રીંગણના પલેટા – ઓછી મહેનત થી બનતી મજેદાર વાનગી હવે બનશે તમારે રસોડે…

આજે આપણે રીંગણ ના પલેટા ઓછી મહેનત થી બનતી મજેદાર વાનગી જોઈશું.બંગાળ માં આને બેંગન ભાજા ના નામે ઓળખાય છે.આ ખૂબ જ ટેસ્ટી ડીસ છે આ ખૂબ જ જલ્દી બની જાય છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ છે કે બાળકો થી વડીલો ને બધા ને ભાવશે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.… Continue reading રીંગણના પલેટા – ઓછી મહેનત થી બનતી મજેદાર વાનગી હવે બનશે તમારે રસોડે…

લસુની પાલક – આ રીતે આવશે ૧૦૦% મજેદાર સ્વાદ અને ચટક રંગ

આજે આપણે લસુ ની પાલક બનાવીશું.જો તમે આ રીતે બનાવશો તો ૧૦૦% મજેદાર સ્વાદ અને ચટક રંગ આવશે,આ રીતે લસું ની પાલક જરૂર થી ટ્રાય કરજો, તેનો કલર પણ સરસ આવે છે પ્રોટીન થી ભરપુર છે તો તમે એકવાર ચોક્કસથી બનાવજો. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી પાલક મીઠું કસ્તુરી મેથી લાલ… Continue reading લસુની પાલક – આ રીતે આવશે ૧૦૦% મજેદાર સ્વાદ અને ચટક રંગ

મેંગો શીરો – સ્વાદિષ્ટ શીરો અને કેરીનો અનેરો સ્વાદ

આજે આપણે મેંગો શીરો બનાવીશું. જે સ્વાદિષ્ટ શીરો અને કેરીનો અનેરો સ્વાદ આવે છે કેરી ની સીઝન માં એકવાર અચૂક ટ્રાય કરજો નઈ તો આખું વર્ષ રાહ જોવી પડશે આ ખુબ જ સરસ લાગે છે, અને તેનો કલર પણ સરસ દેખાય છે,તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી પાકી કેરી ખાંડ દૂધ સોજી… Continue reading મેંગો શીરો – સ્વાદિષ્ટ શીરો અને કેરીનો અનેરો સ્વાદ

લસણિયા સેવ મમરા – બહાર મળે છે એનાથી પણ વધુ ટેસ્ટી અને મસાલેદાર…

આજે આપણે લસણિયા સેવ મમરા ઓછા ખર્ચ માં સ્વાદિષ્ટ નાસ્તો બનાવીશું.બહાર ના મમરા સ્વાદિષ્ટ તો હોય જ છે તેમાં તેલ નો ઉપયોગ બહુ વધુ કરવામાં આવે છે કીમત પણ વધુ લેવામાં આવે છે એટલી કીમત માં ખુબ જ વધારે પ્રમાણ માં લસણીયા સેવ મમરા તમે ઘરે બનાવી શકો છો.અને ખૂબ જ ઓછી મહેનત થી બનાવી… Continue reading લસણિયા સેવ મમરા – બહાર મળે છે એનાથી પણ વધુ ટેસ્ટી અને મસાલેદાર…

દેશી ઢબ થી રીંગણ દાણાનું શાક – સુકા મસાલા ના ઉપ્યોગ વગર બનસે ખૂબ સ્વાદિષ્ટ

આજે આપણે દેશી ઢબ થી રીંગણ દાણા નું શાક જોઈશું.આ શાક માં આપણે કોઈ લાલ મરચું નથી એડ કરવાનું કે ધાણાજીરું નો ઉપયોગ કર્યા વગર બનાવીશું અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આને માટી ના વાસણ માં દેશી ઢબ થી બનાવ્યું છે.તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી. સામગ્રી રીંગણા બટેકા ટામેટા આદુ મરચાની પેસ્ટ… Continue reading દેશી ઢબ થી રીંગણ દાણાનું શાક – સુકા મસાલા ના ઉપ્યોગ વગર બનસે ખૂબ સ્વાદિષ્ટ

રજવાડી મોરૈયો – ઉપવાસ વગર પણ બનાવવા નું મન થાય એવો મજેદાર સ્વાદ

આજે આપણે રજવાડી મોરૈયો ઉપવાસ વગર પણ બનાવવાનું મન થાય એવો મજેદાર સ્વાદ આવે તે જોઈશું. ઉપવાસ માં મોરૈયા નો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે ઉપવાસ વગર પણ આ મોરૈયો બનાવી શકાય છે.તો તેની રેસિપી જોઈશું અને આ સાંજના નાસ્તા માં તમે બ્રેક ફાસ્ટ માં નાખી શકશો.આ મોરૈયો તમે એકલો ખાસો તો પણ… Continue reading રજવાડી મોરૈયો – ઉપવાસ વગર પણ બનાવવા નું મન થાય એવો મજેદાર સ્વાદ

તીખી તમતમતી મોમોસ ની ચટણી – ઘર મા રહેલી સામગ્રી થી બનસે એકદમ ચટાકેદાર

આજે આપણે તીખી તમતમતી મોમોસ ની ચટણી બનાવીશું એ પણ ઘરમાં રહેલી સામગ્રી થી બનશે એકદમ ચટાકેદાર,આ ચટણી સાથે જ મોમોસ નો સ્વાદ આવે છે આ ચટણી મોમોસ સ્વાદ વધારી દે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી સૂકા લાલ મરચા ટામેટા તેલ લસણ આદુ સોયાસોસ મીઠું ખાંડ મરી પાવડર કેચપ રીત… Continue reading તીખી તમતમતી મોમોસ ની ચટણી – ઘર મા રહેલી સામગ્રી થી બનસે એકદમ ચટાકેદાર

મેન્ગો ફ્લેવર ભાપા દહીં – દહીંમાંથી બનાવો આ સ્વાદિષ્ટ મિઠાઇ

આજે આપણે મેંગો ફ્લેવર્સ ભાપા દહી માંથી એક સ્વાદિષ્ટ મીઠાઈ બનાવીશું. એકની એક મીઠાઈ બનાવી ને કંટાળી ગયા હોય તો અને ગેસ ની સામુ વધારે ઉભુ નઈ રહેવું પડે તેમાં ઘી કે તેલ નો ઉપયોગ નથી કરવાનો.જે ખૂબ જ ઠંડક આપે તેવી મીઠાઈ છે અને ટેસ્ટી બને છે આ બધા ને જ ઘર માં ભાવશે.તો… Continue reading મેન્ગો ફ્લેવર ભાપા દહીં – દહીંમાંથી બનાવો આ સ્વાદિષ્ટ મિઠાઇ

વેજ મોમોસ – ઘરેલું સામગ્રીથી બનાવો બહાર કરતા પણ સ્વાદિષ્ટ – How To Make Steamed Veg Momos At Home

આજે આપણે વેજ મોમોસ ઘરેલુ સામગ્રી થી બનાવીશું બહાર કરતા પણ સ્વાદિષ્ટ,શું તમે જાણો છો મોમોસ ઘરે પણ એકદમ સરળ રીતે બને છે અને આની અંદર ફ્રેશ શાકભાજી નો જ ઉપયોગ થાય છે એ પણ આપણા ઘર માં જ મળી રહે છે આને તળવા ના નથી તેને સ્ટીમ કરવાના છે એટલે એકદમ સુપર હેલ્ધી પણ… Continue reading વેજ મોમોસ – ઘરેલું સામગ્રીથી બનાવો બહાર કરતા પણ સ્વાદિષ્ટ – How To Make Steamed Veg Momos At Home

લોટ બાંધ્યા વગર બનાવો પિઝા – લોટ બાંધવા ની કે વણવા ની ઝંઝટ વગર

આજે આપણે લોટ બાંધ્યા વગર બનાવીશું પીઝા.આપણે લોટ બાંધવાની કે વણવા ની ઝંઝટ વગર જોઈશું,રોજ રોજ નાસ્તા માં શું બનાવવું અને જમવામાં શું બનાવુ એ રોજ ની સમસ્યા છે અને એમાંય જો બાળકો હોય તો એમને કઈક નવું જમવામાં જોઈતું હોય એવા માં લોટ બાંધવાની ઝંઝટ વગર ખૂબ સહેલાઇ થી પીઝા ઘરે બનાવી શકાય.તો ચાલો… Continue reading લોટ બાંધ્યા વગર બનાવો પિઝા – લોટ બાંધવા ની કે વણવા ની ઝંઝટ વગર