શોભના વણપરિયા

આમ પન્ના … આમ પન્ના એ એક સમર કુલર ડ્રીંક છે. એક પ્રકારનું રીફ્રેશનર પણ કહી શકાય. ઉનાળાની ગરમીમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે રેડી મેઈડ કોલ્ડ ડ્રીંક્સ અવાર નવાર પીતા હોય છે પરંતુ ગર્મી દૂર કરવા માટે કાચી કેરીના –આમ પન્નાથી બહેતર બીજુ કોઈ ડ્રીંક નથી. તેનાથી એકદમ તરસ છીપાઇ જાય છે, ઉપરાંત શરીરને […]

શોભના વણપરિયા

ઇંસ્ટંટ વેજીટેબલ હાંડવો : ચોખા અને દાળમાંથી બનવવામાં આવતો હાંડવો બનાવવાની લાંબી પ્રોસેસ છે. જલ્દી અને સરળ રીતે હાંડવો બનાવવા માટે લોટનો ઉપયોગ કરવાથી તાત્કાલીક બનાવી શકાય છે. તેમાં વેજીટેબલ ઉમેરવાથી હાંડવો ખૂબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. અહીં હું આપ સૌ માટે ઇંસ્ટંટ વેજેટેબલ હાંડવો બનાવવાની રેસિપિ આપી રહી છું. તમે પણ મારી આ […]

શોભના વણપરિયા

અમેરિકન નટ્સ એન્ડ મિક્ષ ફ્રુટ શ્રીખંડ : શ્રીખંડ એ એક ખૂબજ ટેસ્ટી ગુજરાતી ડેઝર્ટ – સ્વીટ છે. તેમાં અલગ અલગ ફ્લેવર અને ફ્રુટ ઉમેરીને બનાવવામાં આવે છે. દરેક ઘરોમાં પ્રિય એવો શ્રીખંડ સિઝનલ મિક્સ ફ્રુટ ઉમેરીને બનાવવામાં આવતો હોય છે. તેમાં અમેરિકન નટ્સ-ડ્રાયફ્રુટ ઉમેરવાથી તેમાં સરસ ક્રંચ આવે છે. તેનાથી તેનો સ્વાદ અનેક્ગણો વધી જાય […]

શોભના વણપરિયા

ખારી શિંગ : બધાની ફેવરિટ એવી ખારીશિંગ બધા અવારનવાર બજારમાંથી લઈ ખાતાજ હ્શો. એકલા હોય કે મિત્રો સાથે ખારીશિંગ ધાર્યા કરતા વધારે ખાવાઇ જતી હોય છે. એટલી સ્વાદિષ્ટ હોય છે. જર્નીમાં – ટ્રાવેલિંગ હોયએ કે ગાર્ડનમાં ફરતા હોઇએ, ખારિશિંગ હાથમાં લઈ ખાવી ખૂબજ સરળ છે. ટાઇમ પાસ માટેનો બેસ્ટ વિક્લ્પ છે. ખાવાની પણ એટલીજ મજા […]

શોભના વણપરિયા

ફ્રેશ ફ્રુટ સલાડ : ઉનાળાની ગરમી ચાલુ થાય એટલે માર્કેટમાં જ્યુસી ફ્રુટ્સ આવવાના ચાલુ થઇ જતા હોય છે જે હેલ્ધી અને થંડક આપનારા હોય છે. તેનો ઉપયોગ કરીને જો વાનગીઓ બનાવીને ખાવામાં આવે તો ખરેખર શરીરને ખૂબજ ઠંડક મળે છે. ઉનાળામાં ખાસ કરીને તરબુચ, શક્કરટેટી, કાળી અને લીલી દ્રાક્ષ અને પાઇનેપલ જેવા જ્યુસી ફ્રુટ વધારે […]

શોભના વણપરિયા

લસ્સી મસ્તાની : પંજાબની પોપ્યુલર સમર સ્પેશિયલ લસ્સી મસ્તાની થોડુ સ્વીટ તેમજ એક થીક હેલ્ધી શેઇક છે. આ ડ્રિંક પીવાથી ઉનાળાની ગરમીમાં શરીરમાં ખૂબજ ઠંડક મળે છે. ગરમીમાં આ લસ્સી મસ્તાની અમૃત સમાન છે. તેમાં સાથે આઇસ્ક્રીમ ઉમેરવાથી ખૂબજ ટેસ્ટી બને છે. ગરમીની સિઝનમાં બજારમાં પણ બહુ ફ્લેવરમાં મળતી હોય છે. ગરમીની સિઝનમાં ખાસ કરીને […]

શોભના વણપરિયા

સુપર સોફ્ટ ભતુરે : પંજાબી ઢાબા અને નોર્થ ઈનડિયન રેસ્ટોરંટમાં અચૂક મળતા છોલે ભતુરે ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. ભતુરા આમતો પુરી છે પણ આ પુરી મેંદાનો લોટ, સોજી, સોલ્ટ અને લિવિંગ એજ્ન્ટના મિશ્રણથી બનાવવામાં આવે છે. જેથી તે સુપર સોફ્ટ બને છે. ખાસ કરીને સાઈઝમાં મોટા રાઉંડ કે લંબગોળ હોય છે. છોલે કરી સાથે સર્વ […]

શોભના વણપરિયા

વોટર મેલન કુલર : ઉનાળાની ગરમીમાં સૌથી વધારે ઠંડક આપતું ફ્ર્રુટ વોટરમેલન – તરબુચ છે. તેમાંથી સ્મુધી, જ્યુસ, આઇસ્ક્રીમ,પોપ્સિકલ્સ વગેરે તેમેજ તેની છાલમાંના સફેદ ભાગમાંથી શાક, મુઠિયા વગેરે બનાવી શકાય છે. તેમાંથી વોટરમેલન કુલર બનાવવામાં ખૂબજ સરળ અને જલદી બની જાય છે. વોટરમેલન કુલર એ ઉનાળા માટે સંપુર્ણ પીણું છે. તેમાં સુગર ઉમેર્યા વગર પણ […]

શોભના વણપરિયા

છોલે ચના મસાલા એ ખૂબજ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ કરી છે. તેને છોલે ચણામાંથી બનાવવામાં આવી છે. તેને થોડા સ્પાઇસ અને ટમેટા – ઓનિયનની ગ્રેવીથી બનાવવામાં આવે છે. બાસમતી રાઇસ, જીરા રાઇસ, ઘી રાઇસ, પુરી, પરાઠા રોટી કે ભતુરા સાથે ખાવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. ઘરના દરેક […]

શોભના વણપરિયા

ઇંસ્ટંટ ફ્રેશ અચાર : ઉનાળાની સિઝનમાં પાકી કેરી આવે ત્યાર પહેલા નાની નાની કાચી કેરી આવવા લાગે છે. તેને ખાખડી કેરી કહેવામાં આવે છે. આ કેરીઓનું સરસ અચાર બનાવી શકાય. તેમાં માત્ર લાલ મરચુ પાવડર અને સોલ્ટ ઉમેરીને પણ અચાર બનાવી શકાય છે. બાળકોને આ અચાર ખૂબજ ભાવતું હોય છે. અહીં હું આપ સૌ માટે […]