સીતાફળ બાસુંદી – નાના મોટા દરેકને પસંદ આવશે આ બાસુંદી તો હવે બહારથી તૈયાર નહિ ઘરે જ બનાવો..

મિત્રો, વારતહેવાર હોય કે પછી કોઈ મહેમાન આવે આપણે જાત જાતની મીઠાઈ પીરસતા હોઈએ છીએ એમાંય લીકવીડ સ્વીટ જેવી કે બાસુંદી, દૂધ પાક કે ફ્રૂટ સલાડ તો વારંવાર બનતી જ હોય છે અને આ બધી સ્વીટ બધાને ખુબ ભાવતી જ હોય છે. તો આજે હું આપની સાથે સીતાફળ બાસુંદી બનાવવાની રેસિપી શેર કરું છું. દૂધ… Continue reading સીતાફળ બાસુંદી – નાના મોટા દરેકને પસંદ આવશે આ બાસુંદી તો હવે બહારથી તૈયાર નહિ ઘરે જ બનાવો..

ખજૂરની ખીર – ખાવામાં તો યમ્મી છે જ સાથે સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ છે ખુબ લાભદાયી…

મિત્રો, ખીર એ આપણી ટ્રેડિશનલ લિકિવડ સ્વીટ ડીશ છે. આજના ફાસ્ટફૂડના યુગમાં પણ ખીરનું સ્થાન આગવું છે.કારણ કે એ સ્વાદમાં એવી તો ટેસ્ટી લાગે છે કે નાના -મોટા હરકોઈને ખુબ જ પસંદ પડે છે. તેથી જ તો વાર -તહેવાર હોય કે શુભ પ્રસંગ ખીર તો દરેક ઘરમાં બનતી જ હોય છે.ખીરમાં દૂઘ સારા એવા પ્રમાણમાં… Continue reading ખજૂરની ખીર – ખાવામાં તો યમ્મી છે જ સાથે સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ છે ખુબ લાભદાયી…

લીંબુ મરચાનું અથાણુ – એકપણ ટીપું તેલ વગર બનાવો લીંબુ મરચાનું સ્વાદિષ્ટ અથાણું,એવું એવું તો ટેસ્ટી બને છે ફટાફટ ચટ થઈ જશે…

મિત્રો, શિયાળાની સીઝન એટલે જાતજાતના ફ્રેશ લીલા શાકભાજી તેમજ ફળોની ઋતુ. આ સીઝનમાં સરસ મજાના ફ્રેશ લીલા મરચા પણ માર્કેટમાં આવે છે તો મરચા ખાવાના શોખીનો માટે આજે હું લીલા મરચા તેમજ લીંબુનું અથાણું બનાવવાની રેસિપી લાવી છું આ અથાણામાં એકપણ ટીપું તેલ નથી યુઝ કરવાનું તો પણ અથાણું ખુબ જ ટેસ્ટી બને છે જેને… Continue reading લીંબુ મરચાનું અથાણુ – એકપણ ટીપું તેલ વગર બનાવો લીંબુ મરચાનું સ્વાદિષ્ટ અથાણું,એવું એવું તો ટેસ્ટી બને છે ફટાફટ ચટ થઈ જશે…

અડદિયા પાક લચકો – ઠંડો ઠંડો શિયાળો આવ્યો અને હેલ્થી હેલ્થી અડદિયા લાવ્યો…

મિત્રો, શિયાળાની સીઝન આવી રહી છે અને શિયાળો આવે એટલે સૌને અડદિયા યાદ આવે. અડદિયા એ નાના -મોટા સૌને ખુબ જ પસંદ હોય છે. શિયાળાની સીઝનમાં અડદિયા હેલ્થ માટે પણ ફાયદાકારક છે માટે જ તો આ સીઝન અડદિયા ખુબ ખવાય છે, તો આજે હું અડદિયા નહિ પણ અડદિયાનો લચકો બનાવવાની રેસિપી શેર કરું છું જે… Continue reading અડદિયા પાક લચકો – ઠંડો ઠંડો શિયાળો આવ્યો અને હેલ્થી હેલ્થી અડદિયા લાવ્યો…