
કોકોનટ રોલ્સ – ફક્ત અમુક મિનિટમાં તૈયાર થઇ જતી આ મીઠાઈ બાળકોમાં છે હોટ ફેવરિટ…
કોકોનટ રોલ્સ હેલો સખીઓ આજે આપણે બનાવીશું દિવાળી માટે ની સ્પેશિયલ સ્વીટ. જેને બનાવવી ખુબ જ સરળ છે. અને માત્ર ૨૦ થી ૧૫ જ મિનીટ ના સમય માં બની જાય છે. તેની સાથે જ આ સવિત બનાવવામાં ચાસણી બનાવવાની પણ કોઈ જરૂર નથી. દિવાળી પર માર્કેટ માંથી જેવી ફેન્સી મીઠાઈઓ આપણે ઘરે લાવીએ છીએ. સેમ […]