મગજ ના લાડુ – હવે પરફેક્ટ બનાવતા શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો રેસિપી દ્વારા…

મગજ ના લાડુ : દિપાવલિ નો શુભ ઉત્સવ નજીક આવી રહ્યો છે. બધા લોકો ખૂબજ આનંદ અને ઉત્સાહમાં આવી ગયા છે. બાળકોએ ફટક્ડા ફોડવા ની શરુઆત કરી દીધી છે તો ગ્રૃહિણીઓ એ દેવાળીના નાસ્તા માં કઈ વાનગીઓ બનાવવી એનું લિસ્ટ બનાવવા માંડ્યુ હશે. તો બહેનો, આજે હું અહીં મગજ ના લાડુ ની પર્ફેક્ટ માપ સાથેની… Continue reading મગજ ના લાડુ – હવે પરફેક્ટ બનાવતા શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો રેસિપી દ્વારા…

ન્યુટ્રિશ્યશ વેજ. રાજ કચોરી – મીઠાઈ ખાઈ ખાઈને કંટાળ્યા છો? તો બનાવો આ ટેસ્ટી અને ચટપટી વાનગી..

ન્યુટ્રિશ્યશ વેજ. રાજ કચોરી : દિવાળીમાં ખૂબજ મિઠાઇઓ ખાધી હવે હેલ્ધી – ન્યુટ્રિશ્યશ વાનગીઓ ખાઇ ને હેલ્થ બેલેંસ કરવા નો સમય આવી ગયો છે. તો શાકભાજીથી ભરપૂર એવી આ ન્યુટ્રિશ્યશ વેજ. રાજ કચોરી જરુર થી બનાવજો. 1 કપ ગાજર – ખમણી લેવા ½ કપ બીટરુટ- ખમણી લેવા 15 થી 20 દ્રાક્સ – કાપીને 2 ભાગ… Continue reading ન્યુટ્રિશ્યશ વેજ. રાજ કચોરી – મીઠાઈ ખાઈ ખાઈને કંટાળ્યા છો? તો બનાવો આ ટેસ્ટી અને ચટપટી વાનગી..

મેથીની ભાજીના પેનકેક – સાદા પુડા નહિ હવે બનાવો આ ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્થ માટે પણ બેસ્ટ એવા આ મેથીના પેનકેક..

મેથીની ભાજીના પેનકેક :.. સૌથી વધારે પ્રામાણ માં લીલી મેથી ના પાન – લીલી મેથી ની ભાજી ઉપયોગ માં લેવાતી લીલા પાંદડાવાળી શાકભાજી છે. મેથી ના પાન જે કોઇ વાનગી માં ઉમેરવામાં આવે છે, તેના પાન માં રહેલી મેથીની કડવી સુગંધ તેના સ્વાદ ને વધારી ને ડબલ કરે છે. ઘણા દેશો માં મેથીની ભાજી થાય… Continue reading મેથીની ભાજીના પેનકેક – સાદા પુડા નહિ હવે બનાવો આ ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્થ માટે પણ બેસ્ટ એવા આ મેથીના પેનકેક..

સ્પાઇસી ભરવા કેપ્સિકમ – આજે શોભનાબેન લાવ્યા છે નાના મોટા દરેકને પસંદ આવશે એવા ભરેલા કેપ્સિકમ..

કેપ્સિકમ મૂળ અમેરિકાના વતની છે. તે પીળો, લાલ, લીલો, નારંગી અને જાંબુડિયા જેવા જુદાજુદા કલર માં ઉપલબ્ધ છે. તેના કલર પ્રમાણે તેનો સ્વાદ પણ થોડો અલગ અલગ હોય છે. તે બેલ પેપર, પેપ્રીકા જેવા નામોથી પણ ઓળખાય છે. કેપ્સિકમ આખા વર્ષ દરમિયાન બજાર માં મળતા હોય છે. તેનો ઉપયોગ મેડિકલ હેતુ માટે પણ થતો હોય… Continue reading સ્પાઇસી ભરવા કેપ્સિકમ – આજે શોભનાબેન લાવ્યા છે નાના મોટા દરેકને પસંદ આવશે એવા ભરેલા કેપ્સિકમ..

ક્રિસ્પી મેંદુ વડા – બહાર અન્નાની હોટલ પર મળે છે તેવા જ ટેસ્ટી અને ક્રન્ચી મેંદુવડા હવે બનશે તમારા રસોડે..

દિવાળી ના તહેવારો માં ચૌદશ ના દિવસે વડા બનાવવા માં આવે છે. તો આ ચૌદશ ના દિવસે આ સરસ મજાના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી વડા તમે બધાં જરુરથી બનાવજો. અડદની ફોતરા વગર ની દાળ ને પલાળીને ગ્રાઇંડ કરી ને, ફ્રાય કરીને બનાવવા માં આવે છે. આ મેંદુવડા રસોડામાં રહેલા અને થોડાં એવા – હેંડી ઇંગ્રીંડયંટ્સ થી… Continue reading ક્રિસ્પી મેંદુ વડા – બહાર અન્નાની હોટલ પર મળે છે તેવા જ ટેસ્ટી અને ક્રન્ચી મેંદુવડા હવે બનશે તમારા રસોડે..

ચટપટા હેલ્ધિ સ્ક્વેર : બટાકા અને ચણાના લોટની મદદથી બનતી આ વાનગી ઘરમાં બધાને ખુશ દેશે…

હેલો ફ્રેંડ્સ, આજે હું તમને ખૂબ જ પૌષ્ટિક એવી રેસિપિ આપી રહી છું. મારી આ રેસિપિ માં મુખ્યત્વે ચણા નો લોટ અને બાફેલા બટેટા નો ઉપયોગ કર્યો છે. બાકીના રુટિન મસાલાઓ તો ખરા જ, તેમજ એકદમ ઓછા ઓઇલનો ઉપયોગ છતાં એ સ્વદિષ્ટ તે ખરેખર હેલ્થ માટે ફાયદાકારક છે. કેમકે … ચણા માં ખૂબજ સારા એવા… Continue reading ચટપટા હેલ્ધિ સ્ક્વેર : બટાકા અને ચણાના લોટની મદદથી બનતી આ વાનગી ઘરમાં બધાને ખુશ દેશે…

ફરાળી સાગો (સાબુદાણા) ખીર – ઉપવાસ નહિ હોય તો પણ ખાવાની ઈચ્છા થઇ જશે એવી વાનગી છે…

જુદા જુદા અનેક પ્રકારની ખીર, જુદા જુદા પ્રસંગોપાત ઘર માં બનતી જ હોય છે. તો આ વખતે સાબુદાણા માંથી ફરાળી ખીર બનાવો. ખરેખર સુપાચ્ય એવી આ સાગો ખીર ખૂબ જ સ્વાદિષ્ટ, મિઠાઇ ની ગરજ સારે તેવી બને છે. અનેક ગુણધર્મો ધરાવતી આ સુંવાળી ખીર હેલ્થ માટે ખરેખર ગુણાકારી છે. કેમકે તે એક એવું સ્ટાર્ચ છે… Continue reading ફરાળી સાગો (સાબુદાણા) ખીર – ઉપવાસ નહિ હોય તો પણ ખાવાની ઈચ્છા થઇ જશે એવી વાનગી છે…

ડિલીશ્યસ દૂધ – પોહે જયારે ઈચ્છા થાય ત્યારે બનાવો અને આનંદ માણો આ ડિલીશ્યસ દૂધ પૌઆનો…

પરંપરગત રીતે– વર્ષો થી શરદ પૂર્ણિમા નો આ શુભ ઉત્સવ દૂધ – પૌઆ ખાઇ ને તેમજ રાસ ગરબા રમી ને ઉજવવા માં આવે છે. શરદ પૂનમ ના આ શુભ પર્વ નિમિત્તે ધાર્મિકતા ની સાથે સાથે આરોગ્ય ની દ્રષ્ટિએ પણ દૂધ અને પૌઆ ની આ વાનગી ખાવા નું ખૂબજ મહત્વ છે. કેમકે પૌઆ માં થી ઘણા… Continue reading ડિલીશ્યસ દૂધ – પોહે જયારે ઈચ્છા થાય ત્યારે બનાવો અને આનંદ માણો આ ડિલીશ્યસ દૂધ પૌઆનો…

સરળતાથી બનાવતા શીખોઃ હની – સ્ટ્રોબેરી કેક

હની – સ્ટ્રોબેરી કેક રેડી કેક તો ઘણી જાત ની મળતી હોય છે પણ જાતે કેક બનાવીને સ્વાદ માણવાનો આનંદ તો અનેરો છે એમાંયે મધ અને સ્ટ્રોબેરી માં રહેલા કુદરતી પૌષ્ટીક તત્વો થી ભરેલી કેક. સ્વાદ માં રસીલી અને સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક એવી આ હની – સ્ટ્રોબેરી કેક જરુર થી બનાવજો. ફ્રીઝ માં અગાઉ થી… Continue reading સરળતાથી બનાવતા શીખોઃ હની – સ્ટ્રોબેરી કેક

ફરાળી સાબુદાણા અપ્પે – અપ્પમ – ઉપવાસમાં ખાસ બનાવો આ નવીન વાનગી, બધાને ખુબ પસંદ આવશે..

ફરાળી સાબુદાણા વડા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ આ વખતે નવરાત્રી માં ફરાળ કરવા માટે અપ્પમ પેન નો ઉપયોગ કરીને સાબુદાણા વડા બનાવજો. અપ્પમ પેન નો ઉપયોગ કરીને બનાવેલા સાબુદાણા વડા ખરેખર ખૂબજ સ્વાદિષ્ટ બને છે. કારણકે તેમાં ઓઇલ નો એકદમ ઓછો ઉપયોગ કરી ને સાબુદાણા અપ્પે બનાવી શકાય છે. આ રેસિપિ સાબુદાણા, બટેટા,… Continue reading ફરાળી સાબુદાણા અપ્પે – અપ્પમ – ઉપવાસમાં ખાસ બનાવો આ નવીન વાનગી, બધાને ખુબ પસંદ આવશે..