માટેની સામગ્રી 2 કપ મેશ કરેલા […]

GeneralGujarati

જ્યારે ક્યારેય પાત્રા બનાવવાનો વિચાર આવે ત્યારે સીધા જ અળવીના મોટા પાન જ યાદ આવતા હોય છે પણ આ વખતે તમે પાત્રા બનાવો તો અળવીના નહીં પણ પાલકના પાત્રા બનાવો. આજે ચેતનાબેન તમને શીખવશે કે કેવી રીતે આયર્નથી ભરપૂર પાલકના સ્વાદિષ્ટ ચટપટા પાત્રા બનાવવા. તો ચાલો નોંધી લો રેસિપિ.   પાલક પાત્રા બનાવવા માટેની સામગ્રી […]