આખા પરવળનું શાક – આવું ભરેલું શાક હોય તો કોઈપણ આંગળા ચાટતા ખાઈ જશે આ શાક…

આજે આપણે આખા પરવળ નું શાક કાઠીયાવાડી રીતે બનાવીશું.આ એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી: પરવળ મીઠું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હીંગ હળદર વરિયાળી કોથમીર તેલ ગાઠીયા લસણ ચવાણું ખાંડ રાઈ જીરું રીત 1- સૌથી પહેલા આપણે ત્રણ સો ગ્રામ પરવળ લઈ લઈશું.હવે બધા પરવળ ની છાલ… Continue reading આખા પરવળનું શાક – આવું ભરેલું શાક હોય તો કોઈપણ આંગળા ચાટતા ખાઈ જશે આ શાક…

ઇમ્યુનિટી બૂસ્ટર શાક – કોરોના કાળમાં ભલે ભાવે કે ના ભાવે આ શાક બધા જ ખાજો…

આજે આપણે ઇમ્યુનિટી બૂસ્ટર શાક જોઈશું.જે માંથી વિટામિન એ,બી12,સી થી ભરપુર મળે છે.આ ખાવાથી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ટીંડા માં સારું એવું ફાયબર રહેલું છે એસિડિટી અને કબજિયાત માં ખૂબ જ રાહત આપે છે.અને તેમાં રહેલા વિટામિન એ એટલે આખ માટે પણ સારું છે.આ શાક તમારે વિક માં એકવાર બનાવી ને ખાવું… Continue reading ઇમ્યુનિટી બૂસ્ટર શાક – કોરોના કાળમાં ભલે ભાવે કે ના ભાવે આ શાક બધા જ ખાજો…

ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવા માટે પરફેક્ટ માપ સાથે ઈડલી નું પ્રિમીક્સ

આજે આપણે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવા માટે પરફેક્ટ માપ સાથે ઈડલી નું પ્રિમીક્સ જોઈશું.આમાં બિલકુલ પણ આથો લાવવાની જરૂર નથી.અને સાથે બનાવીશું ફ્રેશ કોકોનટ યુઝ કર્યા વગર કોકોનટ ચટણી બનાવીશું અને કૂકર માં બનાવીશું સંભાર.તો ચાલો રેસિપી શરૂ કરીએ. સામગ્રી: ચોખા નો લોટ અડદ ની દાળ જાડા પૌવા ઈનો મીઠું તેલ રાઈ જીરું હળદર લાલ મરચું… Continue reading ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવા માટે પરફેક્ટ માપ સાથે ઈડલી નું પ્રિમીક્સ

ફ્લાવરનું શાક – આવીરીતે બનાવશો તો ઘરમાં બધાનું ફેવરિટ શાક બની જશે ફ્લાવરનું શાક…

આજે આપણે ફ્લાવર નું શાક એક નવી રીત થી બનાવીશું.આપણે રેગ્યુલર મસાલા થી જ બનાવીશું,આ એકવાર બનાવશો તો ઘર માં દરેક ને પસંદ પડશે,અને એકદમ ટેસ્ટી બને છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી. સામગ્રી: મીઠું ફ્લાવર… Continue reading ફ્લાવરનું શાક – આવીરીતે બનાવશો તો ઘરમાં બધાનું ફેવરિટ શાક બની જશે ફ્લાવરનું શાક…

રસવાળા મગ નું શાક – નાના મોટા દરેકને પસંદ આવશે આ મગ, બુધવારે જરૂર બનાવજો…

આજે આપણે રસવાળા મગ નું શાક એકદમ સરળ રીતે અને ટેસ્ટી બનાવીશું. આ શાક એકદમ ટેસ્ટી બને છે અને આમાં પ્રોટીન પણ વધારે હોય છે આ એક યુનિક રીત છે તો તમે એકવાર ચોક્કસથી બનાવજો ઘર માં બધા ને પસંદ આવશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક… Continue reading રસવાળા મગ નું શાક – નાના મોટા દરેકને પસંદ આવશે આ મગ, બુધવારે જરૂર બનાવજો…

આમચૂર પાઉડર – આખા વર્ષ માટે ધરે આ રીતે બનાવી લો આમચૂર પાઉડર/ Homemade Aamchur Powder/Dry Mango Powder

આજે આપણે આખા વર્ષ માટે ઘરે આમચૂર પાઉડર બનાવી લઈશું.આજે આપણે માર્કેટ કરતા એકદમ સરસ અને ચોખ્ખો આમચૂર પાઉડર બનાવવાની રીત જોઈશું.અહીંયા આપેલી રીત માંથી બનાવશો તો આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી : રાજાપુરી કેરી મીઠું રીત 1- સૌથી પહેલા આપણે દસ કિલો રાજાપુરી કેરી… Continue reading આમચૂર પાઉડર – આખા વર્ષ માટે ધરે આ રીતે બનાવી લો આમચૂર પાઉડર/ Homemade Aamchur Powder/Dry Mango Powder

ઓરિયો એન્ડ મેંગો કસ્ટર્ડ – બાળકોને ખુબ પસંદ આવશે અને ઘરના વડીલો પણ ખુશ થઇ જશે…

આજે આપણે ફટાફટ બની જાય તેવું ડેઝર્ટ ઓરિયો એન્ડ મેંગો કસ્ટર્ડ બનાવીશું.જે ઘરે સહેલાઈ થી બની જાય છે,તમારે બહાર થી લાવવાની જરૂર પણ નહી પડે. આ ઘર માં બધા ને જ ભાવશે.તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. સામગ્રી : ઓરીઓ બિસ્કીટ દૂધ કસ્ટર્ડ પાવડર પાકી કેરી ખાંડ રીત 1- સૌથી પહેલા આપણે દોઢ લીટર દૂધ… Continue reading ઓરિયો એન્ડ મેંગો કસ્ટર્ડ – બાળકોને ખુબ પસંદ આવશે અને ઘરના વડીલો પણ ખુશ થઇ જશે…

મેગી પીઝા – હવે બાળકો મેગી ખાવાની ફરમાઈશ કરે તો તેમને આ પીઝા બનાવીને સરપ્રાઈઝ આપજો…

મેગી તો તમે બાળકોની એક ફરમાઈશ પર ફટાફટ બનાવી આપતા હશો પણ શું મેગી પીઝા બનાવ્યા છે? તો આજે આપણે મેગી પીઝા તવા પર ઘરે બનાવીશું. આ એક વાર બનાવશો તો વારંવાર બનાવશો, જોતા જ મોઢા માં પાણી આવી જાય એવા ટેસ્ટી પીઝા બનાવીશું,આવા પીઝા ક્યારેય નઈ બનાવ્યા હોય,તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને… Continue reading મેગી પીઝા – હવે બાળકો મેગી ખાવાની ફરમાઈશ કરે તો તેમને આ પીઝા બનાવીને સરપ્રાઈઝ આપજો…

એકદમ નવી રીતે નવા સ્વાદ માં આખા ટીંડોરા નું શાક બનાવીશું.

આજે આપણે એકદમ નવી રીતે નવા સ્વાદ માં આખા ટીંડોરા નું શાક બનાવીશું.આપણે આજે આખા ટીંડોરાનું શાક જોઈશું.જો જેને ટીંડોરા નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવશો તો ચોક્કસથી ભાવશે.આ શાક રેગ્યુલર મસાલા માંથી જ બને છે,તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી ટીંડોરા તેલ મીઠું જીરું લસણ લીલા મરચા ડુંગળી… Continue reading એકદમ નવી રીતે નવા સ્વાદ માં આખા ટીંડોરા નું શાક બનાવીશું.

ટેસ્ટી અને ચટપટા ઇન્દોરી પૌઆ સ્પેશ્યલ ડ્રાય મસાલા સાથે સરળ અને પરફેક્ટ રીત…

આજે આપણે ટેસ્ટી અને ચટપટા ઇન્દોરી પૌઆ સ્પેશિયલ ડ્રાય મસાલા જોઈ લઈશું.આ પૌઆ બહાર લારી પર મળે તેવા તમારે પૌઆ ખાવા છે તો ચાલો આજે બનાવી લઈએ ઇન્દોર ના ફેમસ એવા ઈન્દોરી પૌઆ. સામગ્રી પૌવા મીઠા લીમડાના પાન હીંગ રાઈ જીરું મીઠું ખાંડ હળદર ચાટ મસાલો લીલા મરચાં સીંગદાણા જાયફળ ફુદીના પાવડર તેલ લીંબુ નો… Continue reading ટેસ્ટી અને ચટપટા ઇન્દોરી પૌઆ સ્પેશ્યલ ડ્રાય મસાલા સાથે સરળ અને પરફેક્ટ રીત…