ફૂલવડી – લગ્ન અને પ્રસંગમાં બનતી હવે બનશે તમારા રસોડે, ફુલવડી બનાવવા માટેની સરળ રેસિપી..

આજે આપણે લગ્ન પ્રસંગ માં બનતી હવે ઘરે બનાવો તમારા રસોડે ફૂલવડી. આ તમારા ઘર માં દરેક ને પસંદ આવશે.અને એકદમ ટેસ્ટી બનશે આ નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો.અને એમનેમ પણ તમે ખાઈ શકો છો તો ચાલો આજે આપણે ફૂલવડી ની રેસિપી જોઈ લઈએ. યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા માટેની લિંક અંતમાં આપેલ છે. સામગ્રી:… Continue reading ફૂલવડી – લગ્ન અને પ્રસંગમાં બનતી હવે બનશે તમારા રસોડે, ફુલવડી બનાવવા માટેની સરળ રેસિપી..

રેડ ગ્રેવી – વર્કિંગ વુમન અને સતત વ્યસ્ત રહેતી મહિલાઓ માટે ખાસ રેસિપી, સ્ટોર કરી લો આ રેસિપી અને બનાવો ફટાફટ પંજાબી સબ્જી…

આજે આપણે રેડ ગ્રેવી બનાવીશું. જે કોઈપણ પંજાબી સબ્જી તમે બનાવી શકો છો. આ ગ્રેવી ને સ્ટોર પણ કરી શકો છો,જો આ ગ્રેવી રેડી હોય તો તમે ફટાફટ પંજાબી સબ્જી બનાવી શકો છો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી તેલ લીલા મરચા લસણ આદુ ડુંગળી ટામેટા મીઠું કાજુ લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર… Continue reading રેડ ગ્રેવી – વર્કિંગ વુમન અને સતત વ્યસ્ત રહેતી મહિલાઓ માટે ખાસ રેસિપી, સ્ટોર કરી લો આ રેસિપી અને બનાવો ફટાફટ પંજાબી સબ્જી…

પકોડી / પાણીપુરી – પુરીથી લઈને ઉપર છાંટવાનો મસાલો પણ હવે આ સરળ રીતે બનશે ઘરે..

આજે આપણે પકોડી કે પાણીપુરી થી લઇ ને ઉપર છાંટવા નો મસાલો પણ હવે આપણે ઘરે એકદમ સરળ રીત થી જોઈ લઈશું.આ બધા ની ફેવરીટ હોય છે તો ચાલો આજે આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.મિત્રો 4 કલાકની બહુ બધી મહેનત પછી અમે આ પાણીપુરીની પુરી બનાવવા માટેની પરફેક્ટ અને સરળ રેસિપી તમારા માટે… Continue reading પકોડી / પાણીપુરી – પુરીથી લઈને ઉપર છાંટવાનો મસાલો પણ હવે આ સરળ રીતે બનશે ઘરે..

વાલોર ઢોકળી – અવનવી ઢોકળી ખાવાના શોખીન મિત્રો માટે ખાસ રેસિપી…

આજે આપણે વાલોર ઢોકળી બનાવીશું.તે કઈ રીતે બને છે તે જોઈશું અને આ બધા ને બહુ પસંદ આવશે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી ઘઉં નો લોટ તેલ મીઠું હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો અજમો લીલા મરચાં વાટેલું લસણ લીલી વાલોર લીલા ધાણા રીત 1- સૌથી પહેલા આપણે લોટ… Continue reading વાલોર ઢોકળી – અવનવી ઢોકળી ખાવાના શોખીન મિત્રો માટે ખાસ રેસિપી…

પડવાળી રોટલી – કેરીના રસ સાથે ખવાતી પડ વાળી રોટલી ફટાફટ કેવીરીતે બનાવશો…

આજે આપણે પડવાળી રોટલી બનાવીશું.જે તમે કેરીના રસ સાથે ખવાતી આ પડ વાળી રોટલી ફટાફટ કેવી રીતે બનાવશો તે પણ જોઈશું અત્યારે કેરી ની સીઝન ચાલી રહી છે તો રસ જોડે ખવાતી આ પડ વાળી રોટલી કઈ રીતે બને તે જોઈશું. સામગ્રી ઘઉ નો લોટ મીઠું તેલ ઘઉંનો લોટ (અટામણ માટે) રીત 1- હવે આપણે… Continue reading પડવાળી રોટલી – કેરીના રસ સાથે ખવાતી પડ વાળી રોટલી ફટાફટ કેવીરીતે બનાવશો…

ફ્રુટ સલાડ – ઉનાળામાં રાત્રે જમ્યા પછી આવું ઠંડુ ઠંડુ ફ્રુટ સલાડ ખાવાથી મોજ આવી જશે…

આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. ઉનાળા માં ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ ખાવાથી મોજ આવી જશે.આ નાના બાળકો ને બહુ પસંદ આવશે,અત્યારે કોરોના કાળ માં બહાર તો જવાઈ નઈ તો તમે ઘરે જ બનાવો અને ઘર માં બધા ને પીવડાવો.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો આ રેસિપી જોઈ ને,તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી… Continue reading ફ્રુટ સલાડ – ઉનાળામાં રાત્રે જમ્યા પછી આવું ઠંડુ ઠંડુ ફ્રુટ સલાડ ખાવાથી મોજ આવી જશે…

ઇન્સ્ટન્ટ અને ઓરીજનલ સાંભર / સંભાર – દાળ બાફીને વધારવાની ઝંઝટમાંથી છુટકારો…

આજે આપણે ઇન્સ્ટન્ટ સંભાર બનાવીશું.અહીંયા આને આપણે દાળ અલગ બાફવાની નઈ કોઈ પણ ઝંઝટ વગર વેજીટેબલ નાખી આજે સરસ સંભાર બનાવતા શીખી લઈશું.અને આ તમારા ઘર માં બધા ને ભાવશે અને તમે એક વાર બનાવશો તો વારંવાર બનાવશો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી અડદ ની દાળ તેલ રાય જીરું હીંગ મેથી ના… Continue reading ઇન્સ્ટન્ટ અને ઓરીજનલ સાંભર / સંભાર – દાળ બાફીને વધારવાની ઝંઝટમાંથી છુટકારો…

ગુંદાનું પારંપરિક અથાણું – સાસુમાની ખાસ રેસિપી આખું વર્ષ ભરવાલાયક અથાણું…

આજે આપણે ગુંદા નું પારંપરિક અથાણું બનાવીશું.આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે અને ઉનાળા માં શાક ના ભાવે તો પણ આ અથાણું તમે ખાય શકો છો.તો અત્યારે સીઝન ચાલુ થઈ ગઈ છે તો ગુંદા બજાર માં મળે છે તો આપણે આ અથાણું પહેલા તો શીખી લઈશું.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી… Continue reading ગુંદાનું પારંપરિક અથાણું – સાસુમાની ખાસ રેસિપી આખું વર્ષ ભરવાલાયક અથાણું…

દૂધીનો હલવો – માવાનો ઉપયોગ કર્યા વગર દૂધીનો હલવો બનશે એકદમ પરફેક્ટ અને યમ્મી – Gujarati Recipe

આજે આપણે ઘર માં બધા ને ભાવે એવો દુધી નો હલવો બનાવીશું અને આ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે અને આપણે માવા નો ઉપયોગ કર્યા વગર અને એકદમ પરફેક્ટ બનશે અને ખાસ નાના બાળકો નો તો ફેવરીટ હોય છે અને આ તમે ઉપવાસ માં પણ ખાય શકો છો,તો ચાલો આપણે બનાવી લઈએ દુધી… Continue reading દૂધીનો હલવો – માવાનો ઉપયોગ કર્યા વગર દૂધીનો હલવો બનશે એકદમ પરફેક્ટ અને યમ્મી – Gujarati Recipe

ઘઉં ભરવામાં આ એક વાતનું ધ્યાન રાખશો તો નહિ પડે જીવાત – How to Store Wheat Grains at Home

આજે આપણે જોઈશું કે આખું વર્ષ ઘઉ ભરો તો આ એક વાત નું ધ્યાન રાખશો તો તમારા ઘઉં નઈ બગડે, આખા વર્ષ ઘઉં ને સાચવવા માટે તે પણ જોવાનું કે કોઈ જીવાત ના પડે,જે જીવાત પડતી હોય છે તેને કઈ રીતે બચાવા આપણા ઘઉં ને,તેની એક સરળ રીત છે,તો ચાલો જોઈ લઈએ તેની પરફેક્ટ ટિપ્સ.… Continue reading ઘઉં ભરવામાં આ એક વાતનું ધ્યાન રાખશો તો નહિ પડે જીવાત – How to Store Wheat Grains at Home