પનીર બટર મસાલા – નાના મોટા દરેકને પસંદ આવશે આ સબ્જી, એકવાર બનાવશો તો વારંવાર બનાવશો…

આજે આપણે રેસ્ટોરેન્ટના સ્વાદ ને પણ ભુલાવી દે એવું પનીર બટર મસાલા બનાવીશું.આ તમે એકવાર ઘરે બનાવશો તો નાના બાળકો થી લઈ મોટા વડીલો સુધી સૌકોઈ આંગળા ચાટતા જ રહી જશે તો તમે ઘરે એકવાર અચૂક થી બનાવજો.તો આ વીડિયો ને અંત સુધી જોજો.તો ચાલો આપણે બનાવી લઈએ પનીર બટર મસાલા. સામગ્રી: ઘી લસણ ડુંગળી… Continue reading પનીર બટર મસાલા – નાના મોટા દરેકને પસંદ આવશે આ સબ્જી, એકવાર બનાવશો તો વારંવાર બનાવશો…

પુરણપોળી આઈસ્ક્રીમ – ગરમીમાં અવનવી ફ્લેવરના આઈસ્ક્રીમ ખાવાનું પસંદ છે? તો બનાવો આ નવીન આઈસ્ક્રીમ…

આજે આપણે પુરણપોળી આઈસ્ક્રીમ બનાવવાની એકદમ યુનિક રેસિપી જોઈશું.પુરણપોળી નો આઈસ્ક્રીમ ચોંકી ગયા ને? અને આ નાના બાળકો નો તો ફેવરીટ હોય છે જ અને ઘર માં દરેક ને પસંદ આવશે જ.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે આ વાનગી બને છે. સામગ્રી : ફ્રેશ ક્રીમ ખાંડ બાફેલી તુવેર દાળ મિલ્ક પાવડર કન્ડેન્સ મિલ્ક રીત 1-… Continue reading પુરણપોળી આઈસ્ક્રીમ – ગરમીમાં અવનવી ફ્લેવરના આઈસ્ક્રીમ ખાવાનું પસંદ છે? તો બનાવો આ નવીન આઈસ્ક્રીમ…

ફ્રેશ જાંબુ આઈસક્રીમ – ઉનાળા માં ઠંડો ઠંડો આઈસક્રીમ ઘરે બનાવશો તો ખાવાની મજા જ કંઈક અલગ આવશે.

આજે આપણે ફ્રેશ જાંબુ આઈસક્રીમ બનાવીશું,આ નાના બાળકો ને તો ભાવશે જ અને મોટા ને પણ ભાવશે તો આ ઉનાળા માં ઠંડો ઠંડો આઈસક્રીમ ઘરે બનાવશો તો ખાવાની મજા જ કંઈક અલગ આવશે.જાંબુ તો ખૂબ જ ગુણકારી છે તેમાં વિટામિન સી અને આયન સારા એવા પ્રમાણમાં હોય છે જાંબુ આખ,હાથ,સ્કિન, તીથ આ બધા ને મદદ… Continue reading ફ્રેશ જાંબુ આઈસક્રીમ – ઉનાળા માં ઠંડો ઠંડો આઈસક્રીમ ઘરે બનાવશો તો ખાવાની મજા જ કંઈક અલગ આવશે.

નાના બાળકો ની મનપસંદ આંબલી ની ખાટીમીઠી કુલ્ફી

આજે આપણે બનાવીશું નાના બાળકો ની મનપસંદ આંબલી ની ખાટીમીઠી કુલ્ફી બનાવવાની રીત.ઉનાળા માં આ ઠંડી ઠંડી કુલ્ફી ખાવાની તો મજા જ આવી જાય,અને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે અને ફટાફટ ખાવાનું મન પણ થઈ જાય એવી ગરમી માં શરીર ને અંદર થી ઠંડક આપે તેવી ઠંડી ઠંડી ટેસ્ટી સ્વાદિષ્ટ તેવી ખાટી… Continue reading નાના બાળકો ની મનપસંદ આંબલી ની ખાટીમીઠી કુલ્ફી

સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ હોમમેડ સંભાર મસાલો

આજે આપણે સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ હોમમેડ સંભાર મસાલો બનાવીશું.આ મસાલો ઘરે બનાવો તો સારો એવો ટેસ્ટ આવે છે અને સસ્તો પણ પડે છે અને એકદમ ટેસ્ટી સંભાર બને છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી ચણા દાળ અડદ ની દાળ ચોખા મીઠો લીમડો મરી સૂકું લાલ મરચું હીંગ આખા ધાણા જીરું તજ લવિંગ… Continue reading સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ હોમમેડ સંભાર મસાલો

પુરણપોળી – પૂરણપોળી બનાવવાની એકદમ સરળ રીત – How To Make A Puranpodi At Home

આજે આપણે જોઈશું પુરણપોળી બનાવવાની એકદમ સરળ રીત,આ નાના બાળકો ને અને મોટા ને બધા ને બહુ પસંદ આવશે, તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી ઘઉં નો લોટ તુવેર દાળ ગોળ ખાંડ ઘી તેલ કોપરા નું છીણ ઈલાયચી પાવડર જાયફળ રીત 1- પુરણપોળી બનાવવા માટે એક કપ તુવેરની દાળ લઈ લઈશું અને… Continue reading પુરણપોળી – પૂરણપોળી બનાવવાની એકદમ સરળ રીત – How To Make A Puranpodi At Home

કેરીનો ફજેતો – નાના મોટા દરેકને ખુબ પસંદ આવશે આ વાનગી એકવાર બનાવશો તો વારંવાર ફરમાઈશ આવશે…

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ કેરી નો ફજેતો બનાવવાની રેસીપી જોઈશું. આ આપણે કેરી ની સીઝન માં કેરી ના રસ માંથી બનતો ફજેતો મળી જાય તો ખાવાની ખૂબ મજા પડી જાય.ઘર ના બાળકો થી લઈ ને વડીલો બધા પ્રેમ થી ખાશે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી પાકી અને કાચી કેરી ગોળ હળદર… Continue reading કેરીનો ફજેતો – નાના મોટા દરેકને ખુબ પસંદ આવશે આ વાનગી એકવાર બનાવશો તો વારંવાર ફરમાઈશ આવશે…

ગુજરાતી સ્ટાઇલ દાળ ઢોકળી બનાવવાની સરળ રીત…

આજે આપણે ગુજરાતી સ્ટાઇલ દાળ ઢોકળી બનાવવાની સરળ રીત જોઈશું. ગરમી માં કુકિંગ બનાવવાનો ખૂબ પસીનો થતો હોય છે ત્યારે આવી કોઈ ડિશ હોય જે ખાવા માં પણ હેલ્ધી હોય ટેસ્ટી હોય અને ગરમી માં બવ ઉભુ પણ ના રેવું પડે તેવી ડીશ છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી તુવેર દાળ… Continue reading ગુજરાતી સ્ટાઇલ દાળ ઢોકળી બનાવવાની સરળ રીત…

ઉનાળું સ્પેશિયલ ઈન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો બનાવવાની રીત…

આજે આપણે બનાવીશું ઉનાળુ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છુંદો બનાવવાની રીત જોઈશું. આ નાના બાળકો નો ફેવરીટ હોય છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી કાચી કેરી ખાંડ લવિંગ તજ લાલ મરચું મીઠું સીંગતેલ સૂકું લાલ મરચું જીરું રીત 1-અત્યારે આપણે એક કેરી લઈશું જનરલી છુંદો રાજાપુરી કેરી નો બને છે પણ… Continue reading ઉનાળું સ્પેશિયલ ઈન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો બનાવવાની રીત…

પંજાબી સ્ટાઇલ ફલાવરના હેલ્ધી અને સોફ્ટ પરોઠા બનાવવાની એકદમ સરળ રીત – Punjabi Style Flower Paratha

આજે આપણે પંજાબી સ્ટાઈલ ફ્લાવર ના હેલ્ધી અને સોફ્ટ પરોઠા બનાવવાની એકદમ સરળ રીત જોઈશું આપણે ફ્લાવર નું શાક તો ખાતા હોય એ છે પણ જો તેના પરોઠા મળી જાય તો બહુ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી ઘઉં નો લોટ ફ્લાવર લીલા ધાણા લીલા મરચાં મીઠું લાલ મરચું… Continue reading પંજાબી સ્ટાઇલ ફલાવરના હેલ્ધી અને સોફ્ટ પરોઠા બનાવવાની એકદમ સરળ રીત – Punjabi Style Flower Paratha