વાટી દાળના ખમણ – હજી ખમણ પરફેક્ટ નથી બનતા? ફોલો કરો આ સરળ વાતો…

આજે આપણે રૂ જેવા પોચા જાળીદાર વાટી દાળના ખમણ ઘરે કેવી રીતે પરફેક્ટ બનાવાય તેની ટિપ્સ જોઈશું. 1- જ્યારે આપણે વાટી દાળના ખમણ બનાવતા હોય ત્યારે કઈ વાતનું ધ્યાન રાખવાનું કે ચણાની દાળ લઈશું. તેની સાથે ચોખા નથી લેવાના ઘણા લોકો ચપટી ચોખા પણ લેતા હોય છે. 2- આપણે ફકત ચણાની દાળ લઈશું. 1 કપ… Continue reading વાટી દાળના ખમણ – હજી ખમણ પરફેક્ટ નથી બનતા? ફોલો કરો આ સરળ વાતો…

મુઠીયા બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ…

આજે હું તમને અમદાવાદ ની એક ગુજરાતી ફેમસ રેસ્ટોરન્ટ છે. અને ત્યાં મુઠીયા બહુ જ સરસ મળે છે અને એ જ મુઠીયા તમે તમારા ઘરે કેવી રીતે બનાવશો એ આજે આપણે બનાવીશું. સરસ સરસ નાની-નાની સિક્રેટ ટિપ્સ છે તે ખાસ ધ્યાનમાં રાખજો તમે. Tips- 1- સૌથી પહેલા જ્યારે આપણે મુઠીયા બનાવતા હોય ત્યારે ઘઉંનો કરકરો… Continue reading મુઠીયા બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ…

Published
Categorized as Food Mantra

નવરાત્રી સ્પેશિયલ હલવાઈ સ્ટાઇલ પેંડા ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ખૂબ જ ઉપયોગી બેસ્ટ ટિપ્સ

નવરાત્રીનું મસ્ત મજાનો માહોલ જામી ગયો છે. હા બહાર આપણે ગરબા રમવા નથી જવાના પણ ગરબા કર્યા વગર તો ના જ રહી શકાય. એટલે શેરીમાં, ગલીમાં, આપણી કોલોનીમાં આપણે ગરબા કરીશું. અને એની સાથે માતાજીની આરતી પણ કરીશું. અને માતાજીને પ્રસાદ પણ ધરાવીશું. તો આજે આપણે આ પ્રસાદમાં કંઈક નવું શું બનાવી શકો અને નવા… Continue reading નવરાત્રી સ્પેશિયલ હલવાઈ સ્ટાઇલ પેંડા ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ખૂબ જ ઉપયોગી બેસ્ટ ટિપ્સ