જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને બખ્ખા જ બખ્ખા, પૈસાની કોઈ કમી નહીં રહે

*તારીખ ૧૭-૦૬-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- ત્રીજ ૦૬:૧૨ સુધી. ચોથ ૨૭:૦૧ સુધી.
*નક્ષત્ર* :- ઉત્તરાષાઢા ૦૯:૫૭ સુધી.
*વાર* :- શુક્રવાર
*યોગ* :- ઐંન્દ્ર ૧૭:૧૮ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :-૦૫:૫૯
*સૂર્યાસ્ત* :-૧૯:૨૦
*ચંદ્ર રાશિ* :- મકર
*સૂર્ય રાશિ* :- મિથુન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* સંકષ્ટ ચતુર્થી,ચતુર્થી ક્ષય તિથિ છે.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સંવાદિતા જળવાઈ.
*લગ્નઈચ્છુક* :-વિલંબ વરતાય.
*પ્રેમીજનો*:-સખ્તાઈ ભર્યા સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-યોગ્ય નોકરી મળે.
*વેપારીવર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*પારિવારિકવાતાવરણ*:- સમસ્યાને સુલજાવવી પડે.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-હળવાશથી રહેવું.
*લગ્નઈચ્છુક* :ભાગ્ય યોગે પ્રયત્ન સફળ થાય.
*પ્રેમીજનો*:-મુલાકાત શક્ય બને.
*નોકરિયાત વર્ગ*:-કામકાજમાં વિલંબ આવે.
*વેપારીવર્ગ*:-પ્રયત્નો સફળતા અપાવે.
*પારિવારિકવાતાવરણ*:- આશા ફળીભૂત થતી જણાય.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સરકે.
*પ્રેમીજનો*:-તક સર્જાય.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ હલ થાય.
*વેપારીવર્ગ*:-મૂંઝવણ હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગો અનુકૂળ બને.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :સંજોગ સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-અવરોધ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-વિકટતા હોય ધીરજ જરૂરી બને.
*વેપારી વર્ગ*:- વ્યસ્તતા વધે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અકસ્માત અંગે સાવધાની રાખવી.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-પરેશાની વિલંબ કરાવે.
*પ્રેમીજનો* :-સમસ્યા જણાય.
*નોકરિયાત વર્ગ* :-ખટપટ થી સંભાળવું.
*વેપારીવર્ગ* :-નિરાશા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-નાણાભીડ વર્તાય.
*લગ્નઈચ્છુક* :-મૃગજળ રૂપે આશા દેખાય.
*પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિના સંજોગ.
*વેપારીવર્ગ*:-આર્થિક કટોકટી રહે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
*શુભ રંગ*:-લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:પ્રયત્નો ફળદાયી રહે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સવાર ન થવા દેવા.
*પ્રેમીજનો*:-કપટથી સાવધ રહેવું.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*વ્યાપારી વર્ગ*:પરિસ્થિતિ સુધરતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-વાતાવરણમાં હળવાશ બનાવવા પ્રયત્ન કરવા.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક મતભેદો ટાળવા.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-વિઘ્નનો અનુભવ થાય.
*નોકરિયાતવર્ગ*:-આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
*વેપારીવર્ગ*:-અકળામણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-આશા ફળતી લાગે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંબંધોમાં મધુરતા ઉમેરાઈ.
*લગ્નઈચ્છુક* :-સમાધાન થી સાનુકૂળતા.
*પ્રેમીજનો* :-યોગ્ય તક મળે.
*નોકરિયાતવર્ગ* :- વિવાદથી બચવું.
*વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
*પારિવારિક વાતાવરણ*:-આશા ફળીભૂત થાય.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-ચિંતા ઉલજન દૂર થાય.
*પ્રેમીજનો*:-તર્ક-વિતર્ક થી અવરોધ.
*નોકરિયાત વર્ગ*:-બોજ હળવો બને.
*વેપારીવર્ગ*:-ધાર્યું ન બને તેથી ચિંતા રહે.
*પારિવારિકવાતાવરણ*:-હાથ ધરેલા કાર્યો આગળ ધપાવી શકો.
*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સંવાદિતા જાળવવી.
*લગ્નઈચ્છુક* :-ધારણામાં વિલંબ થાય.
*પ્રેમીજનો*:-ઈગો અવરોધ રખાવે.
*નોકરિયાત વર્ગ*:- મુશ્કેલીમાંથી માર્ગ મળે.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યયમાં ધ્યાન આપવું.
*પારિવારિકવાતાવરણ*:-સ્નેહી મિત્રના સહયોગથી સાનુકૂળતા.
*શુભરંગ*:-વાદળી
*શુભઅંક*:-૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય થઈ શકે.
*લગ્નઈચ્છુક* :-પ્રસંગના સંજોગ સર્જાય.
*પ્રેમીજનો*:- અવરોધથી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:-તણાવ દુર થાય.
*વેપારી વર્ગ*:- વેપારમાં ઉન્નતિ થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-સ્વજન મિત્રોથી સહયોગ મળે.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:- ૧

Leave a comment

Your email address will not be published. Required fields are marked *