
બ્રોકોલી એન્ડ આલમંડ સુપ – આપણા લોકલ માર્કેટમાં પણ બ્રોકોલી મળે છે, તો રાહ ના જુઓ આજે જ લાવો અને બનાવો…
બ્રોકોલી એન્ડ આલમંડ સુપ. કેટલાક સુપથી બહુ ઓછા લોકો પરિચીત હોય છે. આજે એક અનોખો સુપ લઈ ને આવ્યા છે શોભના શાહ…..બ્રોકોલી એન્ડ આલમંડ સુપ… ચાલો શીખીએ…. સામગ્રી…. બ્રોકલી….100 ગ્રામ લષણ ….ચાર કળી મેંદો….એક ચમચી ડુંગળી….એક નંગ વેજીટેબલ સ્ટોક…એક કપ બટર….બે ચમચી બદામ…..આઠથી દસ મરી પાવડર…ચપટી તમાલપત્ર…એક નંગ દુઘ….એક કપ… મીઠું બનાવવાની રીત…. સૌ પ્રથમ […]