પદમા ઠક્કર

પનીર ભુરજી હેલ્લો મિત્રો જય જલારામ, આશા છે તમે અને તમારું ફેમિલી આ કોરોનાની મુસીબત વચ્ચે સેફ હશો. ચાલો આજે તમારી માટે લાવી છું એક કોમન પણ બહુ ટેસ્ટી સબ્જી બનાવવાની રેસિપી. લોકડાઉનને લીધે બહારની હોટલ અને ઢાબાનું જમવાનું યાદ આવી રહ્યું હશે. મારી સાક્ષીને જયારે પણ હોટલમાં લઇ જઈએ એટલે એની એક જ ફરમાઈશ […]

Gujaratiપદમા ઠક્કર

પાકી કેરીનું ખાતું મીઠું શાક આજે બાળકોની ફરમાઈશ હતી કે રસ અને પડવાળી રોટલી બનાવવી એટલે કેરીની પેટીમાંથી કેરી લીધી અને સમારી ત્યાં અમારા સાક્ષીબેન ચાખીને કહે આ તો બહુ ખાટી છે બા, તો અલગ કરીને ફ્રીઝમાં મૂકી દીધી. રસ રોટલી તો ખવાઈ ગયું પણ હવે સવાલ હતો પેલી ફ્રીઝમાં મુકેલી ખાટી કેરીનો તો તેનું […]

Punjabiપદમા ઠક્કર

કેમ છો મિત્રો જય જલારામ, આશા છે આપ અને આપનો પરિવાર સેફ હશો. ચાલો ફરી હાજર છું તમારી સમક્ષ એક રેસિપી લઈને. આપણે બધા જ છેલ્લા કેટલાય દિવસોથી લોકડાઉન માંથી પસાર થઇ રહ્યા છે, સરકારે તો ઘણી રેસ્ટોરન્ટને ઘરે ફૂડ ડિલિવરી પરમિશન પણ આપી છે પણ હમણાં આપણે આપણી સેફટીનું વિચારીયે તો બહારથી કોઈપણ તૈયાર […]

Healthyપદમા ઠક્કર

કારેલાનું ગોળવાળું શાક કારેલાના શાકનું નામ પડે એટલે નાના બાળકો તો ઠીક પરિવારમાં ઘણાના મોઢા જોવા જેવા થઇ જતા હોય છે. મારા ઘરમાં પણ મારા દીકરાની દીકરી સાક્ષીને કારેલાનું શાક ભાવતું નથી. પણ આ રેસિપી તમારા બધા માટે બનાવવાની હતી એટલે એ પણ સવારથી ખુશ હતી ફોટો પાડવા માટે તેણે પણ મદદ કરી છે. હવે […]

Sweetsપદમા ઠક્કર

ડ્રાયફ્રુટ મઠો અમારા વેવાઈ સુરતના છે અને દરેક ઉનાળા વેકેશનમાં વહુ પિયર જાય ત્યારે વેવાઈ ત્યાં મળતો ક્રીમી પાઈનેપલ મઠો અમારી માટે મોકલે છે પણ આ કોરોનની કઠણાઈને કારણે સુરત જવું પોસિબલ નહોતું એટલે હવે આ ઉનાળામાં વહુને અહીંયા ઘરે જ સુરત મળે છે તેવો ક્રીમી મઠો બનાવી આપ્યો, તો આવો તમને પણ શીખવાડી દઉં […]

Punjabiપદમા ઠક્કર

કેમ છો? જય જલારામ મિત્રો, આશા છે તમે બધા ઘરે હશો અને પરિવાર સાથે સેફ હશો. હમણાં લોકડાઉન ચાલી રહ્યું છે અને તેમાં કારણે બધી જ હોટલ અને ઢાબા બંધ છે ત્યારે ઘણા એવા ઘર હશે જેમાં પંજાબી ઘરે બનાવતા હશે અને ઘણા મિત્રો એવા પણ હશે જે નહિ બનાવી શકતા હોય. અમારા ઘરની જ […]

Healthyપદમા ઠક્કર

હેલ્લો, આશા છે તમે બધા ઘરે હશો અને સેફ હશો, આ સમય એવો છે કે આપણે બહાર જઈ શકતા નથી આવામાં સૌથી વધુ ફરક પડ્યો હોય તો એવા મિત્રોને જે નવું અને બહારના ખાવાના શોખીન છે તેમને. લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ તો એવી હોય જ જેને દરરોજ કાંઈક નવીન ખાવા જોઈતું હોય. અત્યારે બાળકો […]