મખાનાનો ચેવડો – એકનાએક મમરા પૌવાના નાસ્તાથી કંટાળી ગયા છો? તો આ ચેવડો બધાને પસંદ આવશે..

આપણે બધા ના ઘરે નાસ્તામાં ચેવડો તો બને જ છે પણ આજે હું તમારામાટે લઇને આવી છું મખાના નો ચેવડો … મખાના એ કમળનાં બીજ (લોટસ સીડ) છે. કમળ નાં ફુલ અને પાંદડા ખુબસુરત હોય છે પરન્તુ તેનાં બીજ એ પણ વિશ્વ ભર મા સૌથી વધુ તંદુરસ્ત ખોરાક ગણાય છે. મોટાભાગના લોકો જાણતા નથી કે… Continue reading મખાનાનો ચેવડો – એકનાએક મમરા પૌવાના નાસ્તાથી કંટાળી ગયા છો? તો આ ચેવડો બધાને પસંદ આવશે..

તરબૂચના છોતરામાંથી ફરાળી આઈસ્ક્રીમ – હવે તરબૂચ ખાઈને છોતરા ફેંકશો નહિ…

કાલે શિવરાત્રી એટલે આખો દિવસ ફરાળ …પછી રાત્રે મિલ્ક શેક કે પછી આઈસ્ક્રીમ તો જોઈએ ને તો આજે જ બનાવી દો વેસ્ટ માંથી બેસ્ટ આઈસ્ક્રીમ…ઉપવાસ છે તો તરબુજ તો આવનુજ તો તરબુજ ખાઈને છોતરા ફેંકવાના નથી એમાંથી આપણે આજે આઈસ્ક્રીમ બનાવીશું.. ખુપ જ સરળ રીતે આઈસ્ક્રીમ બનાવીશું.. ઉનાળો ચાલી રહ્યો છે અને ઘણી ગરમી પડી… Continue reading તરબૂચના છોતરામાંથી ફરાળી આઈસ્ક્રીમ – હવે તરબૂચ ખાઈને છોતરા ફેંકશો નહિ…

રવાની ચકરી – ચોખાના લોટની અને ઘઉંની ચકરી તો ખાતા જ હશો હવે બનાવો આ રવાની ચકરી…

કેમ છો ફ્રેન્ડ્સ..🙏 આજે હું લઈને આવું છું ચકરી… ચકરી છોકરા ઓ ને નાસ્તામાં બઉ ભાવતી હોય છે..પણ આજે હું રવા ની ચકરી બનાવાની છું..ઘઉં નો લોટ બાફી ને તો કરતા હોય છે ..આ રવા ની ચકરી ફટાફટ બની જતી હોય છે અને એકદમ ક્રિસ્પી તો ખરીજ.. છોકરાઓ ઘરે હોય એટલે કાયિક ને કાઇક નાસ્તો… Continue reading રવાની ચકરી – ચોખાના લોટની અને ઘઉંની ચકરી તો ખાતા જ હશો હવે બનાવો આ રવાની ચકરી…

જીંજરા ના લાડુ – શેકેલા જીંજરા તો અવારનવાર ખાતા હશો હવે બનાવો આ ટ્વીસ્ટ સાથે લાડુ…

કેમ છો મિત્રો…. આજે હું એક મસ્ત મીઠાઈ લઈને આવી છું… જીંજરા ના લાડુ.. જીંજરા/ પોપટા/ લીલા ચણા – જે નામ કહો..એ પ્રોટીન થી ભરપૂર અને શિયાળા માં મળે છે. તેને કાચા, સેકી ને પછી કોઈ પણ રીતે રાંધી ને વાપરી શકાય છે. મેં આજે તેમાં થી મીઠાઈ બનાવી છે. આમાંથી તમે હલવો.બરફી પણ બનાવી… Continue reading જીંજરા ના લાડુ – શેકેલા જીંજરા તો અવારનવાર ખાતા હશો હવે બનાવો આ ટ્વીસ્ટ સાથે લાડુ…

દાળિયાના લાડું – બાળકો દાળિયા ખાવા પસંદ નથી કરતા તો તેમને બનાવી આપો આ સરળ દલિયાનાં લાડુ…

આજે હું લઈને આવી છું દાળિયા ના લાડું આ લાડુ મારી દીકરી ના ફેવરિટ છે…દીકરી બોમ્બે રે છે અને બાજુવાળા બોમ્બે જતાહતા તો દીકરી માટે એના ફેવરિટ દાળિયા ના લાડુ મોકલ્યા… બનાવવા માં પણ એકદમ શેલા જ છે…હવે તમારા ઘરે પણ આ લાડુ જરૂર થી બનાવ જો..અને હા આમાં ગોળ નાખીને પણ લાડુ બનાવી શકો… Continue reading દાળિયાના લાડું – બાળકો દાળિયા ખાવા પસંદ નથી કરતા તો તેમને બનાવી આપો આ સરળ દલિયાનાં લાડુ…

બીટનો દૂધપાક – સાદો અને રેગ્યુલર દૂધપાક તો તમે બનાવતા હશો હવે ટ્રાય કરો આ હેલ્થી દૂધપાક…

કેમ છો ફ્રેન્ડસ…આજે હું લયીને આવી છું દૂધપાક..😋 હા પણ આજે આપણે બીટ નો દૂધપાક બનાવાંના છે… હવે ગરમીની શરૂવાત થઈ ગઈ છે હવે ઘી ની વેરાયટી થોડી ઓછી ગમવા લાગશે.. તો આ દૂધ પાક ગરમ અને ઠંડો બેવ રીતે ટેસ્ટ માં એકદમ બેસ્ટ લાગે છે.. બીટની ગણના કંદમૂળમાં થાય છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ… Continue reading બીટનો દૂધપાક – સાદો અને રેગ્યુલર દૂધપાક તો તમે બનાવતા હશો હવે ટ્રાય કરો આ હેલ્થી દૂધપાક…

લીલી હળદરનું શાક – સીઝન પુરી થઇ જાય એ પહેલા એકવાર જરૂર બનાવજો બધાને પસંદ આવશે…

કેમ છો ફ્રેન્ડસ…કહેવાય છે કે શિયાળો એટલે હેલ્થ બનાવવાની સીઝન. શિયાળામાં વસાણાં અને શાકભાજી તેમજ સિઝનલ ફળો ખાઈને આખું વર્ષ હેલ્ધી રહી શકાય છે. શિયાળામાં આવતાં ગાજર, પાલક, મેથીની ભાજી, લીલું લસણ, ડુંગળી, લીલી હળદર વગેરે ગુણોના ભંડાર છે. લીલી હળદરના ફાઇબર્સનો લાભ લેવા માટે લીલી હળદરને પીસીને થેપલાં કે પરોઠામાં ઉમેરી શકાય છે. લીલી… Continue reading લીલી હળદરનું શાક – સીઝન પુરી થઇ જાય એ પહેલા એકવાર જરૂર બનાવજો બધાને પસંદ આવશે…

સ્ટોબેરી લસ્સી – થોડી થોડી ગરમી લાગી રહી છે તો હવે બનાવો આ સ્ટ્રોબેરી ટ્વિસ્ટની લસ્સી…

ઉનાળાની શરૂઆત થોડી થોડી થઈ ગઈ છે અને ગરમી શરૂ થાય યેટલે આપણે વિવિધ પ્રકારનાં ઠંડા પીણા, લસ્સી, આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ, અને હમણાં તો સ્ટોબેરી બઉ સરસ મળી રહી છે અને સિજનલ ફ્રૂટ ખાવાની મજા જ કયીઓર હોય છે આજે આપણે બનાવીશું ફ્લેવર્ડ લસ્સી જે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. સ્ટોબરી માંથી આપણે… Continue reading સ્ટોબેરી લસ્સી – થોડી થોડી ગરમી લાગી રહી છે તો હવે બનાવો આ સ્ટ્રોબેરી ટ્વિસ્ટની લસ્સી…

ખજૂર અખરોટ કેક – નો સુગર ,નો મૈદા, નો આઈસિંગ, નો બેક હેલ્થી કેક…

આજ ના દિવસ માટે એક મસ્ત હેલ્થી અને સુગર ફ્રી કેક લઈને આવી છું.. જેને એકદમ સરસ રીતે કેવી રીતે બનાવવી એ જોઈશું આમાં આપણે આજે ગહુ નો લોટ અને રાગી નો લોટ અને અખરોટ, ખજૂર, ગોળ ,આ બધી સામગ્રી વાપરીને કેક બનાવી શું…ઘરના બાળકો અને વડીલો ને પણ ખાઈને ખૂપ જ મજા આવશે… આ… Continue reading ખજૂર અખરોટ કેક – નો સુગર ,નો મૈદા, નો આઈસિંગ, નો બેક હેલ્થી કેક…

લીલાં વટાણાની કચોરી – તુવેરદાણાની કચોરી તો તમે બનાવીને ખાધી જ હશે હવે બનાવો આ વટાણાની કચોરી…

લિલવાની કચોરી તો બધા બનાવીએ છે આજે આપણે બનાવીશું વટાણાની કચોરી.. શિયાળો દરેક ઋતુ કરતા બેસ્ટ માનવામા આવે છે અને આ ઋતુમા દરેક શાકભાજી ખાવાથી આપણા શરીરને પૌષ્ટિક વિટામિન મળે છે કોઇને શાક તો કોઇને પુલાવ અલગ-અલગ અંદાજમાં દરેક લોકોને વટાણા પસંદ હોય છે જોકે ઘણા ઓછા લોકોને ખબર છે કે વટાણા ખાવાના ખૂબ ફાયદા… Continue reading લીલાં વટાણાની કચોરી – તુવેરદાણાની કચોરી તો તમે બનાવીને ખાધી જ હશે હવે બનાવો આ વટાણાની કચોરી…