કઈક ગળ્યું ખાવાનું મન થાય તો બનાવો સિક્રેટ ટિપ્સ સાથે દાણેદાર ટ્રેડિશનલ ગુજરાતી મોહનથાળ

આજે આપણે કંઈક ગળ્યું ખાવાનું મન થાય તો દાણેદાર ટ્રેડિશનલ ગુજરાતી મોહનથાળ તેની સિક્રેટ ટિપ્સ જોઈશું. જ્યારે તમે ફાડા લાપસી બનાવતા હોય ત્યારે કૂકર માં પાણી રાખવાનું છે.કારણકે લાપસી લચકા પડતી હોય છે અને જ્યારે કંસાર હોય છે તે છૂટો હોય છે એટલા માટે તો આ બન્ને માં તફાવત જોવા મળે છે.મોહનથાળ નામ સાંભળતા જ… Continue reading કઈક ગળ્યું ખાવાનું મન થાય તો બનાવો સિક્રેટ ટિપ્સ સાથે દાણેદાર ટ્રેડિશનલ ગુજરાતી મોહનથાળ

લગ્ન પ્રસંગ માં જમણવાર માં બને એવી ગરમા ગરમ ખાટ્ટી મીઠી દાળ…

આજે આપણે લગ્ન પ્રસંગ માં જમણવાર માં બને એવી ગરમા ગરમ ખાટ્ટી મીઠી દાળ બનાવવાની રીત જોઈશું.જેની દાળ બગડે ને તેનો દિવસ બગડે,આજ થી શરુ થતા બધા જ દિવસો આપણે સુધારી દઈશું આ દાળ પરફેક્ટ કઈ રીતે બને,રોજ આપણા ઘરે દાળ તો બનતી જ હોય છે કોઈ દિવસ ગળી થઈ જાય કે કોઈ દિવસ ખાટ્ટી… Continue reading લગ્ન પ્રસંગ માં જમણવાર માં બને એવી ગરમા ગરમ ખાટ્ટી મીઠી દાળ…

રૂટીન સબ્જી માટે ન્યૂ આઈડીયા અને ઢાબા સ્ટાઇલ મિક્સ વેજ સબ્જી બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની ટિપ્સ

આજે આપણે રૂટિન સબ્જી માટે ન્યુ આઈડિયા અને ઢાબા સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી બનાવતી વખતે ખાસ ધ્યાન માં રાખવાની ટિપ્સ જોઈશું. રોજ રોજ એકના એક શાક ખાઈ ને કંટાળ્યા ગયા છે તો આપણે ઢાબા સ્ટાઈલ સબ્જી કઈ રીતે બને તેના આઇડીયા જોઈશું.તો ચાલો જોઈ લઈએ ટિપ્સ. 1- સૌથી પહેલા આપણે ભીંડા ની વાત કરીશું ઘણા… Continue reading રૂટીન સબ્જી માટે ન્યૂ આઈડીયા અને ઢાબા સ્ટાઇલ મિક્સ વેજ સબ્જી બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની ટિપ્સ

સ્પેશિયલ પબ્લિક ડિમાન્ડ ઝીરો ઓઇલ દાલ મખની લઈને આવ્યા છે આજે સુરભી વસા…

આજે આપણે સ્પેશિયલ પબ્લિક ડિમાન્ડ ઝીરો ઓઇલ દાલ મખની બનાવતી વખતે ખાસ ધ્યાન માં રાખવાની ઉપયોગી ટીપ્સ જોઈશું. આજે આપણે તેલ,ઘી વગર આપણે દાલ મખની જોઈશું અને બહુ સરસ ટેસ્ટી લાગે છે જો દાલ ની વાત કરીએ તો ગુજરાત છે,મહારાષ્ટ્ર છે,રાજસ્થાન કે સાઉથ માં જાવ બધી જગ્યાએ દાળ નો કઈક ને કંઇક ઉપયોગ તો થતો… Continue reading સ્પેશિયલ પબ્લિક ડિમાન્ડ ઝીરો ઓઇલ દાલ મખની લઈને આવ્યા છે આજે સુરભી વસા…

સોફ્ટ અને ફૂલી ને દડા જેવી થાય તેવી એવી ગુજરાતી ફુલકા રોટલી બનાવીશું…

આજે આપણે સોફ્ટ અને ફૂલી ને દડા જેવી થાય તેવી એવી ગુજરાતી ફુલકા રોટલી બનાવીશું.રોટલી બધા ની મનપસંદ છે રોજ બરોજ રોટલી બનાવતી ગૃહિણી ને રોટલી બનાવવા માં તકલીફ તો પડતી જ હોય છે કોઈ દિવસ લોટ ઢીલો થઇ જાય,કોઈ દિવસ લોટ કઠણ થઈ જાય.કોઈ દિવસ રોટલી ચવળ થઈ જતી હોય છે તો થાય છે… Continue reading સોફ્ટ અને ફૂલી ને દડા જેવી થાય તેવી એવી ગુજરાતી ફુલકા રોટલી બનાવીશું…

સ્પેશિયલ હોટ સિજલિંગ બ્રાઉની ઘરે બનાવવાની પરફેક્ટ ટિપ્સ…

આજે આપણે હોટ સિજલિંગ બ્રાઉની ઘરે બનાવવાની પરફેક્ટ ટિપ્સ જોઈશું. યુવાન નો ને પૂછવા માં આવે કે તમને ભાવતી ગરમા ગરમ વાનગી કઈ છે તો એક જ જવાબ આવે કે બ્રાઉની અને એ પણ સીજલિંગ બ્રાઉની.અત્યારે આ હોટ ડિમાન્ડ માં છે.અને એટલી બધી પસંદ આવે છે ને કે જ્યારે ફ્રેન્ડ ભેગા થાય ત્યારે શું હોય… Continue reading સ્પેશિયલ હોટ સિજલિંગ બ્રાઉની ઘરે બનાવવાની પરફેક્ટ ટિપ્સ…

ગુજરાતી સ્ટાઇલ ખાટ્ટી મીઠી કઢી બનાવવાની પરફેક્ટ અને સરળ રીત…

આજે આપણે ગુજરાતી સ્ટાઇલ ખાટ્ટી મીઠી કઢી બનાવવાની રીત જોઈશું. જ્યારે આપણે કઢી બનાવીએ ત્યારે એવું થાય કે આ વખતે કઢી જાડી થઈ ગઈ છે અથવા તો કોઈ વાર કઢી પાતળી પણ થઈ જાય છે.પરફેક્ટ તો બનતી જ નથી કોઈ વાર તેનો સ્વાદ સારો ના આવતો હોય,તો કોઈ વાર છાસ ફાટી જતી હોય છે આવા… Continue reading ગુજરાતી સ્ટાઇલ ખાટ્ટી મીઠી કઢી બનાવવાની પરફેક્ટ અને સરળ રીત…

ઘરના રોજિંદા શાકને બનાવો લાજવાબ, આ રીતે તૈયાર કરો મસાલો, સાથે શીખો મસાલેદાર શાક બનાવવાની રેસિપી…

આજે આપણે આ રીતે મસાલા તૈયાર કરી ને રોજિંદા શાક ને એકદમ લાજવાબ બનાવી શકાય એવું ફણસી નું ગ્રેવી વાળુ શાક બનાવવાની રીત જોઈશું.આપણે રોજબરોજ શાક બનાવતા હોય તો તેના માટે પણ આ તો ચેલેન્ચ જ હોય છે કે ઘર માં એક શાક એવું બને કે ઘર ના ચાર કે પાંચ વ્યક્તિ ઓ ને ભાવતું… Continue reading ઘરના રોજિંદા શાકને બનાવો લાજવાબ, આ રીતે તૈયાર કરો મસાલો, સાથે શીખો મસાલેદાર શાક બનાવવાની રેસિપી…

પોચા જાળીદાર નાયલોન ખમણ – હવે બનાવો સુરભી વસાની આ સરળ અને પરફેક્ટ રીતે…

આજે આપણે પોચા જાળીદાર નાયલોન ખમણ બનાવીશું આ બધા ના ફેવરીટ હોય છે આ ખમણ એટલા સોફ્ટ અને સરસ બને છે અને એકદમ ટેસ્ટી બને છે તમે જોસો ને તો તમારા મોઢા માં પાણી આવી જશે આ ખમણ તમે ચોક્કસ બનાવજો નાની નાની વાત નું ધ્યાન રાખજો હવે આપણે ફટાફટ ખમણ બનાવી લઈએ તો ચાલો… Continue reading પોચા જાળીદાર નાયલોન ખમણ – હવે બનાવો સુરભી વસાની આ સરળ અને પરફેક્ટ રીતે…

ઘરમાં રહેલા મસાલા માંથી જ બનાવો બાળકોનો મનપસંદ જૈન પેરી પેરી મસાલો – Jain Peri Peri Masalo

આજે આપણે ઘર માં રહેલા મસાલા માંથી જ બનાવીશું બાળકો નો મનપસંદ જૈન પેરી પેરી મસાલો.આ મસાલા નો ઉપયોગ બહુ સારી રીતે થઈ રહ્યો છે જેમ કે સેન્ડવીચ બનાવવી હોય તો પેરી પેરી મસાલો જોઈએ તેના સિવાય પાસ્તા પર,ચિપ્સ ઉપર અને નુડલ્સ ઉપર તે રીતે બહુ મસાલા નો ઉપયોગ થઈ રહ્યો છે ખાખરા પર અને… Continue reading ઘરમાં રહેલા મસાલા માંથી જ બનાવો બાળકોનો મનપસંદ જૈન પેરી પેરી મસાલો – Jain Peri Peri Masalo