કારેલાનું ગોળવાળું શાક – જો બાળકો કરેલા નથી ખાતા તો આ શાક બનાવો, આંગળી ચાટી ચાટીને ખાશે..

કારેલાનું ગોળવાળું શાક કારેલાના શાકનું નામ પડે એટલે નાના બાળકો તો ઠીક પરિવારમાં ઘણાના મોઢા જોવા જેવા થઇ જતા હોય છે. મારા ઘરમાં પણ મારા દીકરાની દીકરી સાક્ષીને કારેલાનું શાક ભાવતું નથી. પણ આ રેસિપી તમારા બધા માટે બનાવવાની હતી એટલે એ પણ સવારથી ખુશ હતી ફોટો પાડવા માટે તેણે પણ મદદ કરી છે. હવે… Continue reading કારેલાનું ગોળવાળું શાક – જો બાળકો કરેલા નથી ખાતા તો આ શાક બનાવો, આંગળી ચાટી ચાટીને ખાશે..

ડ્રાયફ્રુટ મઠો – ઘરે બનાવેલ દહીંથી પરફેક્ટ બનશે આ મઠો, તો શીખો કેવીરીતે બનાવશો ક્રીમી મઠો…

ડ્રાયફ્રુટ મઠો અમારા વેવાઈ સુરતના છે અને દરેક ઉનાળા વેકેશનમાં વહુ પિયર જાય ત્યારે વેવાઈ ત્યાં મળતો ક્રીમી પાઈનેપલ મઠો અમારી માટે મોકલે છે પણ આ કોરોનની કઠણાઈને કારણે સુરત જવું પોસિબલ નહોતું એટલે હવે આ ઉનાળામાં વહુને અહીંયા ઘરે જ સુરત મળે છે તેવો ક્રીમી મઠો બનાવી આપ્યો, તો આવો તમને પણ શીખવાડી દઉં… Continue reading ડ્રાયફ્રુટ મઠો – ઘરે બનાવેલ દહીંથી પરફેક્ટ બનશે આ મઠો, તો શીખો કેવીરીતે બનાવશો ક્રીમી મઠો…

રેડ ગ્રેવી – પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને કોઈપણ પંજાબી સબ્જી માટે ઉપયોગમાં લઈ શકો છો….

કેમ છો? જય જલારામ મિત્રો, આશા છે તમે બધા ઘરે હશો અને પરિવાર સાથે સેફ હશો. હમણાં લોકડાઉન ચાલી રહ્યું છે અને તેમાં કારણે બધી જ હોટલ અને ઢાબા બંધ છે ત્યારે ઘણા એવા ઘર હશે જેમાં પંજાબી ઘરે બનાવતા હશે અને ઘણા મિત્રો એવા પણ હશે જે નહિ બનાવી શકતા હોય. અમારા ઘરની જ… Continue reading રેડ ગ્રેવી – પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને કોઈપણ પંજાબી સબ્જી માટે ઉપયોગમાં લઈ શકો છો….

દહીંવડા – સોડા કે ઇનો વગર હવે બનશે દહીંવડા સોફ્ટ અને યમ્મી તો ફટાફટ શીખી લો આ રેસિપી..

હેલ્લો, આશા છે તમે બધા ઘરે હશો અને સેફ હશો, આ સમય એવો છે કે આપણે બહાર જઈ શકતા નથી આવામાં સૌથી વધુ ફરક પડ્યો હોય તો એવા મિત્રોને જે નવું અને બહારના ખાવાના શોખીન છે તેમને. લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ તો એવી હોય જ જેને દરરોજ કાંઈક નવીન ખાવા જોઈતું હોય. અત્યારે બાળકો… Continue reading દહીંવડા – સોડા કે ઇનો વગર હવે બનશે દહીંવડા સોફ્ટ અને યમ્મી તો ફટાફટ શીખી લો આ રેસિપી..