Healthyનિરાલી કોરાટ (અમદાવાદ)

પરોઠા એ નાના મોટા દરેક ને પસંદ હોય છે, અને પરોઠા દાળ , સબ્જી , દહીં , અથાણું , ચા ગમે તેની સાથે ખાઈ શકાય છે અને બધા ખાતા જ હશે . લંચ બોક્સ માટે પણ સારો ઓપ્સન છે. આજે આપણે ખુબ જ ટેસ્ટી લાગે તેવા ગાર્લિક લચ્છા પરાઠા બનાવની રેસિપી જોઇશુ. ખુબ જ ટેસ્ટી […]

નિરાલી કોરાટ (અમદાવાદ)

ઘઉં ના લોટ ના પિઝા – મેંદા , યીસ્ટ અને ઓવન વગર ઇન્સ્ટન્ટ સામગ્રી ૧ કપ દહીં ૧ ચમચી મીઠું ૧/૨ ચમચી ખાંડ ૧/૨ ચમચી બેકિંગ પાઉડર ૧/૨ ચમચી બેકિંગ સોડા ૨ ચમચી ઘી ૧.૫ કપ ઘઉં નો લોટ પાણી જરૂર મુજબ ફરી થી ૧ ચમચી ઘી પિઝા સોસ મોઝરેલા ચીઝ કેપ્સિકમ ડુંગળી બાફેલી મકાઈ […]

Sweetsનિરાલી કોરાટ (અમદાવાદ)

જલેબી એટલે દરેક ને મનપસંદ , જલેબી એમનમ ખાઈ શકાય કે પછી રબડી સાથે પણ ખુબ જ સરસ લાગે છે. આજે આપણે ટ્રેડિશનલ રીત કરતા અલગ રીત થી જલેબી બનાવીશું. આજે આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવના છીએ, જે બનાવામાં ખુબ જ સરળ છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. સામગ્રી: […]

Healthyનિરાલી કોરાટ (અમદાવાદ)

દહીંવડા એ લગભગ દરેક ને પસંદ હોય છે. હોળી માં ખાસ કરી ને બનાવામાં આવે છે, ખુબજ ટેસ્ટી એવા દહીંવડા આપડે થોડી અલગ રીત થી બનાવની રેસીપી જોઇશુ. આજે જે રેસીપી બતાવીશ તેમાં તમારે દાળ પલાળવાની કે વડા ને તળવાની પણ જરૂર નથી. તો તેના માટે ફોટો સાથે લખેલી રેસીપી કે વિડિઓ રેસીપી તમને જે […]

Healthyનિરાલી કોરાટ (અમદાવાદ)

ઉનાળો આવે એટલે કૈક ઠંડુ પીવા મળે બસ બીજું કઈ ના જોઈએ . સખત ઉનાળો ચાલુ થાય એટલે ખુબ અલગ અલગ પ્રકાર ના ડ્રિન્ક બધા લોકો બહાર થી લાવી ને કે ઘરે બનાવી ને પીતા હોય છે. આજે આપણે ખુબ જ રિફ્રેશિંગ અને ફટાફટ બની જાય અને ઉનાળા માં પીવાની ખુબ જ મજા આવશે તેવું […]

Healthyનિરાલી કોરાટ (અમદાવાદ)

આજે આપણે બાળકો ને લંચબોક્સ માં આપી શકાય અને ઘરે પણ બનાવી ને ખાઈ શકાય તેવા મિક્સ વેજ પરાઠા બનાવની રેસિપી જોઇશુ. આ એક ખુબ જ હેલ્થી છે બાળકો માટે તો જરૂર થી બનાવી ને આપો . ચાલો રેસિપી જોઈ લઈએ. સામગ્રી: કણક બાંધવા માટે: ૩ કપ ઘઉં નો લોટ ૨ ચમચી તેલ અડધી ચમચી […]

Seasonalનિરાલી કોરાટ (અમદાવાદ)

ગરમી માં આપડે અલગ અલગ પ્રકાર ના ડ્રિન્ક પીતા હોઈએ છે , બહાર કે પછી ઘરે બનાવી ને, આજે આપણે જે સૌ થી વધારે પીવાય છે તેવું લેમોન મોજીતો ડ્રિન્ક બનાવીશુ . મોટા ભાગે લોકો બહાર જ આ ડ્રિન્ક પીતા હોય છે , પણ આપણે આજે ઘરે જ એકદમ બહાર કેફે જેવું લેમોન મોજીતો બનાવીશું […]

Seasonalનિરાલી કોરાટ (અમદાવાદ)

આજે આપણે જેનું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય , જે અપને દરેક ચાટ , સમોસા , ભેળ , પકોડા સાથે ખાતા હોઈએ, છે તેવી આમલી ની ખાટી મીઠી ચટણી બનાવની રેસીપી જોઇશુ. આ રેસીપી માં તમને આમલીનો પલ્પ સ્ટોર કરવાની રીત બતાવીશ જેનો ઉપયોગ કરી ને તમે ગમે ત્યારે ચટણી બનાવી શકો […]

Sweetsનિરાલી કોરાટ (અમદાવાદ)

માલપુઆ આ એ લગભગ દરેક ની પસંદ ની સ્વીટ ડીશ છે, તહેવારો માં આપણે ખાસ બનાવીને ખાતા હોઈએ છે ખાસ કરી ને હોળી પર , લગભગ માલપુઆ મેંદા ના લોટ માં થી બનાવી અને ગળ્યા સ્વાદ માટે ખાંડ ની ચાસણી બનાવામાં આવે છે, આજે આપણે ખાંડ ની ચાસણી અને મેંદા વગર એકદમ ટેસ્ટી માલપુઆ બનાવના […]

Sweetsનિરાલી કોરાટ (અમદાવાદ)

આજે આપણે શક્કરિયા ની ખીર બનાવની રેસીપી જોવાના છીએ , જે ખુબ જ ઝડપ થી બની જાય છે અને બને છે પણ ખુબ સરસ. આજે હું તમને જે રેસીપી બતાવીશ તેમાં તમારે શક્કરિયા ને બાફી છાલ ઉતારવાની અને પછી ચાયણી માં રેસા કાઢવાની પણ જરૂર નઈ પડે , તો ખીર બનાવતા પેલા એક વાર આ […]