Gujaratiદિગના રૂપાવેલ (બરોડા)

વાનવા:: વાનવા એ ગુજરાતી ફરસાણ છે. જે ખાસ કરી ને જન્માષ્ટમી, દિવાળી અને નવરાત્રી જેવા ઉત્સવોમાં બનાવવા માં આવે છે. ચણા ના લોટ માંથી બનાવવા માં આવતું આ ફરસાણ કાઠીયાવાડ માં ખુબ જ પ્રખ્યાત છે. તેમજ ઘરે બનાવી શકીએ તેવું છે. અને ચા સાથે તેની મજા માણી શકો છો. વાનવા સાથે જો ચણા ના લોટ […]

Gujaratiપદમા ઠક્કર

કેમ છો મિત્રો, આજે હું તમારી માટે લાવી છું એક ભાખરીની સરળ રેસિપી. આપણા ઘરમાં અવારનવાર રોટલી, ભાખરી, થેપલા, ચોપડા અને બટર નાન જેવી અનેક રોટલીઓ ખાતા અને બનાવતા જ હશો, પણ હવે બનાવજો આ ભાખરી જે ઘરમાં બધાને પસંદ આવશે. આ ભાખરી પર બાળકોને થોડો કેચઅપ, ચીઝ અને બીજા થોડા શાક ઉમેરીને આપશો તો […]

Gujaratiનેહા આર ઠક્કર

કેમ છો ફ્રેંડ્સ…. અથણાનું નામ આવતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. અથાણું ભોજનના સ્વાદને બમણો કરે છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. હું અહીંયા ગુંદા કેરી નું અથાણાં ની રીત લઈને આવી છું… આમ તો ગુુંદા ચીકણા હોય છે પણ […]

Gujaratiપદમા ઠક્કર

પાકી કેરીનું ખાતું મીઠું શાક આજે બાળકોની ફરમાઈશ હતી કે રસ અને પડવાળી રોટલી બનાવવી એટલે કેરીની પેટીમાંથી કેરી લીધી અને સમારી ત્યાં અમારા સાક્ષીબેન ચાખીને કહે આ તો બહુ ખાટી છે બા, તો અલગ કરીને ફ્રીઝમાં મૂકી દીધી. રસ રોટલી તો ખવાઈ ગયું પણ હવે સવાલ હતો પેલી ફ્રીઝમાં મુકેલી ખાટી કેરીનો તો તેનું […]

Gujaratiદિગના રૂપાવેલ (બરોડા)

lockdown ને લીધે ઘરના સભ્યો ઘરમાં હોય અને બીજું કઈ પ્રવૃત્તિ પણ ના હોય એટલે બે ત્રણ કલાકે ફરીથી ભૂખ લાગે છે તો એના માટે આ વધેલી રોટલી ની ટીક્કી ખૂબ સારો ઓપ્શન છે. અને ઝડપથી બની જાય છે. અને મસ્ત મસ્ત યમી લાગે છે. અને બહાર જેવું જ ટેસ્ટ આવે છે સાથે ટેસ્ટી છે. […]

Gujaratiનેહા આર ઠક્કર

કેમ છો ફ્રેંડસ… આજે હું આદુ, લસણ અને કેરી નું અથાણું લઈને અવિ છું આદુ અને લસણ ના તો ઘણા ફાયદા છે..બ્લડ પ્રેશરની જેને તકલીફ હોય તેમને લસણ ના સેવનથી બ્લડ પ્રેશર કટ્રોલ માં રેતું હોય છે.લસણ ખાવાથી હૃદય એકદમ સારું રે છે. લસણ ના સેવન થી હાર્ટએટેક આવવાનું જોખમ ખુપ ઓછું થાય છે.કોલેસ્ટસ્ટ્રોલ માં […]

Gujaratiશોભના વણપરિયા

વેજીટેબલ દાળ ઢોકળી : આખા કઠોળને દળીને તેમાંથી દાળ બનાવવામાં આવતી હોય છે. જેવાકે અડદ, મગ, ચણા, તુવેર, મસુર વગેરે… આમાં પણ ફોતરાવાળી દાળ અને ફોતરા વગરની દાળ એમ બન્ને પ્રકારની ઉપયોગમાં લેવાતી હોય છે. બધા પ્રકારની દાળોમાંથી અનેક પ્રકારની સ્વીટ અને સોલ્ટી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. રોટલી પરોઠા કે રોટલા સાથે ખાઇ શકાય […]

Gujaratiશોભના વણપરિયા

ક્રિસ્પી પોટેટો સ્માઇલી : પોટેટો સ્માઇલી બાળકો માટેનો પ્રિય નાસ્તો છે, જો કે યંગ્સમાં પણ એટલા જ ફેવરીટ છે. તેઓ માટે ઇવનીંગમાં ચા સાથે લેવાતો આદર્શ નાસ્તો છે. આમ તો પોટેટો સ્માઇલી અમેરીકન રેસિપિ છે. બાફેલા બટેટા, કોર્ન ફ્લોર કે સ્ટાર્ચ અને બ્રેડ ક્રમ્બ્સ અને ઘણી વખત તેમાં ચીઝનો પણ ઉપયોગ કરી બનાવવામાં આવે છે. […]

Gujaratiશોભના વણપરિયા

ક્રીસ્પી સ્ટફ્ડ કોઇન… બ્રેડમાંથી બનતી દરેક વાનગીઓ સ્વાદિષ્ટ બનતી હોવાથી બધાને ખૂબજ ભાવતી હોય છે. તે સ્ટ્રીટ ફુડ તરીકે પણ ખૂબજ ફેમસ હોય છે. બજારમાં અનેક જગ્યાએ તેમજ રેસ્ટોરંટમાં પણ મળતી હોય છે. બ્રેડમાંથી બનતી સેંડવીચ તેમાં હોટ ફેવરીટ છે. જે દરેક ઘરોમાં ગૃહિણીઓ ઘરે બનાવતા હોય છે. તેને પણ અનેક જાતના વેરીયેશનથી બનાવવામાં આવતી […]

Gujaratiઅલ્કા સોરઠીયા

મિત્રો, ઉનાળો એટલે જાતજાતના અથાણાં બનાવવાનો સમય , આ સમયે ગૃહિણીઓ જાતજાતના અથાણાં બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરે છે. આમ પણ ગુજરાતી થાળી અથાણાં વિના અધૂરી લાગે જેથી જ ગુજરાતના અથાણાં પ્રખ્યાત છે. જો ઘરમાં કાઈ શાકભાજી ન હોય તો અથાણાં એ એક શાકની ગરજ સારે છે. તો અત્યારે માર્કેટમાં સરસ તાજી અથાણાની કેરી […]