
જો ખાલી ચોળાનું શાક બોરીંગ લાગતું હોય તો બનાવો ચોળા ઢોકળીનું શાક, નાના-મોટાને બધાને ભાવશે
ચોમાસામાં જો તમારે તબિયત સારી રાખવી હોય તો લીલા શાકભાજીની જગ્યાએ કઠોળ ખાવા હિતાવહ છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે ચોમાસામાં લીલા શાકભાજીની ગુણવત્તા શિયાળા જેવી નથી હોતી તેમજ તેમાં જીવાતો પડવાનો પણ ભય રહે છે માટે ચોમાસામાં કઠોળનું સેવન વધારે કરવું જોઈએ. તો તમે જ્યારે ચોળાનું શાક બનાવતા હોવ અને તેમને તે બોરીંગ […]