શોભના વણપરિયા

સાઉથ ઇંડિયન સાંભાર મસાલા : એરોમેટિક, ફ્લેવરફુલ સાંભાર મસાલો સાઉથ ઇંડીયન ફુડ્સને ખૂબજ ડીલીશ્યશ બનાવે છે. તેના વગર સાઉથ ઇંડિયન રસોઈ રેસિપિ અધુરી છે. ત્યાંના રાઇસ અને વેજીટેબલ્સમાં પણ મસાલા ઉમેરવામાં આવતા હોય છે. તેથી આમ જોઇએ તો સાંભાર મસાલો એ સાઉથ ઇંડિયન કીચનનો એક અભિન્ન્ન ભાગ છે. ત્યાંની ટ્રેડીશનલ રેસિપિઓ તો મસાલા વગર બનતી […]

શોભના વણપરિયા

દિવળી સ્પે. શક્કરપારા : શક્કરપારા મહરાષ્ટ્રીયન- ટ્રેડિશનલ સ્નેક છે. ખાસ કરીને દિવાળી અને હોળીના ઉત્સવોમાં નાસ્તા માટે, ફરસાણ સાથે શક્કરપારા પણ બનાવવામાં આવે છે. શક્કરપારા સ્વીટ હોવાથી બાળકોને તો પ્રિય હોય જ છે પણ મોટા લોકોને પણ એટલા જ ભાવે છે. શક્કરપારા બે રીતે બનાવવામાં આવે છે ..1 ) મેંદાના કે ઘઊંના રોટલીના લોટમાં રવો, […]

શોભના વણપરિયા

નમકીન મુંગદાલ : સામાન્ય રીતે ચણા, ચણા દાળ, વટાણા, આખા મસુર, મસુર દાળ બધાના નમકીન પેકેટ્સ માર્કેટમાં મળતા હોય છે. અલગ અલગ કંપનીના સરસ ક્રીસ્પી – ક્રંચી નમકીન બધાને ખુબજ પસંદ હોય છે. અહીં હું આપ સૌ માટે મગની ફોતરા વગરની દાળના નમકીન બનાવવા માટેની રેસિપિ આપી રહી છું. મારી આ રેસિપિ ફોલો કરીને તમે […]

શોભના વણપરિયા

પાલક્ના તીખા-ચટ્પટા ગાંઠિયા : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોય ગૃહીણીઓ હવે દિવાળી માટેના નાસ્તા બનાવવાની તૈયારીઓ કરવા લાગશે. દરેક ઘરોમાં ફરસાણમાં નાસ્તા માટે બેસનના સેવ –ગાંઠિયા તો બનતા જ હોય છે. આજે હું થોડા અલગ, અહીં આપ સૌ માટે ગ્રીન કલરના પાલકના તીખા અને ચટપટા ગાંઠિયા બનાવવાની રેસિપિ આપી રહી છું જે નાસ્તાની ડીશમાં […]

શોભના વણપરિયા

ફરાળી કુરકુરી રાજગરા પુરી… વ્રતના ઉપવાસ કે એક્ટાણામાં ફરાળ કરવા માટે સૌથી વધારે લોકો રાજગરાનો ઉપયોગ કરતા હોય છે. રાજગરો હાર્ટ માટે ખૂબજ હેલ્થી છે. રાજગરાનો લોટ કે આખા રાજગરાને રોસ્ટ કરીને તેની ધાણી બનાવીને તેમાંથી ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. જેવાકે ફરાળી ગજક, ચીકી, લાડુ કે ખીર જેવી સ્વીટ વાનગી બનાવવામાં આવતી હોય છે. […]

શોભના વણપરિયા

પાલક-ચનાદાળ ફ્રીટર્સ : ચનાની દાલના વડા બનાવવા ખૂબજ સરળ છે. ચણાની દાળના ઓનિયન વડા, મેથી વડા વગેરે બનાવી શકાય છે. અહીં હું આપ સૌ માટે ચાનાની દાળમાં પાલક્ની ભાજી ઉમેરીને ફ્રીટર્સ બનાવવાની રેસિપિ આપી રહી છું. જે ડીપ ફ્રાય કરીને બનાવી શકાય છે, તે બ્રેક્ફાસ્ટમાં ચા સાથે લઈ શકાય છે. સ્ટાર્ટર તરીકે કે સાંજના નાસ્તા […]

શોભના વણપરિયા

ઇંસ્ટંટ લસણિયા બટેટા : લસણીયા બટેટા એ એક કાઠિયાવાડી મસાલેદાર સબ્જી છે. જે ખાસ બેબી પોટેટો-નાના બટેટામાંથી બનાવવામાં આવે છે. તીખુ ખાવાના શોખીન લોકો માટે આ મસાલેદાર સબ્જી ખાવીએ ખૂબજ આનંદદાયક બાબત છે. યંગ્સ આ સબ્જીને ચોખાના પાપડ, ભુંગળા કે ફ્રાયમ્સ કે બ્રેડ સાથે ખાવાનો આનંદ લ્યે છે. મોટા લોકો તેને પરોઠા પુરી કે ફુલકા […]

Sweetsશોભના વણપરિયા

ફરાળી ડીલિશ્યસ એપલ ખીર : દરેક ઘરોમાં અવારનવાર બનતી ખીર સરળતાથી બની જતી હેલ્ધી સ્વીટ છે. નાના બાળકોથી માંડીને મોટા સુધીના દરેક લોકોની પસાંદીદા ખીર ચોખા, સાકર( સુગર )અને દૂધના કોમ્બીમનેશનથી બનતી હોય છે. તેમાં કેશર, એલચી, જાયફળ સાથે કાજુ, બદામ, પિસ્તા જેવા ડ્રાયફ્રુટ્સ ઉમેરવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. રાઇસ ઉપરાંત, કોર્ન, ઓટ્સ, પૌંઆ, ઘઊંના […]

Healthyશોભના વણપરિયા

હેલ્ધી ઉપમા : સોજી કે રવા માંથી બનતી અનેક વાનગીઓ આપણે બનાવતા હોઇએ છીએ. જેવાકે સોજીના ઢોકળા, ઇડલી, ઇદડા, નમકીન તેમજ તેમાં વેરિયેશન લાવીને બીજી અનેક ફરસાણ જેવી વાનગીઓ હવે બને છે, તેમજ અમૃતપાક, શીરો, જાંબુ, કેક રસ મલાઈ વગેરે જેવી ખૂબજ સરસ સ્વીટ પણ બનાવવામાં આવે છે. માર્કેટમાં મળતી આ બધી સોજીમાંથી બનતી વેરાયટીઝ […]

Healthyશોભના વણપરિયા

હની આલમન્ડ બાઇટ્સ : હની આલમંડ બાઇટ્સ ખૂબજ ટેસ્ટી અને એનર્જીથી સમૃધ્ધ છે. નાનાથી માંડીને દરેક લોકો માટે ખૂબજ હેલ્ધી છે. તેમાં આલમંડ, હની ઉપરાંત કોકોનટ, પીનટ, મગજતરીના બી, ચોક્લેટ ચંક્સ, ક્રીમ વગેરેનું કોમ્બીનેશન છે. હની નેચરલ એનર્જી બુસ્ટર છે તેથી ઇમ્યુનીટીમાં વધારો થાય છે, કફને તોડે છે, તેનાથી વેઇટ લોસ થઈ શકે છે, વાળને […]