
ઉકાળો – વાઇરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસ માટે ખાસ ઉકાળો…
ઉકાળો મિત્રો હાલ માં કોરોના દરેક જગ્યા યે ફેલાઈ ગયો છે, પણ જો થોડી સાચવેતી રાખીશું, તો કોરો સામે લડીશું, તેના માટે આપણે માસ્ક પહેરવો જોઈએ, , બહાર નીકળીએ તો હાથ માં સેનીટાઇજર લગાવીને જવું જોઈએ, બહાર થી ઘરે આવો એટલી વાર હાથ ધોવા જોઇએ, ઘેર હોવ એટલી વાર ૧૨ second સુધી હાથ ધોવા નું […]