મિનિ ભાખરી પિઝા – આ પીઝાનો ટેસ્ટ બહારની મોટી બ્રાન્ડ જેવી કે પિઝા હટ કે પછી ડોમિનોઝને પણ ટક્કર મારે તેવો છે.

મિત્રો, હમણાં કોરોના મહામારીને લીધે રેસ્ટોરન્ટ તેમજ લારી પર મળતું સ્ટ્રીટ ફૂડ બંધ છે તો ઘણા લિકો કે જે ચટપટું અને બહારનું ખાવાના શોખીન હશે તે લોકો ઘણી બધી ચટપટી ડીશો મિસ કરતા હશે. ખાસ કરીને બાળકો જેને બહારનું ફાસ્ટ ફૂડ ખુબ યાદ આવતું હશે, પિઝા, બર્ગર તેમજ સેન્ડવિચ બાળકોને ખુબ પસંદ હોય છે. તો… Continue reading મિનિ ભાખરી પિઝા – આ પીઝાનો ટેસ્ટ બહારની મોટી બ્રાન્ડ જેવી કે પિઝા હટ કે પછી ડોમિનોઝને પણ ટક્કર મારે તેવો છે.

કટકી છુન્દો – ગુજરાતી થાળી અથાણાં વિના અધૂરી લાગે તો પછી શીખો આ કટકી છુન્દો…

મિત્રો, ઉનાળો એટલે જાતજાતના અથાણાં બનાવવાનો સમય , આ સમયે ગૃહિણીઓ જાતજાતના અથાણાં બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરે છે. આમ પણ ગુજરાતી થાળી અથાણાં વિના અધૂરી લાગે જેથી જ ગુજરાતના અથાણાં પ્રખ્યાત છે. જો ઘરમાં કાઈ શાકભાજી ન હોય તો અથાણાં એ એક શાકની ગરજ સારે છે. તો અત્યારે માર્કેટમાં સરસ તાજી અથાણાની કેરી… Continue reading કટકી છુન્દો – ગુજરાતી થાળી અથાણાં વિના અધૂરી લાગે તો પછી શીખો આ કટકી છુન્દો…

તવા પુલાવ – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ મસાલેદાર તવા પુલાવ હવે શીખો વિડિઓ રેસિપી દ્વારા.

મિત્રો, આજે હું ફેમસ સ્ટ્રીટ ફૂડ તવા પુલાવ બનાવવાની રેસિપી શેર કરું છું. આમ તો પુલાવ ઘરમાં બનાવતા જ હોઈએ છીએ પરંતુ તવા પુલાવ લગભગ બહુ ઓછા લોકો બનાવતા હશે. કારણ કે તવા પુલાવ નામ સાંભળતા જ થોડું અટપટું લાગે કે પુલાવ વળી તવા પર કઈ રીતે મેનેજ કરવા. પણ એ વાત પાક્કી છે કે… Continue reading તવા પુલાવ – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ મસાલેદાર તવા પુલાવ હવે શીખો વિડિઓ રેસિપી દ્વારા.

કાચી કેરીની ચટણી (શાક) આ ચટણીને સ્ટોર કરીને પાંચ થી છ દિવસ માટે ખાઈ શકો છો.

મિત્રો, અત્યારે કેરીની સીઝન છે અને માર્કેટમાં ખુબ જ સરસ તાજી અને ખાટી કેરીઓ આવી ગઈ છે તો આ કાચી કેરીમાંથી ઘણી બધી ડીશો બનાવી શકાય. કાચી કેરીનું કચુંબર તો તમે બનાવતા જ હશો જે એટલું તો સ્વાદિષ્ટ લાગે છે કે ભૂખ ન લાગી હોય તો પણ ત્રણ ચાર રોટલી તો ઠુંસી લઈએ. કાચી કેરીની… Continue reading કાચી કેરીની ચટણી (શાક) આ ચટણીને સ્ટોર કરીને પાંચ થી છ દિવસ માટે ખાઈ શકો છો.

ગાર્લિક રોટી – લોકડાઉનમાં હોટેલો બંધ છે ત્યારે ઘણા લોકો બહારનું ફૂડ મિસ કરતા હશે ખાસ તેમની માટે…

મિત્રો, લોકડાઉનમાં હોટેલો બંધ છે ત્યારે ઘણા લોકો બહારનું ફૂડ મિસ કરતા હશે ખાસ કરીને જે લોકોને બહારનો ચટપટો ટેસ્ટ ખુબ જ પસંદ છે અને અવારનવાર બહાર હોટલોમાં જમવાની ટેવ છે તો આજે હું તમારી સાથે આવી જ એક રેસિપીને થોડી ટવીસ્ટ કરીને બતાવવા જઈ રહી છું જે છે ગાર્લિક રોટી. હા મિત્રો, તમે ગાર્લિક… Continue reading ગાર્લિક રોટી – લોકડાઉનમાં હોટેલો બંધ છે ત્યારે ઘણા લોકો બહારનું ફૂડ મિસ કરતા હશે ખાસ તેમની માટે…

વેજ સ્પ્રિંગ રોલ – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને મસાલેદાર સ્પ્રિંગ રોલ હવે ઘરે જ બનાવો…

મિત્રો, અત્યારે લોકડાઉનને લીધે બહારનું ખાવાનું બંધ છે ત્યારે ઘણાને બહારની ચટપટી વાનગીઓ ખાવાની ઈચ્છા થતી હશે. ખાસ કરીને બાળકો તો રોજ નવી નવી ડીશો ખાવાની ડિમાન્ડ કરતા હોય છે તો આજે હું આપણી સાથે ખાસ આવી જ એક સ્વાદિષ્ટ વાનગી શેર કરવા જઈ રહી છું જે છે વેજીટેબલ સ્પ્રિંગ રોલ, જે ઘરે પણ સરળતાથી… Continue reading વેજ સ્પ્રિંગ રોલ – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને મસાલેદાર સ્પ્રિંગ રોલ હવે ઘરે જ બનાવો…

આખી કેરીનું અથાણું – રેસિપી દ્વારા બનાવતા શીખો પરફેક્ટ અથાણું…

મિત્રો, ઉનાળો એટલે જાતજાતના મરી મસાલા તેમજ અથાણાં બનાવવાની સીઝન, આ સીઝનમાં ગૃહિણીઓ જાત જાતના મરી મસાલા, વેફર્સ, ફ્રાઇમ્સ તેમજ અથાણાં બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી લે છે. તો આજે હું આપની સાથે અથાણાની એક સરસ વેરાયટી શેર કરવા જઈ રહી છું જે છે આખી કેરીનું અથાણું. આ અથાણું ખુબ જ ટેસ્ટી બને છે… Continue reading આખી કેરીનું અથાણું – રેસિપી દ્વારા બનાવતા શીખો પરફેક્ટ અથાણું…

સેવ રોલ – બહારનું ચટપટું અને સ્પાઈસી ખાવાનું યાદ આવી રહ્યું છે? બનાવો આ વાનગી…

મિત્રો, ઘણા લોકોને બહારનું ચટપટું અને સ્પાઈસી ખાવાનું પસંદ હોય છે, અનહાયજેનિક અને શુદ્ધતા ન હોય તો પણ લોકો હોંશે હોંશે આરોગતા હોય છે પરંતુ અત્યારે લોકડાઉન છે તો બહાર તો જઈ શકાતું નથી તો આ સમયે તમે ઘરે જ આવી ડીશો બનાવીને ખાય શકો છો અને બનાવવામાં થોડો ઘણો ટાઈમ પણ સ્પેન્ડ થઈ જશો.… Continue reading સેવ રોલ – બહારનું ચટપટું અને સ્પાઈસી ખાવાનું યાદ આવી રહ્યું છે? બનાવો આ વાનગી…

મિક્સ દાળ ચોખાના તીખા તમતમતા સેન્ડવિચ ખાંટીયા ઢોકળા

મિત્રો, આજે હું આપણી સાથે મિક્સ દાળ ચોખા તેમજ મકાઈના સેન્ડવિચ ખાંટીયા ઢોકળા બનાવવાની રેસિપી શેર કરું છું જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે તેમજ વચ્ચે આપણે લસણવાળી ચટણીનું લેયર બનાવશું જે આ ઢોકળાને તીખાશ પણ સારી એવી આપશે તેમજ લસણને લીધે ટેસ્ટ પણ ખુબ જ સરસ આવશે. પહેલાના સમયમાં જે રીતે ખીરું તૈયાર કરીને… Continue reading મિક્સ દાળ ચોખાના તીખા તમતમતા સેન્ડવિચ ખાંટીયા ઢોકળા

ચટપટ્ટી પાલક ચાટ – રોજ અલગ અલગ જમવામાં શું બનાવવું વિચારો છો? આ વાનગી છે બેસ્ટ ઓપશન.

મિત્રો, આમ તો આપણે જાત જાતની ચાટ ખાતા હોઈએ છીએ, ચાટ લગભગ બધાને પસંદ હોય છે કારણકે તેમાં ભરપૂર પ્રમાણમાં તીખી મીઠી ચટણીઓ યુઝ થાય છે જે આ ચાટને એવી તે ચટપટી બનાવે છે કે વાત ના પૂછો, એકવાર ટેસ્ટ કરી લીધી તો તમારી જાતને ખાવા માટે રોકી નથી શકાતો. તો આજે હું એક નવીન… Continue reading ચટપટ્ટી પાલક ચાટ – રોજ અલગ અલગ જમવામાં શું બનાવવું વિચારો છો? આ વાનગી છે બેસ્ટ ઓપશન.