Generalશોભના વણપરિયા

બ્રેડમાંથી અનેક પ્રકારની સેંડ્વિચ બનાવવામાં આવતી હોય છે. જુદી જુદી બ્રેડમાંથી પણ સેંડવીચ બનાવવામાં આવે છે. તો અનેક પ્રકારના અલગ અલગ સ્ટફીંગ સ્ટફ કરીને પણ સેંડવીચ બનાવાય છે. કયારેક નુડલ્સ કે પાસ્તા તો ક્યારેક પનીર કે ચીઝ પણ તેમાં ઉપયોગમાં લેવાતું હોય છે. તો ક્યારેક બટર કે ઓઇલ સ્પ્રેડ કરીને રોસ્ટ કરવામાં આવતી હોય છે. […]

Generalનિરાલી કોરાટ (અમદાવાદ)

પાણીપુરી નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જ જાય , કેમ કે નાના મોટા દરેક ની પસંદ છે, તો. અને પાણી પુરી માં જો ટેસ્ટી પાણી ના હોય તો બિલકુલ ખાવાની ન મજા આવે તે દરેક ને ખબર હશે. પાણી બહુ જ અલગ અલગ ફ્લેવર ના બનતા હોય છે, આજે આપણે એકદમ […]

Generalદિગના રૂપાવેલ (બરોડા)

આ એક રાજસ્થાની વાનગી છે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે ગટા નું શાક . આ વાનગી જ્યારે રજા હોય , ઘરે મેહમાન આવ્યા હોય કે કોઈને કઈક ખાસ ખવડાવું હોય અથવા લીલાં શાક નો […]

Generalદિગના રૂપાવેલ (બરોડા)

આજે ફરી એક વખત અમે તમારી માટે ચાઈનીઝ પણ ભારતીય ટેસ્ટમાં હોય તેવી વાનગીની રેસિપી લઈને આવી છું . સામાન્ય રીતે રાત્રે મોસમમાં ગરમા-ગરમ ચાઈનીજ વાનગી ખાવાની મજા પડી જાય. એમાંય જો તેજ અને તીખો સૂપ પી લઈએ તો ભુખ ઉઘડી જાય. બસ તો આજે આવી જ સરળ અને સ્વાદિષ્ટ ભાત ની વાનગીની રેસિપી લઈને […]

GeneralPunjabi

પનીર એક એવી આઈટમ છે જેમાં થી તમે બહુ જ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. પનીર આમ પણ ખાવા માં ખુબજ હેલ્થી છે તો ચાલો અપને આજે જોઇશુ ખુબજ સરળતા થી ઘરે બની જાય તેવી રેસીપી ” પનીર ભુરજી ” સામગ્રી ૨૦૦ ગ્રામ પનીર ૭-૮ ડુંગળી પાતળી સમારેલી ૩ કપ – ટામેટા સમારેલા […]

GeneralGujarati

નાયલોન ખમણના ખાટ્ટા મીઠા ટેસ્ટ તેમજ તેના રસદાર હોવાના કારણે બધાને તે ખુબ ભાવતા હોય છે. તો આજે સીમાબેન તમારા માટે તદ્દન બહાર જેવા જ ખમણ બનાવવાની પર્ફેક્ટ રેસીપી લઈને આવ્યા છે. પર્ફેક્ટ નાયલેન ખમણ બનાવવા માટેની સામગ્રી 2 કપ ચણાનો લોટ 6 ટેબલ સ્પૂન ખાંડ 1 ચમચી મીઠુ (સ્વાદ પ્રમાણે) 1 ટી સ્પુન લીંબુના […]

General

ઘરમાં જ્યારે ક્યારેય બહાર ખાવાનો ઉલ્લેખ થાય એટલે તરત જ છોકરાઓના મોઢા પર ‘પિઝા’ શબ્દ આવી જાય છે. અને પછી તેમની આંખોમાં એક અનોખી ચમક આવી જાય છે. ચોક્કસ લોકોને બહારના પિઝા બહુ જ ભાવતા હોય છે પણ આજે તમે ઘરે જ બનાવો હેલ્ધી ટેસ્ટી પિઝા. હેલ્ધી ટેસ્ટી પિઝા બનાવવા માટે સામગ્રી 3 મિડિયમ સાઇઝના […]

GeneralSweets

હવે તો ઉત્સવોની સિઝન શરૂ થઈ ગઈ છે. તો ગણપતિને ધરાવવાના બહાને કે પછી માતાજીની પ્રસાદી રૂપે કે પછી દીવાળીમાં મહેમાનોને ખુશ રાખવાના બહાને મીઠાઈઓ તો બનતી જ રહેશે તો પછી આજે જ શીખીલો પર્ફેક્ટ મગસના લાડુ બનાવવાની સરળ રીત. મગસના લાડુ બનાવવા માટેની સામગ્રી 250 ગ્રામ જાડ઼ુ બેસન 150 ગ્રામ ઘી 2 ચમચી દૂધ […]

GeneralGujarati

સુરતના ખમણ તો તમે બહુ ખાધા હશે પણ સુરતની સ્પેશિયાલીટી એ તેના રસાવાળા ખમણ તો તમારે સુરત જઈને જ ખાવા પડે. પણ હવે એવું નહીં કરવું પડે કારણ કે આજે અમે લાવ્યા છીએ રસાવાળા ખમણની પર્ફેક્ટ રીત. રસાવાળા ખમણ બનાવવા માટે સામગ્રી ½ કપ ચણાની દાળ ½ કપ તુવેરની દાળ ¼ કપ અડદની દાળ ¼ […]

GeneralPunjabi

પંજાબી ગ્રેવી મસાલો હેલ્લો મિત્રો પંજાબી સબ્જી તો આપણે સૌને પસંદ જ હોય છે. પરંતુ આપણે તેને બહાર તો ખાતા જ હોઈએ છે. પરંતુ પંજાબી સબ્જી ઘરે બનાવીએ તો કાં તો બહાર હોટેલ જેવો ટેસ્ટ ના આવે કાં તો બહાર નો પડતર મસાલો ઉમેરવો પડે. માર્કેટ માં માળતા પંજાબી મસાલા માં શું ઉમેર્યું હસે કે […]