પંજાબી આલૂ પરાઠા – હવે જયારે પણ આલુ પરાઠા બનાવવાનો પ્લાન કરો તો આવીરીતે બનાવજો…

પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha) ઉત્તર ભારતના ઢાબાની ખાસ ઓળખ એટલે પરાઠા. તેમાં સૌથી વધારે પ્રચલિત છે આલૂ પરાઠા. બટાકાનું મસાલેદાર સ્ટફીંગ બનાવી તેને લોટમાં સ્ટફ્ડ કરી આ પરાઠા બને છે. પણ સ્ટફીંગમાં થતા મસાલામાં અને ટેસ્ટમાં ઘણી વિવિધતા જોવા મળે છે. હું જ ઘરે 3-4 જાતના અલગ-અલગ આલૂ પરાઠા બનાવું છું. તેમાંથી આજે… Continue reading પંજાબી આલૂ પરાઠા – હવે જયારે પણ આલુ પરાઠા બનાવવાનો પ્લાન કરો તો આવીરીતે બનાવજો…

આલૂ મટર પટ્ટી સમોસા – સમોસા ચાહક મિત્રો માટે આજે લાવ્યા છીએ એક નવીન સમોસાની રેસિપી.

મારા ફેમિલીમાં બધાને ક્લાસિક આલૂ મટર સ્ટફીંગવાળા સમોસા સૌથી વધારે ભાવે છે. તો આજે પટ્ટી સમોસા સાથે મેં આ જ સ્ટફીંગ બનાવ્યું છે. આ રીતમાં સમોસા પટ્ટી પહેલાથી અધકચરી ચડેલી હોવાથી જ્યારે તળીએ ત્યારે પડ એકદમ સરસ ક્રિસ્પી ને એકસરખું પાતળું બને છે. અને સમોસાનો આકાર પણ એકસરખો સપ્રમાણ સચવાય છે. સમય: દોઢ કલાક, સર્વિંગ… Continue reading આલૂ મટર પટ્ટી સમોસા – સમોસા ચાહક મિત્રો માટે આજે લાવ્યા છીએ એક નવીન સમોસાની રેસિપી.

બેસન કોકોનટ કુકીઝ – દેશી કુકીઝ અને વિદેશી કુકીઝનું મસ્ત સ્વાદિષ્ટ ફ્યુઝન…

આપણા અહીંના દેશી કુકીઝ એટલે કે નાનખટાઇ અને વિદેશી કુકીઝનું મસ્ત સ્વાદિષ્ટ ફ્યુઝન છે. અને બનાવવામાં એટલા જ આસાન… જો ઓવન ના હોય તો એલ્યુમિનિયમ કે નોનસ્ટીક કઢાઇમાં 500 ગ્રામ મીઠું લઇ એક સ્ટેન્ડ મૂકી તેનું ગેસ ઓવન બનાવી શકાય. ઓવન કરતા ગેસ પર થોડોક વધારે સમય લાગશે.. સમય: 45 મિનિટ, 40-45 નંગ બનશે… ઘટકો:… Continue reading બેસન કોકોનટ કુકીઝ – દેશી કુકીઝ અને વિદેશી કુકીઝનું મસ્ત સ્વાદિષ્ટ ફ્યુઝન…

કેસર ફિરની ખીર – પરંપરાગત ભારતીય મિષ્ટાન્ન જે તમારા ભોજનને ચાર ચાંદ લગાવી દેશે…

ફિરની અને ખીર બન્ને આપણા પરંપરાગત ભારતીય મિષ્ટાન્ન છે. દૂધ અને ચોખામાંથી બનતા હોવાથી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક અને એટલા જ સાત્વિક પણ છે. કહેવાય છે કે ખીર ભગવાન બુધ્ધને બહુ જ પસંદ હતી અને એ દરરોજ આરોગતા. ફિરની એટલે ચોખાને પલાળી, પીસીને ઝીણી પેસ્ટ બનાવી પછી તેને દૂધમાં ઉકાળી બનાવેલું ડેઝર્ટ. જ્યારે ખીરમાં આખા… Continue reading કેસર ફિરની ખીર – પરંપરાગત ભારતીય મિષ્ટાન્ન જે તમારા ભોજનને ચાર ચાંદ લગાવી દેશે…

આચારી વેજ પનીર દમ બિરયાની – મેરીનેશનમાં બીજા મસાલા સાથે 3 મેજિક ingredients ઉમેર્યા છે…

આચારી વેજ પનીર દમ બિરયાની (Aachari Veg Paneer Dum Biryani) એવું કહી શકાય કે જેમ બિરયાની બનતા વધારે સમય લે તેમ તેનો સ્વાદ વધે. ઉમેરેલા મસાલા, કેસર અને તેજાનાની સુગંધ ધીમા તાપે દમ લાગે તેમ ભળતી જ જાય.સમય લાગે બનતા પણ ધીરજના ફળ મીઠા હોય તેમ બનેલી બિરયાની પણ ખાધા પછી યાદ રહે તેવી બને…… Continue reading આચારી વેજ પનીર દમ બિરયાની – મેરીનેશનમાં બીજા મસાલા સાથે 3 મેજિક ingredients ઉમેર્યા છે…

મિક્સ વેજ સબ્જી – બાળકો જોઈને જ ખાવા માટે લલચાઈ જશે એકવાર જરૂર ટ્રાય કરજો…

રેગ્યુલર પંજાબી રેડ ગ્રેવીમાં મુખ્ય સામગ્રીમાં બાફેલી ફણસી, બાફેલા ગાજર અને અમેરિકન મકાઈ સાથે આ સબ્જી બનાવી છે… સ્વાદમાં તો લાજવાબ છે જ…સાથે બહુ બધા વેજિટેબલ્સ વપરાયા હોવાથી પૌષ્ટિક પણ છે… સમય: 45 મિનિટ, સર્વિંગ: 3 વ્યક્તિ ઘટકો: 🥘ગ્રેવી બનાવવા માટે, • 3 મોટા પાકા લાલ ટામેટાં • 1 મોટી ડુંગળી • 8-10 કળી લસણ… Continue reading મિક્સ વેજ સબ્જી – બાળકો જોઈને જ ખાવા માટે લલચાઈ જશે એકવાર જરૂર ટ્રાય કરજો…

કાજુ પરવળનું શાક (Cashew Pointed Gourd Sabji) – જેને નહિ ભાવતું હોય એ પણ વારંવાર માંગીને ખાશે…

કાજુ પરવળનું શાક (Cashew Pointed Gourd Sabji) ગુજરાતી લગ્નપ્રસંગ અને જમણવારમાં કાજુકારેલાનું શાક ખાસ બનતું હોય છે અને ઘણાને ખૂબ પસંદ આવતું હોય છે. પણ કારેલા સ્વાદમાં કડવાશવાળા હોવાથી ઘણા તેને પસંદ નથી કરતા. મેં આજે થોડાક ફેરફાર સાથે તે પ્રકારનું જ કારેલાની જગ્યાએ પરવળ વાપરી શાક બનાવ્યું છે. આ શાક પણ ટેસ્ટમાં એટલું જ… Continue reading કાજુ પરવળનું શાક (Cashew Pointed Gourd Sabji) – જેને નહિ ભાવતું હોય એ પણ વારંવાર માંગીને ખાશે…

સ્પાઈસી કોર્ન હલવા વિથ રોટી કોન – તમને તમારું બાળપણ યાદ આવી જશે આ વાનગી ખાઈને…

દેશી મકાઇનું છીણ કે છુંદો, રોટલી કોન માં(Corn spicy Halwa in Roti cone) અમેરિકન નહીં પણ ચોમાસાની સિઝન માં ખાસ આવતી દેશી તાજી મકાઇમાંથી સરસીયામાં બનાવીએ તો વધુ ટેસ્ટી બને છે. મારા પિયરમાં બનતી વાનગી છે અને નાનપણથી મને ભાવે છે, પણ સાસરીયામાં ખાસ કોઇ ખાતા કે બનાવતા નથી તો આ સિઝનમાં જ્યારે પણ મારા… Continue reading સ્પાઈસી કોર્ન હલવા વિથ રોટી કોન – તમને તમારું બાળપણ યાદ આવી જશે આ વાનગી ખાઈને…

રિયલ મેંગો આઇસ્ક્રીમ – માર્કેટમાં હજી પણ ફ્રેશ કેરીઓ મળે છે તો આજે જ બનાવી લો આ આઈસ્ક્રીમ…

કેરી અને આઇસ્ક્રીમ આ બન્ને વગર ઉનાળાની ૠતુ અને વેકેશન શક્ય નથી. ઘરે ઘરે એ બન્ને ખવાતા હોય છે… તેમાં પણ કેરીની ફ્લેવરનો આઇસ્ક્રીમ લગભગ નાના-મોટા બધાને ભાવે જ…. તો આજે અહીં હું શેર કરી રહી છું કોઇપણ જાતના કૃત્રિમ કલર કે એસેન્સ વગર બનાવેલા રિયલ મેન્ગો આઇસ્ક્રીમ ની રેસિપી… ઘરે પણ બજાર જેવો જ… Continue reading રિયલ મેંગો આઇસ્ક્રીમ – માર્કેટમાં હજી પણ ફ્રેશ કેરીઓ મળે છે તો આજે જ બનાવી લો આ આઈસ્ક્રીમ…

દહીં કબાબ – દહીં ના સોફ્ટ અને ટેન્ગી કબાબમાં વચ્ચે વોલનટના ટુકડાનો ક્રન્ચ મસ્ત લાગે છે…

દહીં કબાબ (Nutty Dahi Kebab) બહુ જ સ્વાદિષ્ટ તેવી સ્ટાર્ટર રેસીપીમાં વોલનટનો પરફેક્ટ ટ્વીસ્ટ ઉમેર્યો છે. અને દહીં ના સોફ્ટ અને ટેન્ગી કબાબમાં વચ્ચે વોલનટના ટુકડાનો ક્રન્ચ મસ્ત જાય છે. આમાં સાથે મિક્સ ડ્રાયફ્રૂટ્સ અને શીંગદાણા પણ બહુ જ સરસ લાગે છે. કબાબ ટેસ્ટમાં ખૂબ જ યમી બન્યા.. સાથે બ્રેડમાં સ્પ્રેડ, ચટણી, સલાડ સાથે આ… Continue reading દહીં કબાબ – દહીં ના સોફ્ટ અને ટેન્ગી કબાબમાં વચ્ચે વોલનટના ટુકડાનો ક્રન્ચ મસ્ત લાગે છે…