ગણેશ ચતુર્થી સ્પેશ્યિલઃ ઘરે બનાવી લો ગણેશજીને પ્રિય અને હેલ્થને માટે ખાસ ગણાતા હેલ્ધી સ્પ્રાઉટ્સ મોદક, સરળ છે સ્ટેપ્સ

આજે હું દુંદાળા ગણેશ જી નાં પ્રસાદમાં લાવી છું સ્પ્રાઉટ મોદક. જે બનાવવામાં પણ સહેલા અને ખાવામાં પણ ટેસ્ટી છે. તો તમે પણ આજે પ્રસાદમાં ચોક્કસથી બનાવજો. ચાલો ફ્રેન્ડસ.. હવે જોઈ લઈએ હેલ્ધી સ્પ્રાઉટ મોદકની સામગ્રી. ” હેલ્ધી સ્પ્રાઉટ્સ મોદક ” સામગ્રી ૧ કપ – ફણગાવેલાં મગ ૧ કપ – ફણગાવેલાં ઘઉં ૧/૪ કપ- મિલ્ક… Continue reading ગણેશ ચતુર્થી સ્પેશ્યિલઃ ઘરે બનાવી લો ગણેશજીને પ્રિય અને હેલ્થને માટે ખાસ ગણાતા હેલ્ધી સ્પ્રાઉટ્સ મોદક, સરળ છે સ્ટેપ્સ

ભોજનમાં કંઈ નવું ટ્રાય કરવું છે તો ઘરે જ બનાવી લો આ મેથી મટર મલાઈ, નાના મોટા સૌ થઈ જશે ખુશ

કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું. મેથી મટર મલાઈ સબ્જી તો બાળકોને ગ્રીન સબ્જી પસંદ નથી હોતી તો આ રીતે પંજાબી સ્ટાઈલમાં વ્હાઇટ ગ્રેવીમાં આ સબ્જી બનાવશો તો બાળકો ને ખૂબ જ પસંદ આવશે. એમાં પણ મેથી અને લીલા શાકભાજી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો ચાલો જોઈએ વિડીયો… Continue reading ભોજનમાં કંઈ નવું ટ્રાય કરવું છે તો ઘરે જ બનાવી લો આ મેથી મટર મલાઈ, નાના મોટા સૌ થઈ જશે ખુશ

શ્રાવણના સોમવારે માણો આ ખાસ ઘરે બનાવેલી શુદ્ધ વાનગીની મજા, ઉપવાસની વધી જશે મજા

મારા ઘરે દરેક મેમ્બર ને જમ્યા પછી સ્વીટ ખાવાની ટેવ છે તો દરરોજ તો કાઈક ને કાંઈક સ્વીટ ઘરમાં બનાવી જ રાખું છું પણ ઉપવાસ હોય એટલે કંઈ સ્પેશિયલ બનાવવી જ પડે .અને હા ઘરે બધાયને ગુલાબજાંબુ બહુ ભાવે છે તો મને એમ થયું કે શક્કરિયાના ગુલાબજાંબુ બનાવી દઈએ.  ગુલાબજાંબુ એક લોકપ્રિય મીઠાઈ છે. શક્કરીયા… Continue reading શ્રાવણના સોમવારે માણો આ ખાસ ઘરે બનાવેલી શુદ્ધ વાનગીની મજા, ઉપવાસની વધી જશે મજા

આલૂ ચટોરી બર્સ્ટ – અવનવી ચાટ ખાવાના શોખીન મિત્રો રેસિપી…

આલૂ ની કટોરી માં ચાટ. જાણે એક આલૂ ની કટોરી નો ગોળો ફાટી ને એમાં થી આલૂ ચાટ મસાલો બહાર નીકળતો હોઈ એવી થીમ. આલૂ કટોરી ચાટ એટલે આલૂ ચટોરી !!! 45 મિનિટ, 2 પ્લેટ ઘટકો કટોરી માટે 1. 2 મોટા બટાકા 2. 2 ચમચી કોર્ન ફ્લોર 3. મીઠું સ્વાદ મુજબ 4. તેલ તળવા માટે… Continue reading આલૂ ચટોરી બર્સ્ટ – અવનવી ચાટ ખાવાના શોખીન મિત્રો રેસિપી…

ચીઝ કોનૅ બનાના બોલ – આ રેસિપીનો આનંદ જૈન મિત્રો પણ લઈ શકશે…

ચીઝ કોનૅ બનાના બોલ (Cheese Corn Banana Ball) ચીઝ કોનૅ બોલ એવી વાનગી છે જે બધા ને ભાવતી હોય છે અને આ સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે અને ઝડપી રેસીપી છે અને બનાવવામાં પણ આસાન છે અને બાળકોને ખુબ ભાવતી હોય છે અને આ મેં જૈન બનાવી છે. અને અને જ્યારે અંદરથી મેલ્ટેડ… Continue reading ચીઝ કોનૅ બનાના બોલ – આ રેસિપીનો આનંદ જૈન મિત્રો પણ લઈ શકશે…

Published
Categorized as Gujarati

કાચી કેરી નું ગરવાનું – કાચી કેરીની આ નવીન વાનગી તમે પહેલા ક્યારેય નહિ ખાધી હોય…

કાચી કેરી નું ગરવાનું 35-40 મિનિટ, 6 થી 7 સર્વિંગ્સ ઘટકો 1. 1 મોટી કાચી કાગડા કેરી 2. 750 ગ્રામ ગોળ 3. 1.25 લિટર પાણી 4. 4 ચમચી દૂધ 5. 2-3 ચમચી ઘી 6. 2 તજ 7. 4-5 લવંગ 8. 4-5 એલચી 9. 2-3 ચમચી ઘઉં નો લોટ 10. 75 ગ્રામ ઘઉં ની સેવ 11.… Continue reading કાચી કેરી નું ગરવાનું – કાચી કેરીની આ નવીન વાનગી તમે પહેલા ક્યારેય નહિ ખાધી હોય…

Published
Categorized as Gujarati

ગ્રીન ચીલી ઠેચા – મહારાષ્ટ્ર ની એક પ્રખ્યાત ચટણી તમારા ભોજનમાં લગાવશે ચાર ચાંદ…

ઠેચા મહારાષ્ટ્ર ની એક પ્રખ્યાત ચટણી છે. તીખાશ , ખટાશ અને ખારાશ નો સંતુલિત સ્વાદ એટલે ઠે ચા ઠેચા ઘણા પ્રકાર ના હોઈ છે પણ લીલા મરચાં, લસણ અને જીરૂ મુખ્ય સામગ્રી છે. ઠેચા ને ચટણી તરીકે ઉપયોગ માં લેવાય છે અને થેપલાં, ભાખરી, પૂરી, પીઠલા ભાખરી વગેરે સાથે સર્વ કરવા માં આવે છે. પરંપરાગત… Continue reading ગ્રીન ચીલી ઠેચા – મહારાષ્ટ્ર ની એક પ્રખ્યાત ચટણી તમારા ભોજનમાં લગાવશે ચાર ચાંદ…

Published
Categorized as Gujarati

દિવાળીના દિવસોમાં આ 5 વાનગીઓ અચૂક બનાવવી ઘરમાં, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

દિવાળી ખુશીઓ અને ઉમંગનો તહેવાર છે. આ તહેવાર ઘર અને જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. આ પર્વ ખાસ એટલે પણ બની જાય છે કે આ દિવસોમાં ઘરમાં અલગ અલગ વ્યંજન બને છે. સ્વાદના શોખીનો હોય તેમને તો દિવાળીમાં રીતસર જલસા પડી જાય છે. દિવાળી પહેલાથી જ એટલે કે ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈ… Continue reading દિવાળીના દિવસોમાં આ 5 વાનગીઓ અચૂક બનાવવી ઘરમાં, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

કાલા ચના કરી – ખૂબજ મસાલેદાર અને સ્વાદીષ્ટ ચના કરી જે તમારા ઘરમાં બધાને પસંદ આવશે…

કાલા ચના કરી : કાલા ચના કરી એ નોર્થ ઇંડીયન પોપ્યુલર કરી છે, નોર્થ ઇંડીયન વાનગીઓમાં કરી મુખ્ય છે. કરી એ એવી રેસીપી છે કે હંમેશા ઘરે અને કોઇ ને કોઇ ઉત્સવો કે પ્રસંગોની ઉજવણીના ભોજન માટે બનાવવામાં આવતી હોય છે. તેમ છતાં તેમાં અમુક લોકપ્રીય કરીઝ એવી હોય છે કે તે ખાસ પ્રસંગોએ બનાવવામાં… Continue reading કાલા ચના કરી – ખૂબજ મસાલેદાર અને સ્વાદીષ્ટ ચના કરી જે તમારા ઘરમાં બધાને પસંદ આવશે…

ચોળાફળી – દરેક ગુજરાતીનો સાંજનો ફેવરિટ નાસ્તો એટલે ચોરાફળી હવે તમે પણ બનાવજો ઘરે જ..

ચોળાફળી : ખૂબજ ફેમસ એવી ચોળાફળીનો બધાએ ટેસ્ટ કર્યો જ હશે. પાપડ જેવી અને સ્વાદમાં ખૂબજ ચટપટી અને ખાવાની સાથે જ મોમાં મેલ્ટ થઇ જાય એવી આ ચોળાફળી ગુજરાતનું ફેમસ અને ટ્રેડીશનલ સ્નેક છે. ખાસ કરીને દશેરાથી દિવાળીના તહેવાર સુધી બજારમાં વધારે મળતી હોય છે અને ખવાતી હોય છે. તેના પર ચટપટો મસાલો બનાવીને સ્પ્રીંકલ… Continue reading ચોળાફળી – દરેક ગુજરાતીનો સાંજનો ફેવરિટ નાસ્તો એટલે ચોરાફળી હવે તમે પણ બનાવજો ઘરે જ..