ભાજીપાંવ બ્રેડ — વડા પાવ બ્રેડ — દાબેલી બ્રેડ ઘરે કેવીરીતે બનાવશો શીખો..

આજે હું ફ્રેન્ડ્સ આજે હું “ભાજીપાંવ બ્રેડ — વડા પાવ બ્રેડ — દાબેલી બ્રેડ ” બનાવવાની એકદમ સરળ ઘરે બનાવવાની રીત બતાવવાની છું. એકદમ સોફ્ટ અને બહાર બજાર જેવીજ થાય છે .બહાર ની લાવીને ખાઈએ એના કરતા ઘરે બનાવી ને બ્રેડ ખાઈએ એ વધારે સારુ છે આપડી હેલ્થ માટે. યંગ જનરેશનને અને બચ્ચાઓને ખૂબ મજ્જા… Continue reading ભાજીપાંવ બ્રેડ — વડા પાવ બ્રેડ — દાબેલી બ્રેડ ઘરે કેવીરીતે બનાવશો શીખો..