વધેલા કેસર પેંડા ના હોય તો કેસર પેંડા લાવીને પણ આ આઈસ ક્રીમ એકવાર જરૂર બનાવજો…

આઈસ્ક્રીમ મને તો કોઈ પણ ઋતુ હોય , બહુ જ ભાવે . તમને પણ ભાવતો જ હશે. .. એ પણ ઘરે કેસર પેંડા વધ્યાં હતાં તો એનો ઉપયોગ કરીને આઈસ્ક્રીમ બનાવ્યું છે .તો આજે વધેલાં કેસર પેંડા માંથી ઘરે ચોક્કસ થી બનાવજો . પહેલા ના જમાના માં દૂધ ને ઉકાળી ઉકાળી એનો આઈસ્ક્રીમ બનાવા માં… Continue reading વધેલા કેસર પેંડા ના હોય તો કેસર પેંડા લાવીને પણ આ આઈસ ક્રીમ એકવાર જરૂર બનાવજો…

મખમલી પરાઠા – દરરોજ પરિવારને કાંઈક હેલ્થી અને ટેસ્ટી વાનગી બનાવી આપવાનું વિચારો છો?

સવાર પડે ત્યારથી દરેક મહિલાઓ ની એક જ સમસ્યા હોય છે કે નાસ્તામાં એવું શું બનાવવું કે જે દરેક લોકો ને પસંદ આવે અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય. તો આજે હું એક એવી વાનગી જણાવીશું કે જે તમારી એક દિવસની પરેશાની દુર કરશે. તેમજ ખુબજ હેલ્દી હોવાની સાથે સાથે બાળકોને તેમંજ મોટા લોકોને પણ ખુબજ… Continue reading મખમલી પરાઠા – દરરોજ પરિવારને કાંઈક હેલ્થી અને ટેસ્ટી વાનગી બનાવી આપવાનું વિચારો છો?

ઘઉંના લોટમાંથી બનતી યમ્મી ડબલ લેયર ચોકલેટ કેક, પહેલા ક્યારેય નહિ બનાવી હોય…

આજે હું હેલ્થી એવી ઘઉં ના લોટ માંથી બનતી એવી ચોકલૅટ સોસ ઉમેરી ડબલ લયેર કેક શીખવીશ .જે બાળકો ને ખુબ ભાવશે .અને બાળકો જયારે પણ ડિમાન્ડ કરે ત્યારે જરુર થી બનાવી આપજો . તૈયારીનો સમય 10 min બનાવવાનો સમય 20 min પીરસવું 6 people સામગ્રી : – 1 & 1/2 કપ ઘઉં નો લોટ… Continue reading ઘઉંના લોટમાંથી બનતી યમ્મી ડબલ લેયર ચોકલેટ કેક, પહેલા ક્યારેય નહિ બનાવી હોય…

રગડા પેટીસ – બનાવવામાં સરળ અને ખાવામાં ટેસ્ટી મસાલેદાર એકવાર ઘરે બનાવશો તો બહાર ખાવા નહિ જઉં પડે…

બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા… Continue reading રગડા પેટીસ – બનાવવામાં સરળ અને ખાવામાં ટેસ્ટી મસાલેદાર એકવાર ઘરે બનાવશો તો બહાર ખાવા નહિ જઉં પડે…