જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે માતા લક્ષ્મીના ભરપુર આશીર્વાદ

તારીખ ૨૨-૦૪-૨૦૨૩ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
તિથિ :- દ્વિતીયા ૦૭:૫૦ સુધી.
નક્ષત્ર :- કૃત્તિકા ૨૩:૨૪ સુધી.
વાર :- શનિવાર
યોગ :- આયુષ્માન ૦૯:૨૫ સુધી.
કરણ :- કૌલવ, તૈતુલ
સૂર્યોદય :-૦૬:૧૬
સૂર્યાસ્ત :-૧૮:૫૮
ચંદ્ર રાશિ :-વૃષભ
સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ અક્ષયતૃતીયા, શ્રી બસવેશ્વર જયંતિ, બદ્રિકેદાર યાત્રા, પરશુરામ જયંતી, રમજાન ઈદ.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-હળવાશથી રાહત થતી જણાય.
લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ બને.
પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત.
નોકરિયાત વર્ગ:- નોકરી પ્રાપ્ત થતી જણાય.
વેપારીવર્ગ:-ચિંતા દૂર થતી જણાય.
પારિવારિકવાતાવરણ:- શાંતિપૂર્વક દિવસ પસાર કરવો.
શુભ રંગ :-લાલ
શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યય વધતાં જણાય.
લગ્નઈચ્છુક :-વિલંબ ચિંતા રખાવે.
પ્રેમીજનો:- સાનુકૂળતા બનેલી રહે.
નોકરિયાત વર્ગ:- પ્રગતિની આશા.
વેપારીવર્ગ:- વ્યસ્તતા વધે.
પારિવારિકવાતાવરણ:- મુસાફરી ટાળવી.પડવા વાગવાથી સંભાળવું.
શુભ રંગ:-વાદળી
શુભ અંક :- ૫

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- સંવાદિતા સાનુકૂળતા બનાવે.
લગ્નઈચ્છુક :- વિલંબ જણાય.
પ્રેમીજનો:- સંયમ જરૂરી.
નોકરિયાત વર્ગ:-ઉતાવળ છોડવી.
વેપારીવર્ગ:- આર્થિક ઉલજન બની રહે.
પારિવારિક વાતાવરણ:-મુશ્કેલી નો ઉપાય મળે.
શુભરંગ:- લીલો
શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
લગ્નઈચ્છુક : સાનુકૂળ સંજોગ.
પ્રેમીજનો:- મિત્રન સહયોગ મળે.
નોકરિયાત વર્ગ:- સાવધાની વર્તવી.
વેપારી વર્ગ:-સંજોગ સુધરતાં જણાય.
પારિવારિક વાતાવરણ:- મુશ્કેલીમાંથી માર્ગ ખૂલતો જણાય.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનનાં કાર્ય અંગે સાનુકૂળતા.
લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ બને.
પ્રેમીજનો :- મિલન મુલાકાત.
નોકરિયાત વર્ગ :- બેદરકારી ટાળવી.
વેપારીવર્ગ :- ચિંતા બોજ હળવા બને.
પારિવારિક વાતાવરણ:-પારિવારિક મુંજવણ ચિંતા નું કારણ બને.
શુભ રંગ :-કેસરી
શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ખર્ચ વ્યય નાં સંજોગ.
લગ્નઈચ્છુક :- વિલંબ નાં સંજોગ યથાવત.
પ્રેમીજનો:-મુલાકાત માં વિલંબ.
નોકરિયાત વર્ગ:- પૂર્વધારણા કામ ન લાગે.
વેપારીવર્ગ:નાણાભીડ નાં સંજોગ.
પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો ફળદાયી પુરવાર થતી જણાય.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:દાંપત્ય જીવનમાં સાવધાની વર્તવી.
લગ્નઈચ્છુક :-વિલંબ નાં સંજોગ.
પ્રેમીજનો:- મુલાકાત સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:-જવાબદારી વધે.
વ્યાપારી વર્ગ:માગ પુરવઠા ની ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:લાભ ની તક ન ગુમાવી બેસો તે જોવું.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- તણાવ મુક્ત રહી શકો.
લગ્નઈચ્છુક :- પરિસ્થિતિને સાનુકૂળ બને.
પ્રેમીજનો:- સફર થવાની સંભાવના.
નોકરિયાતવર્ગ:- તણાવ ચિંતા રહે.
વેપારીવર્ગ:- સંવાદિતા સાનુકૂળતા બનાવે.
પારિવારિક વાતાવરણ:-વિરોધી હિતશત્રુ થી સાવધ રહેવું.
શુભ રંગ :- લીલો
શુભ અંક: ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સંતાન અંગે દ્વિધા રહે.
લગ્નઈચ્છુક :-વિલંબમાં સાનુકૂળતા બને.
પ્રેમીજનો :- ચિંતા રહે.
નોકરિયાતવર્ગ :- તણાવ ચિંતા રહે.
વેપારીવર્ગ:- વ્યવસાયમાં સરળતા રહે.
પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
શુભરંગ:- પીળો
શુભઅંક:- ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ ટાળવો.
લગ્નઈચ્છુક :-સમસ્યા સતાવે.
પ્રેમીજનો:- તંગદિલી રખાવે.
નોકરિયાત વર્ગ:-બદલી ની સંભાવના.
વેપારીવર્ગ:-વ્યવસાયિક સફર થાય.
પારિવારિકવાતાવરણ:-સમાધાનકારી બનવું.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૩

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય થઈ શકે.
લગ્નઈચ્છુક :- આશાસ્પદ દિવસ રહે.
પ્રેમીજનો:- અવરોધ યથાવત રહે.
નોકરિયાત વર્ગ:- સ્થિર નોકરી ન મળે.
વેપારીવર્ગ:- લાભની આશા જણાય.
પારિવારિકવાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
શુભરંગ:- નીલો
શુભઅંક:- ૨

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- આર્થિક કટોકટી રહે.
લગ્નઈચ્છુક : સાનુકૂળતા વર્તાશે.
પ્રેમીજનો:- ચિંતા વધતી જણાય.
નોકરિયાત વર્ગ:- નવી નોકરીની તક મળે.
વેપારી વર્ગ:- સંજોગ સુધરતા જણાય.
પારિવારિક વાતાવરણ:પ્રતિકૂળતા સામે ટકી શકો.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *