પીસ્તા-મેંગો પેડા – કોઈપણ નાની મોટી ખુશખબરીમાં બનાવો આ મેંગો પેંડા, બહુ સરળ અને યુનિક રેસિપી છે..

પીસ્તા-મેંગો પેડા : પેડા એ દૂધ કે માવામાંથી બનતી બધાની હોટ ફેવરીટ સ્વીટ છે. બાળકોને તો પેડા ખુબજ પ્રિય હોય છે. પેડા અનેક ફ્લેવરમાં બનાવવામાં આવતા હોય છે. જેવાકે એલચી પેડા, કેશર પેડા, મિક્ષ ડ્રાય ફ્રુટ પેડા, ચોકલેટ પેડા, થાબડી પેડા, રાજભોગ પેડા વગેરે … હાલ પાકી કેરીની સીઝન હોવાથી હું આપ સૌ માટે ખૂબજ… Continue reading પીસ્તા-મેંગો પેડા – કોઈપણ નાની મોટી ખુશખબરીમાં બનાવો આ મેંગો પેંડા, બહુ સરળ અને યુનિક રેસિપી છે..

ઓનિયન ટોમેટો ઉત્તપમ – ઓનિયન ટોમેટોનું થોડા સ્પાઈસ સાથે ટોપિંગ તમારા ખાવાનો આનંદ ડબલ કરી દેશે…

ઓનિયન ટોમેટો ઉત્તપમ : ઓનિયન ટોમેટો ઉત્તપમ એ સાઉથ ઇન્ડિયન સ્નેક છે. ખાસ કરીને બ્રેકફાસ્ટ કે ડીનરમાં લેવાતા હોય છે. ચોખા અને અડદની દાળ પલાળીને તેને ફર્મેન્ટ કરીને બનાવવામાં આવતા હોય છે. તેની થિક પેનકેક બનાવીને તેના પર ઓનિયન ટોમેટોનું થોડા સ્પાઈસ સાથે ટોપિંગ કરવામાં આવતું હોય છે. સાથે સાંભાર અને ચટણી સર્વ કરવામાં આવે… Continue reading ઓનિયન ટોમેટો ઉત્તપમ – ઓનિયન ટોમેટોનું થોડા સ્પાઈસ સાથે ટોપિંગ તમારા ખાવાનો આનંદ ડબલ કરી દેશે…

મેંગો-કોકોનટ સાગો ખીર – મેંગો-કોકોનટની સાથે સાથે એલચીની ફ્લેવરવાળી આ ખીર બધાને ખુબજ પસંદ પડશે.

મેંગો-કોકોનટ સાગો ખીર : સામાન્ય રીતે વ્રતના ફરાળ બનાવવા માટે સૌથી વધારે સાબુદાણા-સગો અને રાજગરાનો ઉપયોગ થતો હોય છે. રાજગરામાંથી ફરાળી પૂરી, થેપલા તેમજ સ્વીટમાં શીરો બનાવવામાં આવતો હોય છે. સાબુદાણામાંથી સુકીભાજી, સાબુદાણા વડા તેમજ સ્વીટમાં ખીર, દૂધપાક, સાગો કેશરી વગેરે બનાવવામાં આવતું હોય છે. સાબુદાણા-સાગોમાંથી બનતી વાનગીઓ હેલ્ધી હોય છે. હાલ મેંગોની સીઝન ચાલતી… Continue reading મેંગો-કોકોનટ સાગો ખીર – મેંગો-કોકોનટની સાથે સાથે એલચીની ફ્લેવરવાળી આ ખીર બધાને ખુબજ પસંદ પડશે.

ઈન્સટન્ટ ખાટી કટકી કેરીનું અથાણું – માર્કેટમાં અથણાની કેરીઓ મળવા લાગી છે તો આજે જ લાવો અને બનાવો…

ઈન્સટન્ટ ખાટી કટકી કેરીનું અથાણું : ઉનાળામાં આવતી ખાટી કેરીનાં અનેક પ્રકારના અથાણા બનાવવામાં આવતા હોય છે. જે ભોજનમાં કે નાસ્તા સાથે ખાવાથી રુચી વધારે છે. કેરીમાંથી મેથિયા કેરી, ગુંદા કેરી, દાબડા કેરી, ચાણા કેરી વગેરે ખાટા અથાણા બનવવામાં આવે છે. તેમજ તેમાંથી મીઠા અથાણા પણ બનાવવામાં આવે છે . આ દરેક અથાણાઓ સ્ટોર કરીને… Continue reading ઈન્સટન્ટ ખાટી કટકી કેરીનું અથાણું – માર્કેટમાં અથણાની કેરીઓ મળવા લાગી છે તો આજે જ લાવો અને બનાવો…

ઇન્સટન્ટ ઇદડા – થોડી જ સામગ્રીમાંથી બની જતા આ ઈન્સ્ટન્ટ ઇદડા ફટાફટ બની જશે…

ઇન્સટન્ટ ઇદડા : ઇન્સટન્ટ ઇદડા એ ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા એક પ્રકારના ખાટા ઢોકળા છે. પ્લેટમાં ઢોકળાં કરતા થોડું પાતળુ લેયર કરીને તેને સ્ટીમરમાં કુક કરવામાં આવે છે. પ્રથમ ચોખા અને અડદની દાળને ૭-૮ કલાક પલાળવામાં આવે છે ત્યારબાદ તેને ગ્રાઈન્ડ કરી ફરી ૭-૮ કલાક આથો લાવવામાં આવે છે. કેમકે આથો આવવાની પરફેક્ટ… Continue reading ઇન્સટન્ટ ઇદડા – થોડી જ સામગ્રીમાંથી બની જતા આ ઈન્સ્ટન્ટ ઇદડા ફટાફટ બની જશે…

મટર-પાલક કરી – ઘરમાંથી જ મળી જતી ખૂબજ ઓછી સામગ્રીથી મટર-પાલક કરી ખુબજ જલ્દીથી બની જાય છે

મટર-પાલક કરી : હેલ્થ માટે ખૂબજ પૌષ્ટિક એવી પાલકમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનતી હોય છે. જેવીકે સબ્જીમાં આલુ પાલક કરી, ચનાદાલ પાલક, પાલક- પનીર…પાલકમાંથી પરાઠા, ઢોકળા, ભજીયા વગેરે પણ ખૂબજ સ્વાદિષ્ટ બનાતા હોય છે. પાલકને બોઈલ કરીને કે બાફીને આ બધી વાનગીઓ બનાવી શકાય છે. અહીં હું આપસૌ માટે ખુબજ ટેસ્ટી અને હેલ્ધી એવી મટર-પાલકની… Continue reading મટર-પાલક કરી – ઘરમાંથી જ મળી જતી ખૂબજ ઓછી સામગ્રીથી મટર-પાલક કરી ખુબજ જલ્દીથી બની જાય છે

ઓરીયો કુકી આઈસ્ક્રીમ – નાના મોટા બધાને પસંદ આવતો આ આઈસ્ક્રીમ હવે બનશે તમારા રસોડે…

ઓરીયો કુકી આઈસ્ક્રીમ : સામાન્ય બધા આઇસક્રીમ કરતા કુકી આઈસક્રીમનો ટેસ્ટ અલગ અને વધારે સ્વાદિષ્ટ હોય છે. પ્લેઈન આઈસક્રીમ એટલેકે કુકી વગરનાં આઇસક્રીમ પણ અનેક ફ્લેવરમાં મળે છે. જેવાકે ચોકલેટ, સ્ટ્રોબેરી, મેંગો, રાજભોગ, અમેરિકન ડ્રાયફ્રૂટ ચોકો ચિપ્સ… વગેરે પણ ઓરિયો કુકી આઈસક્રીમનો ટેસ્ટ આ બધા આઈસક્રીમ કરતા અલગ જ અને નાના મોટા બધા માટે હોટ… Continue reading ઓરીયો કુકી આઈસ્ક્રીમ – નાના મોટા બધાને પસંદ આવતો આ આઈસ્ક્રીમ હવે બનશે તમારા રસોડે…

જેગરી છૂંદો – ખુબજ ઝડપથી બની જતા જેગરી છૂંદો બનાવવાની સરળ રીત

જેગરી છૂંદો : અત્યારે અથાણાની કેરીની સિઝનમાં ગૃહિણીઓ કાચી કેરીઓમાંથી અનેક પ્રકારના ખાટા કે મીઠા અથાણા બનાવવા લાગે છે. આ અથાણાઓ આખું વર્ષ ઉપયોગમાં લઇ શકાય છે. કેરીમાંથી ખાટી કેરી, મેથીયા કેરી, ગુંદા કેરી, દાબડા કેરી, લસણ કેરી જેવા ખાટા અથાણા બનાવવામાં આવે છે. તેમજ કેરીનો મુરબ્બો, મીઠો છૂંદો, ગોળકેરી વગેરે કેરીના મીઠા અથાણા બનાવવામાં… Continue reading જેગરી છૂંદો – ખુબજ ઝડપથી બની જતા જેગરી છૂંદો બનાવવાની સરળ રીત

કાજુ પનીર-કેપ્સીકમ મસાલા – ઘરે બનાવેલ પંજાબી શાકમાં નવીનતા જોઈએ છે? અજમાવો આ સબ્જી…

કાજુ પનીર-કેપ્સીકમ મસાલા : કાજુ પનીર મસાલા એ એક પંજાબી સબ્જી છે. અહીં હું આપ સૌ માટે કાજુ પનીર મસાલાની સબ્જીમાં થોડો ક્રંચ લાવવા માટે કેપ્સિકમનાં કોમ્બિનેશનથી કાજુ પનીર-કેપ્સિકમ મસાલાની પંજાબી સ્ટાઈલ સબ્જીની રેસીપી આપી રહી છું. જે ખરેખર ઢાબા કે રેસ્ટોરંટમાં મળતી હોય તેવી જ લાજવાબ સબ્જી બને છે. તમે પણ મારી આ રેસીપી… Continue reading કાજુ પનીર-કેપ્સીકમ મસાલા – ઘરે બનાવેલ પંજાબી શાકમાં નવીનતા જોઈએ છે? અજમાવો આ સબ્જી…

સ્ટફ્ડ કેબેજ પરાઠા – નાસ્તા માટે કે ડીનર માટે ફટાફટ બની જતા આ પરાઠા ઘરમાં બધાને પસંદ આવશે…

સ્ટફ્ડ કેબેજ પરાઠા : રેગ્યુલર નાસ્તામાં કે ભોજનમાં સામાન્ય રીતે આપણે સાદા પરોઠા બનાવતા હોઈએ છીએ. આ ઉપરાંત નાસ્તા માટે કે ડીનર માટે અનેક પ્રકારના સ્ટફ્ડ પરાઠા પણ બનાવવામાં આવતા હોય છે. જેવાકે મૂલી પરાઠા, આલુ પરાઠા, ચીઝ ઓનિયન પરાઠા, પનીર પરાઠા કે વેજીટેબલ પરાઠા, દાલ પરાઠા …. આમ પરાઠાની ખુબજ વેરાયટી છે. અહીં હું… Continue reading સ્ટફ્ડ કેબેજ પરાઠા – નાસ્તા માટે કે ડીનર માટે ફટાફટ બની જતા આ પરાઠા ઘરમાં બધાને પસંદ આવશે…