GeneralGujarati

સુરતના ખમણ તો તમે બહુ ખાધા હશે પણ સુરતની સ્પેશિયાલીટી એ તેના રસાવાળા ખમણ તો તમારે સુરત જઈને જ ખાવા પડે. પણ હવે એવું નહીં કરવું પડે કારણ કે આજે અમે લાવ્યા છીએ રસાવાળા ખમણની પર્ફેક્ટ રીત. રસાવાળા ખમણ બનાવવા માટે સામગ્રી ½ કપ ચણાની દાળ ½ કપ તુવેરની દાળ ¼ કપ અડદની દાળ ¼ […]

GeneralPunjabi

પંજાબી ગ્રેવી મસાલો હેલ્લો મિત્રો પંજાબી સબ્જી તો આપણે સૌને પસંદ જ હોય છે. પરંતુ આપણે તેને બહાર તો ખાતા જ હોઈએ છે. પરંતુ પંજાબી સબ્જી ઘરે બનાવીએ તો કાં તો બહાર હોટેલ જેવો ટેસ્ટ ના આવે કાં તો બહાર નો પડતર મસાલો ઉમેરવો પડે. માર્કેટ માં માળતા પંજાબી મસાલા માં શું ઉમેર્યું હસે કે […]

GeneralHealthy

રવા ઈડલી વિક એન્ડમાં બનાવો રવા ઈડલી ,પરિવાર પણ ખુશ અને તમે પણ . ઈડલીની આ વેરાઈટી એકદમ ઝડપી છે. ના પલાળવાની કે ના આથાની ચિંતા . બસ મિક્ષ કરો ૧૫ min રાહ જોવો અને ઈડલી બાફો. આટલું સિમ્પલ. તો પણ ખુબ જ સ્વાદિષ્ટ. નાસ્તો, જમણ કે ટીફીન રવા ઈડલી એક સંપૂર્ણ વિકલ્પ છે .  […]

General

આજે વિશ્વ એક વિશાળ કુટુંબ સમાન થઈ ગયું છે. આજે દેશના મોટા ભાગના શહેરોમાં તમને દુનિયા ભરના વિવિધ વ્યંજનો ચાખવા મળી જશે. ચાઈનીઝ ક્યુઝીન તો ભારતમાં લોકપ્રિય થઈ જ ગયું છે. અને હવે ધીમે ધીમે તે જ આકર્ષણ મેક્સિકન ફૂડ પણ ઉભુ કરી રહ્યું છે. જો તમને પણ મેક્સિકન નાચોઝ ભાવતા હોય તો ઘરે જ […]

GeneralPunjabi

આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈ એ છે. પણ તો પણ બધા ને […]

General

કેટલીક વાનગીઓ આપણે સ્પેશિયલી હોટેલમાં જ ખાતા હોઈએ છીએ અને તેને ઘરે બનાવવાની ઝંઝટમાં નથી પડતી. પણ આજે માર્કેટમાં એવી ઘણી બધી ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ ઉપલબ્ધ છે કે આપણે ગણતરીની મિનિટોમાં સારી સારી વાનગીઓ ઘરે જ ખુબ જ સરળતાથી બનાવી શકીએ છીએ. આજે ક્રીતીકા બેન દ્વારા ઇન્સ્ટન્ટ મસાલામાંથી વેજ કોલ્હાપુરી સબજી બનાવવામાં આવી છે. આ રેસીપી […]

General

બાળકોને હંમેશા કંઈક નવું અને કંઈક ચટપટુ ભાવતું હોય છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે અને માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં મકાઈ ડોડા ઉપલબ્ધ છે તો આજે બનાવો મકાઈ ડોડામાંથી બનતી સ્વાદિષ્ટ ચટપટી લોલીપોપ. મકાઈની ટેસ્ટી લોલી પોપ બનાવવા માટે સામગ્રી 1 ડોડો બાફેલી મકાઈ 2 મિડિયમ સાઇઝના બાફેલા બટાટા 2 બ્રેડના બ્રેડ ક્રમ્સ 1 મોટી ચમચી […]

General

આ પ્રખ્યાત સિંધી વાનગી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ ઘણી સરળ છે. આ દાલ પકવાન પચવામાં થોડા ભારે હોવાથી સવારના નાસ્તા કે જમવામાં લઇ શકાય. દાલ પકવાન ની દાળ, ચણાની દાળ થી બનાવવામાં આવે છે અને પકવાન મેંદાના લોટથી મેંદાની પૂરીની જેવા હોય છે. આ મેનુ તમે કીટ્ટી પાર્ટી માં પણ બનાવી શકો […]

General

જો તમે ઉપવાસના દિવસો દરમિયાન ફરસાણની દુકાને જાઓએ તો તમને કેટલાએ પ્રકારની ફરાળી વાનગીઓ મળતી હોય છે. જેમ કે ફરાળી પિઝા, ફરાળી ભેળ, બફવડા વિગેરે વિગેરે પણ ઘરની ફરાળ જેટલી શુદ્ધ હોય છે તેટલી બહારની નથી હોતી અને જો તમે ફરાળમાં હજુ એક વેરાયટી ખાવા માગતા હોવ તો આજે ઉપવાસમાં ખાઓ ફરાળી ઉપમા અને ફરાળી […]

General

બાળકો શું મોટાઓને પણ ચીઝ ખુબ ભાવતું હોય છે માટે જ તેઓ સેન્ડવીચ તો ચીઝ વાળી પસંદ કરે જ છે પણ હવે તો લોકોને ઢોંસા અને પાંઉ ભાજી પણ ચીઝવાળા ભાવે છે. તો આજે ચેતના બેન લાવ્યા છે નાના મોટા સૌને ભાવે તેવા ચીઝ બોલ્સ.   ચીઝ બોલ્સ બનાવવા માટેની સામગ્રી 2 કપ મેશ કરેલા […]