Sweetsનેહા આર ઠક્કર

ગરમી બઉ લાગી રહી છે ને તો ચાલો આજે મસ્ત કુલ કુલ કેળા નો આઈસક્રીમ..બનાવી દઈયે આ આઇસક્રીમ એમ જ સર્વ શકાય છે અથવા તેની પર સૂકો મેવો અને ફળો મૂકીને પણ તેનો આનંદ માણી શકાય છે. આઈસ્ક્રીમ ખાવી કોને પસંદ ન હોય? ઉનાળો હોય કે ચોમાસુ, શોખીન લોકો માટે આઈસ્ક્રીમ ખાવાની કોઈ ઋતુ હોતી […]

નેહા આર ઠક્કર

કેમ છો ફ્રેન્ડસ…. ગરમી ખુપ શરુ થઇ ગઈ છે… યેટલે તરબુજ લાવતા જ હોઈયે તો તરબુજ ખાઈને છોતરા ફેંકવાના નથી એનીપણ આજે આપણે રેસિપી બનાવીશું… પણ… આજે આપણે કાઇક અલગ જ રેસિપી બનાવાના છે … તરબુજ નો સફેદ ગર્ગ, ઓટ્સ અને મખાનાં ના અપ્પમ…એકદમ હેલ્થી રેસિપી બનવાની છે. ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી […]

નેહા આર ઠક્કર

કેમ છો ફ્રેન્ડસ…. આજે હું લઈને આવી છું સૌને ભાવતું ફેમસ સ્ટ્રીટ ફૂડ રગડા પેટીસ બનાવવાની રેસિપી.. તો લારી પર મળે તેવી જ ચટપટી અને સ્વાદિષ્ટ રગડા પેટીસ ઘરેજ બનાવી શકો છો વળી અત્યારે કોરોના મહામારીમાં બહારનું ખાવાનું ટાળો તેટલું તમારા અને તમારા ફેમિલી માટે હિતાવહ છે. વળી બહારનું જેવું તેવું ખાવું તેના કરતા ઘરે […]

નેહા આર ઠક્કર

ગરમીની શરૂવાત શરુ થઈ ગઈ છે …રોજ કાઈક ઠંડું ઠંડું પીવાનું મન થતું હોય છે… આ ખાસ ગરમી નું પીણું છે . હેલ્થ માટે બહું જ હેલ્ધી છે. શરીર ને મન ને ઠંડક આપે છે. આ વેઈટ લોસ માટે બહું સારું છે. આમાં કેલરી ને વીટામીન સી વધુ પ્રમાણમાં હોય છે. સ્કીન માટે સારું છે. […]

નેહા આર ઠક્કર

કેમ છો મિત્રો….આજે હું લઈને આવી છું પપૈયા નું જ્યૂસ… પપૈયાનું ડ્રીંક ગમી જાય એવું છે, જે ગરમીના દીવસો માટે ઉત્તમ પીણું ગણી શકાય છે. જે સ્વાદમાં મજેદાર હોવાની સાથે પેટ માટે પણ અનૂકુળ ગણી શકાય એવું છે. પપૈયું એક એવું ફળ છે જે કાચું અને પાકું એમ બંને રીતે ખાઇ શકાય છે. કાચું પપૈયું […]

નેહા આર ઠક્કર

આપણે બધા ના ઘરે નાસ્તામાં ચેવડો તો બને જ છે પણ આજે હું તમારામાટે લઇને આવી છું મખાના નો ચેવડો … મખાના એ કમળનાં બીજ (લોટસ સીડ) છે. કમળ નાં ફુલ અને પાંદડા ખુબસુરત હોય છે પરન્તુ તેનાં બીજ એ પણ વિશ્વ ભર મા સૌથી વધુ તંદુરસ્ત ખોરાક ગણાય છે. મોટાભાગના લોકો જાણતા નથી કે […]

નેહા આર ઠક્કર

કાલે શિવરાત્રી એટલે આખો દિવસ ફરાળ …પછી રાત્રે મિલ્ક શેક કે પછી આઈસ્ક્રીમ તો જોઈએ ને તો આજે જ બનાવી દો વેસ્ટ માંથી બેસ્ટ આઈસ્ક્રીમ…ઉપવાસ છે તો તરબુજ તો આવનુજ તો તરબુજ ખાઈને છોતરા ફેંકવાના નથી એમાંથી આપણે આજે આઈસ્ક્રીમ બનાવીશું.. ખુપ જ સરળ રીતે આઈસ્ક્રીમ બનાવીશું.. ઉનાળો ચાલી રહ્યો છે અને ઘણી ગરમી પડી […]

નેહા આર ઠક્કર

કેમ છો ફ્રેન્ડ્સ..🙏 આજે હું લઈને આવું છું ચકરી… ચકરી છોકરા ઓ ને નાસ્તામાં બઉ ભાવતી હોય છે..પણ આજે હું રવા ની ચકરી બનાવાની છું..ઘઉં નો લોટ બાફી ને તો કરતા હોય છે ..આ રવા ની ચકરી ફટાફટ બની જતી હોય છે અને એકદમ ક્રિસ્પી તો ખરીજ.. છોકરાઓ ઘરે હોય એટલે કાયિક ને કાઇક નાસ્તો […]

નેહા આર ઠક્કર

કેમ છો મિત્રો…. આજે હું એક મસ્ત મીઠાઈ લઈને આવી છું… જીંજરા ના લાડુ.. જીંજરા/ પોપટા/ લીલા ચણા – જે નામ કહો..એ પ્રોટીન થી ભરપૂર અને શિયાળા માં મળે છે. તેને કાચા, સેકી ને પછી કોઈ પણ રીતે રાંધી ને વાપરી શકાય છે. મેં આજે તેમાં થી મીઠાઈ બનાવી છે. આમાંથી તમે હલવો.બરફી પણ બનાવી […]

નેહા આર ઠક્કર

આજે હું લઈને આવી છું દાળિયા ના લાડું આ લાડુ મારી દીકરી ના ફેવરિટ છે…દીકરી બોમ્બે રે છે અને બાજુવાળા બોમ્બે જતાહતા તો દીકરી માટે એના ફેવરિટ દાળિયા ના લાડુ મોકલ્યા… બનાવવા માં પણ એકદમ શેલા જ છે…હવે તમારા ઘરે પણ આ લાડુ જરૂર થી બનાવ જો..અને હા આમાં ગોળ નાખીને પણ લાડુ બનાવી શકો […]