GeneralGujarati

જ્યારે ક્યારેય પાત્રા બનાવવાનો વિચાર આવે ત્યારે સીધા જ અળવીના મોટા પાન જ યાદ આવતા હોય છે પણ આ વખતે તમે પાત્રા બનાવો તો અળવીના નહીં પણ પાલકના પાત્રા બનાવો. આજે ચેતનાબેન તમને શીખવશે કે કેવી રીતે આયર્નથી ભરપૂર પાલકના સ્વાદિષ્ટ ચટપટા પાત્રા બનાવવા. તો ચાલો નોંધી લો રેસિપિ.   પાલક પાત્રા બનાવવા માટેની સામગ્રી […]

General

ચોમાસામાં જો તમારે તબિયત સારી રાખવી હોય તો લીલા શાકભાજીની જગ્યાએ કઠોળ ખાવા હિતાવહ છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે ચોમાસામાં લીલા શાકભાજીની ગુણવત્તા શિયાળા જેવી નથી હોતી તેમજ તેમાં જીવાતો પડવાનો પણ ભય રહે છે માટે ચોમાસામાં કઠોળનું સેવન વધારે કરવું જોઈએ. તો તમે જ્યારે ચોળાનું શાક બનાવતા હોવ અને તેમને તે બોરીંગ […]

GeneralSweets

સામાન્ય રીતે આપણે જ્યારે પણ સુખડી બનાવતા હોઈએ છીએ ત્યારે ઘઉંના લોટની જ બનાવતા હોઈએ છીએ. સુખડીની બનાવવાની રીત પ્રાંતે પ્રાંતે બદલાતી રહે છે. સુખડી આમ તો ગરમા ગરમ વધારે ભાવે છે પણ જો તે સોફ્ટ બિસ્કિટ જેવી બની હોય તો ઠંડી થયા પછી પણ ભાવતી હોય છે. તો આજે નીધીબેન તમારા માટે લાવ્યા છે […]

GeneralSweets

કેક ભાગ્યે જ કોઈને ન ભાવતી હોય આજે આપણે ડગલેને પગલે સેલિબ્રેશનમાં કેક ખાતા હોઈએ છીએ. પણ જ્યારે ઘરે બનાવવાની વાત આવે ત્યારે સૌથી મોટો પ્રશ્ન આવે માઇક્રોવેવ ઓવનનો. કારણ કે આપણા મનમાં એવી જ છાપ છે કે આપણે ઓવન વગર કેક ન બનાવી શકીએ પણ એવું નથી આપણે આપણા ઘરમાં વપરાતા સામાન્ય કુકરમાંથી પણ […]

GeneralGujarati

આપણે સિઝન આવે એટલે ગલકાનું શાક અવારનવાર બનાવતા હોઈએ છીએ. અને અઠવાડિયે પંદર દિવસે એકાદવાર આપણે બહારથી લાવીને કે ઘરે બનાવીને પાત્રા પણ ખાતા હોય છે. પણ શું ક્યારેય આ બન્નેને એક સાથે ખાવાનો વિચાર આવ્યો છે ખરો. ન આવ્યો હોય તો આજની આ રેસિપિ નોંધી લો અને બનાવો આ અનુઠુ શાક.   પાત્રા અને […]

GeneralSweets

તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે હવે છેક ઉતરાયણ સુધી દર મહિને તહેવારો આવતા જ રહેશે. તો આ રક્ષાબંધનના તહેવાર માટે તમે તમારા ભાઈનું તૈયાર મીઠાઈ નહીં પણ ઘરે જ બનાવેલા સ્વાદિષ્ટ માવા-સ્ટ્રોબેરી રોલ બનાવીને મોઢું ગળ્યું કરાવો. માવા-સ્ટ્રોબેરી રોલ બનાવવા માટેની સામગ્રી 250 ગ્રામ માવો ¾ કપ ખાંડ (તેને દળી લેવી) ¼ કપ સ્ટ્રોબેરી […]

General

બાળકોને સામાન્ય રીતે સેન્ડવીચ ખુબ ભાવતી હોય છે. પણ આ સેન્ડવીચ છે વેજીસ તેમજ ચીઝથી ભરપુર માટે જો સામાન્ય રીતે બાળકો એક સેન્ડવીચ ખાતા હશે તો આ સ્વાદિષ્ટ સેન્ડવીચ તો તેઓ બે-બે ખાઈ જશે. આ સેન્ડવીચ ખાવાથી બાળકોનું પેટ પણ ભરાઈ જશે અને તેઓ ખાતી વખતે મોઢું પણ નહીં બગાડે. તો ચાલો નોંધીલો ચીઝ-કોર્ન-કેપ્સિકમ સેન્ડવીચ […]

GeneralGujarati

વરસાદની સિઝનમાં સવારે તેમજ સાંજના નાશ્તા માટે બનાવો હેલ્ધી ટેસ્ટી બાજરીના લોટના વડા. વરસાદની ભેજવાળી સિઝનમાં હંમેશા માનવ શરીરની પાચનશક્તિ મંદ પડી જતી હોય છે અને ઘઉં કરતાં બાજરીનો લોટ પચવામાં ઘણો સરળ હોય છે તો આ રેસિપિ નોંધી લો અને બનાવો બાજરીના લોટના વડા. બાજરીના લોટના વડા બનાવવા માટે સામગ્રી 1 વાટકી બાજરીનો લોટ […]

GeneralGujarati

શ્રાવણ મહિનામાં ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કરતા હોય છે. અને સાથે સાથે તેમનું નિયમિત રુટીન પણ ચાલતું હોય છે. જેમ કે રોજબરોજનું કામ ઓફિસે જતા સ્ત્રી-પુરુષો પણ શ્રાવણ મહિનો કરતા હોય છે. જેમાં દીવસ દરમિયાનની એનર્જીની જરૂર તો પડવાની તો તેવા સમયે જો ફરાળમાં રાજગરાની કઢી અને મોરૈયાની ખીચડીનો આહાર લેવામાં આવે તો ઉપવાસ […]

General

ચોમાસામાં જેમ વરસતા વરસાદમાં ભજિયા ખાવાની મજા પડે છે તેવી જ રીતે ચોમાસામાં લસણિયા શાક ખાવાની પણ ખુબ મજા પડે છે તો આજે સીમાબેન લાવ્યા છે સેવ-તૂરિયાના લસણિયા શાકની રેસીપી. સેવ-તૂરિયાનું શાક બનાવવા માટે સામગ્રી 500 ગ્રામ તૂરિયા વઘાર માટે, પા ચમચી રાઈ, પા ચમચી જીરુ, બે ચપટી હીંગ 3 ટેબલ સ્પૂન તેલ 1 ચમચી […]