મૂળાના સ્ટફ પરોઠા – આલૂ પરાઠા, પ્યાઝ પરાઠા કે પછી ગોબી પરાઠા પણ શું તમે ક્યારેય મૂળાના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા છે?

મિત્રો, તમે પરાઠા તો ઘણીબધી રીતે બનાવતા હશો જેવા કે પ્લેઇન પરાઠા, મસાલા પરાઠા કે પછી મેથીના પરોઠા જેને આપણે મેથીના થેપલા કહીએ છીએ. આ જ રીતે અનેક પ્રકારના સ્ટફિંગ યુઝ કરીને સ્ટફ પરાઠા પણ બનાવતા હોઈએ છીએ જેવા કે આલૂ પરાઠા, પ્યાઝ પરાઠા કે પછી ગોબી પરાઠા પણ શું તમે ક્યારેય મૂળાના સ્ટફિંગ વાળા… Continue reading મૂળાના સ્ટફ પરોઠા – આલૂ પરાઠા, પ્યાઝ પરાઠા કે પછી ગોબી પરાઠા પણ શું તમે ક્યારેય મૂળાના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા છે?

મૂળાના પાનની બેસનવાળી ભાજી – હવે જયારે પણ મૂળાની ભાજીનું શાક બનાવો તો જરૂર ટ્રાય કરજો..

મિત્રો, શિયાળામાં લીલા પાનવાળા શાકભાજી ખુબજ સારા આવતા હોય છે.જે પોશાક તત્વોથી ભરપૂર હોય છે અને તંદુરસ્તી જાળવવા માટે આવા લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ. શિયાળામાં આપણે મૂળા તો ખાતા જ હોઈએ છીએ પરંતુ તેના પાન આપણે ફેંકી દેતા હોઈએ છીએ.મૂળાના આ પાનમાં પણ શરીરને જરૂરી પોષકતત્વો હોય છે તો આ પાન ની ભાજી… Continue reading મૂળાના પાનની બેસનવાળી ભાજી – હવે જયારે પણ મૂળાની ભાજીનું શાક બનાવો તો જરૂર ટ્રાય કરજો..

લીલા ચણાનું દહીં બેસણવાળું શાક – માર્કેટમાં બહુ ફ્રેશ ચણા મળે છે તો આજે જ લાવો અને બનાવો આ મસાલેદાર શાક…

મિત્રો, કઠોળમાં સૌને પ્રિય એવા ચણા કે જેમાં ખુબ જ માત્રામાં પ્રોટીન તેમજ ડાયેટરી ફાઇબર્સ અને ઘણાબધા મિનરલ્સ રહેલા છે તો આપણે ચણાને રેગ્યુલર ખોરાકમાં એડ કરવા જોઈએ. આમ તો સૂકા ચણાનું શાક તો આપણે અવારનવાર બનાવતા હોઈએ છીએ જે લગભગ બધાને ભાવતું હોય છે પણ શું તમે ક્યારેય લીલા ચણાનું શાક બનાવ્યું છે? હા… Continue reading લીલા ચણાનું દહીં બેસણવાળું શાક – માર્કેટમાં બહુ ફ્રેશ ચણા મળે છે તો આજે જ લાવો અને બનાવો આ મસાલેદાર શાક…

ત્રિરંગી ઢોકળા – દરેક ગુજરાતીઓની પસંદ એવા ઢોકળા બનાવો આ નવીન અને નેચરલ કલર ઢોકળા…

ગુજરાતી વાનગીઓની વાત કરું તો ઢોકળા,ફાફડા, ખાખરા, ખાંડવી, ઊંધિયું વગેરે આપણી ફેમસ ગુજરાતી વાનગીઓ છે જે અવારનવાર આપણે જાતે બનાવીને કે પછી ફરસાણની દુકાનમાંથી લાવીને ખાતા હોઈએ છીએ. એમાંય વળી ઢોકળાની વાત આવે તો ભાગ્યે જ કોઈક એવું હશે કે જેને આ ઢોકળા ના પસંદ હોય. આ ઢોકળા ઘણી-બધી રીતે બનતા હોય છે, આજે હું… Continue reading ત્રિરંગી ઢોકળા – દરેક ગુજરાતીઓની પસંદ એવા ઢોકળા બનાવો આ નવીન અને નેચરલ કલર ઢોકળા…

તલ ગોળની બરફી – નાના મોટા સૌને ભાવે છે વળી બનાવવી પણ ખુબજ સરળ છે.તો ચાલો બનાવીએ તલ અને ગોળની બરફી…

મિત્રો, શિયાળાની ઋતુમાં ઘણી બધી અવનવી વસ્તુઓ બનાવતા હોઈએ છીએ.મેં પણ તમારી સાથે ઘણી બધી શિયાળામાં બનાવી શકાય તેવી વાનગી શેર કરી છે.આજે હું તલ અને ગોળની બરફી શેર કરવા જઈ રહી છું.જે પૌષ્ટિક અને શક્તિવર્ધક છે.ઠંડી ઋતુમાં તલ અને ગોળનું સેવન ખુબજ લાભદાયક ગણવામાં આવે છે.આ તલ અને ગોળની બરફી ખુબ જ સ્વાદિષ્ટ બને… Continue reading તલ ગોળની બરફી – નાના મોટા સૌને ભાવે છે વળી બનાવવી પણ ખુબજ સરળ છે.તો ચાલો બનાવીએ તલ અને ગોળની બરફી…

ઇન્સ્ટન્ટ પાન મુખવાસ – સાદો દાળ વરિયાળીનો મુખવાસ નહિ હવે બનાવો આ નવીન મુખવાસ…

મિત્રો ,દરેક ગુજરાતી ઘરોમાં જાતજાતના મુખવાસ હોય છે.મુખવાસ જુદી -જુદી રીતે બનાવવામાં આવે છે.આપણે ગુજરાતી ઘરોમાં મુખવાસ તો અચૂક હોય જ છે જે દરેક નાના-મોટા પ્રસંગોમાં કે પછી ઘરે કોઈ ગેસ્ટ આવે ત્યારે પીરસવામાં આવતો હોય છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું,ગુલકંદ વાળો પાનનો મુખવાસ, જે ઇન્સ્ટન્ટ બનાવવામાં આવે છે.આ મુખવાસનો ટેસ્ટ… Continue reading ઇન્સ્ટન્ટ પાન મુખવાસ – સાદો દાળ વરિયાળીનો મુખવાસ નહિ હવે બનાવો આ નવીન મુખવાસ…

આમળાની ચટપટ્ટી ચટણી – કુદરતના અમૃત એવા આમળાની ચટણી સરળ અને ટેસ્ટી રીતે…

મિત્રો, આજે હું આમળાની એક સરસ મજાની રેસિપી શેર કરું છું તે પહેલા આપણે કુદરતના અમૃત એવા આમળા વિશે થોડું જાણી લઈએ. આમળાં એક નાનાં કદનું તથા લીલા રંગ ધરાવતું ફળ છે. આ ફળનો સ્વાદ ખાટો અને તૂરો હોય છે. આયુર્વેદમાં આમળાને અત્યંત સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવેલું છે. આમળાં વિટામિન ‘સી’ મેળવવા માટેનો સર્વોત્તમ અને પ્રાકૃતિક… Continue reading આમળાની ચટપટ્ટી ચટણી – કુદરતના અમૃત એવા આમળાની ચટણી સરળ અને ટેસ્ટી રીતે…

લીલી તુવેરના ટોઠા – જો આ રીત પ્રમાણે બનાવશો તો બધા આંગળી ચાટતા રહી જશે અને થશે તમારી વાહ વાહ…

મિત્રો, આજે હું તમારી સાથે મહેસાણાની પ્રખ્યાત ડીશ તુવેરના ટોઠા બનાવવાની રેસિપી શેર કરવાની છું. આમ તો તુવેરના ટોઠા સૂકી તુવેરના આખા દાણા લઈને બનાવવામાં આવે છે પરંતુ અહીંયા આપણે લીલી તુવેરના દાણા લઈને તુવેરના ટોઠા બનાવીશું જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. શિયાળામાં લીલી તુવેર મળતી હોય છે માટે અત્યારે આ રેસિપી બનાવી… Continue reading લીલી તુવેરના ટોઠા – જો આ રીત પ્રમાણે બનાવશો તો બધા આંગળી ચાટતા રહી જશે અને થશે તમારી વાહ વાહ…

ભરેલા રીંગણનું નવીન શાક – આજની વિડિઓ રેસિપીમાં શીખો અલ્કાબેનની સ્પેશિયલ રેસિપી…

મિત્રો, આપણે ભરેલ રીંગણનું શાક અવારનવાર બનાવતા હોઈએ છીએ. ઘરમાં મહેમાન આવે ત્યારે લગભગ ભરેલ રિંગનું શાક બનાવવાનું સૌની પ્રથમ પસંદગી હોય છે. તો આજે હું ભરેલ રીંગણની એક નવીન રેસિપી શેર કરું છું જેમાં આપણે અલગ રીતે સ્ટફિંગનો મસાલો તૈયાર કરીશું જે ખુબ જ ટેસ્ટી બને છે અને તમને એક નવી વિવિધતા પણ મળશે… Continue reading ભરેલા રીંગણનું નવીન શાક – આજની વિડિઓ રેસિપીમાં શીખો અલ્કાબેનની સ્પેશિયલ રેસિપી…

ખજૂર ડ્રાયફ્રૂટ્સ એનર્જી બાર – પોષકતત્વોથી ભરપૂર એવી આ વાનગી આજે જ ટ્રાય કરો, વિડિઓ રેસિપી જુઓ…

મિત્રો, શિયાળાની ઋતુની શરૂઆત થઇ ગઈ છે.આ ઋતુમાં ખજૂર ખુબ જ ખવાતો હોય છે.કારણ કે ખજૂરની તાસીર ગરમ હોય છે અને શિયાળામાં ખજૂર વિપુલ પ્રમાણમાં અવેલેબલ પણ હોય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો સમાયેલા છે.ખજૂર એ શક્તિવર્ધક છે તો શિયાળાની સીઝનમાં ખુબ જ સેવન કરવું જોઈએ. આમ તો ખજૂર ઘી સાથે ખાવાની મજા આવે છે.… Continue reading ખજૂર ડ્રાયફ્રૂટ્સ એનર્જી બાર – પોષકતત્વોથી ભરપૂર એવી આ વાનગી આજે જ ટ્રાય કરો, વિડિઓ રેસિપી જુઓ…