મખાના લાડુ – મખાનાની ભલે કોઈપણ વાનગી નહિ પસંદ હોય પણ આ લાડુ બધાને ખુબ પસંદ આવશે…

મખાનાં કમળ ના બિયામાંથી તૈયાર થાય છે. આ શરીર માટે ખુપ જ ઉપયોગી છે. નાનાથી માંડીને મોટા સુધી ઓને ઉપયોગ થાય છે. મખાનાં આપણે રોજ જમવા માં લેતા નથી હોતા.તો આવી રીતે લાડુ બનાવીશું તો બધા ખુશી થી ખાઈ શકશે. મખાનાં નો ચેવડો પણ બનાવી શકો છો.. મખાંના- ૨૫૦ ગ્રામ દેશી કેટેડ કોપરું- ૫૦ ગ્રામ… Continue reading મખાના લાડુ – મખાનાની ભલે કોઈપણ વાનગી નહિ પસંદ હોય પણ આ લાડુ બધાને ખુબ પસંદ આવશે…