બિસ્કીટ ભાખરી – ચા સાથે કોફી સાથે નાસ્તામાં ખાઈ શકાય એવી ગુજરાતીઓની પ્રિય ભાખરી…

હેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું તમારા માટે એક એવી રેસિપી જે તમે રોજ બરોજ ઘરમાં બનાવતા જ હો છો પરંતુ આજે હું એને એક નાસ્તા તરીકે તમે તેનો ઉપયોગ કરી શકો અને તેને આઠથી દસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો મારી વાનગી નું નામ છે” બિસ્કીટ ભાખરી “ભાખરી ગુજરાતીઓનો સૌથી ફેવરીટ ખોરાક… Continue reading બિસ્કીટ ભાખરી – ચા સાથે કોફી સાથે નાસ્તામાં ખાઈ શકાય એવી ગુજરાતીઓની પ્રિય ભાખરી…

Published
Categorized as Gujarati

માવા વાળો કેસર પિસ્તા આઈસ્ક્રીમ – આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે ખાસ હવે ઘરે બનાવો આ યમ્મી આઈસ્ક્રીમ…

આઈસ્ક્રીમ મને તો કોઈ પણ ઋતુ હોય , બહુ જ ભાવે . તમને પણ ભાવતો જ હશે. .. હેલ્થ પ્રત્યે સભાન લોકો આઈસ્ક્રીમ ખાવાનું બહુ પસંદ નથી કરતા. બહાર ના, બજાર માં મળતા આઈસ્ક્રીમ ફૂલ ફેટ ક્રીમ માં થી બનતા હોય છે. જુના જમાના માં દૂધ ને ઉકાળી ઉકાળી એનો આઈસ્ક્રીમ બનાવા માં આવતો. મને… Continue reading માવા વાળો કેસર પિસ્તા આઈસ્ક્રીમ – આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે ખાસ હવે ઘરે બનાવો આ યમ્મી આઈસ્ક્રીમ…

Published
Categorized as Gujarati

ખજૂર ટામેટા ની ચટણી – ફટાફટ બની જતી ચટપટી ચટણી જે મિત્રોને આંબલી ખાવાથી તકલીફ થતી હોય તેમના માટે ખાસ…

ઝટપટ બનતી આ ખાટી મીઠી ચટણી , ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. સમોસા , કચોરી , પકોડા સાથે તો સરસ લાગે જ છે પણ પરોઠા કે થેપલા સાથે પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. જે મિત્રો આમલી નો ઉપયોગ ટાળવા ઈચ્છે છે એમના માટે આ ચટણી ઉત્તમ છે. તો ચાલો જોઈએ આ ચટણી ની… Continue reading ખજૂર ટામેટા ની ચટણી – ફટાફટ બની જતી ચટપટી ચટણી જે મિત્રોને આંબલી ખાવાથી તકલીફ થતી હોય તેમના માટે ખાસ…

Published
Categorized as Gujarati

રસ મલાઇ – હવે ઘરે તમે પણ બનાવી શકશો…

હેલો ફ્રેન્ડસ હું અલ્કા જોષી આજ લાવી છુ.બધા ને ખૂબ જ મનભાવન અને પ્રિય મિઠાઈ.એવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે કે જેને બંગાળી મીઠાઈના નામ સાંભળીને મોઢાં મા પાણી ન આવે.રસગુલ્લા, ચમચમ, સંદેશ, ગુલાબ જાંબુ અને રસમલાઈ આ તો બધાના ફેવરિટ હોય છે.આપણે આ મિઠાઈઓ હમેશા દુકાન થી લાવીને ખાઈએ છીએ.કેમ કે ઘરે બનાવી ન… Continue reading રસ મલાઇ – હવે ઘરે તમે પણ બનાવી શકશો…

Published
Categorized as Gujarati

મોરીંગા ની ભાજી – ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેલ્શિયમની ઉણપ ધરાવતા મિત્રો માટે ફાયદાકારક વાનગી…

હેલો ફ્રેન્ડઝ આજ ફરી એકવાર એક હેલ્ધી અને સુપર ફુડ ની રેસીપી લાવી છું જેનુ નામ છે મોરીંગા ની ભાજી. હવે તમારો પ્રશ્ન એ હશે કે મોરીંગા ની ભાજી એટલે શું? અને તેને શા માટે સુપર ફૂડ તરીકે ગણવા આવે છે? તો સૌ પ્રથમ તો મોરીંગા એટલે આપણે જે સરગવો ની સીંગ નુ વ્રૃક્ષ હોય… Continue reading મોરીંગા ની ભાજી – ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેલ્શિયમની ઉણપ ધરાવતા મિત્રો માટે ફાયદાકારક વાનગી…

Published
Categorized as Gujarati

ફરાળી ચેવડો – વ્રત કે ઉપવાસમાં હવે બહારથી કેવડો નહિ લાવવો પડે, ઘરે જાતે જ બનાવો…

આપણી સંસ્કૃતિમાં પણ વ્રત અને ઉપવાસનું અનેરું મહત્વ છે. વ્રત અને ઉપવાસમાં લોકો ફાસ્ટિંગ રાખતા હોય છે અને દિવસ દરમિયાન ફક્ત ફરાળ જ કરતા હોય છે. તો આજે હું ફરાળ માટેની જ ફરાળી રેસિપી શેર કરવા જઈ રહી છું. આજે હું ફરાળી ચીવડો બનાવવાની રેસિપી શેર કરું છું જેને બનાવીને સ્ટોર કરી વ્રત કે ઉપવાસ… Continue reading ફરાળી ચેવડો – વ્રત કે ઉપવાસમાં હવે બહારથી કેવડો નહિ લાવવો પડે, ઘરે જાતે જ બનાવો…

Published
Categorized as Gujarati

આલૂ કટોરી ચાટ – હવે કટોરી ચાટ બનાવવા કટોરી બહારથી નહિ લાવવી પડે, શીખો સરળ રીત..

ચાટ નું નામ પડે અને મોઢા માં પાણી ના આવે એવું બને જ નઈ ને! ચાલો આજે જોઇશુ થોડી અલગ પ્રકાર ની ચાટ બનાવની રેસીપી , આ રેસીપી બનાવ માં તમને થોડી મેહનત પડશે પણ ખાવા ની બહુ જ માજા પડશે એની ગેરેન્ટી। આજે આપણે બનાવીશુ આલૂ કટોરી ચાટ. ચાલો સામગ્રી અને રીત જોઈ લઈએ।… Continue reading આલૂ કટોરી ચાટ – હવે કટોરી ચાટ બનાવવા કટોરી બહારથી નહિ લાવવી પડે, શીખો સરળ રીત..

Published
Categorized as Gujarati

બ્રેડ પોકેટ્સ – આ વિકેન્ડ પર સવારમાં નાસ્તામાં બનાવો આ ટેસ્ટી વાનગી, બધા ખુશ થઇ જશે…

રોજ સવારે દરેક મમ્મી નો એક જ પ્રશ્ન હોય કે ટીફીન માં બાળકો ને શુ આપવું જે બાળકો ને પસન્દ પણ હોય તેમજ હેલ્થી પણ હોય.. સેન્ડવિચ અને પરાઠા થી બાળકો જો કંટાળી ગયા હોય તો ચોક્કસ થઈ ટ્રાય કરો આ સ્વાદિષ્ટ બ્રેડ હેલ્ધી પોકેટ્સ… આજે હું બ્રેડ પોકેટ્સ ની રેસિપી લઇ ને આવી છું..… Continue reading બ્રેડ પોકેટ્સ – આ વિકેન્ડ પર સવારમાં નાસ્તામાં બનાવો આ ટેસ્ટી વાનગી, બધા ખુશ થઇ જશે…

Published
Categorized as Gujarati

રવા ના મોદક – મીઠાઈ કોઈ તહેવાર હોય તો જ બનાવાય એવું જરૂરી થોડું છે? જયારે મન થાય ત્યારે બનાવાય…

પરંપરાગત રીતે બનાવવા માં આવતા મોદક ચોખા ના લોટ માંથી બનાવવા માં આવે છે જેનું સ્ટફિંગ ટોપરાનું છીણ અને ગોળ માંથી બનાવેલું હોય છે. હવે મોદક માં ઘણી વેરાયટી બનવવા માં આવે છે. એમાં ના એક લોકપ્રિય એવા રવા ના મોદક છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં સરળ એવા રવા ના મોદક આજે જ… Continue reading રવા ના મોદક – મીઠાઈ કોઈ તહેવાર હોય તો જ બનાવાય એવું જરૂરી થોડું છે? જયારે મન થાય ત્યારે બનાવાય…

Published
Categorized as Gujarati

૧૦ એવી વાનગીઓ જેમાં ડુંગળી – લસણ ઉમેર્યા વગર પણ એવો જ સ્વાદ આવશે, આ વાંચીને જરૂર બનાવજો.

મસાલેદાર અને ચટપટી કોઈપણ વાનગી અને એમાંય જો આપણને ભાવતી હોય તો એ જરા વધુ જ ખાઈ લેવા મન લલચાતું હોય છે. તો કોઈને માત્ર કુકિંગ કરવાનો જ શોખ હોય છે. તેમને વાનગીઓમાં વિવિધ અવનવા પ્રયોગો કરવા પણ ગમતા હોય છે. આપણને ઉનાળાં કે કોઈ નવરાત્રી જેવા તહેવારોમાં અથવા કોઈવાર અમસ્તું જ એવી વાનગીઓ બનાવવાની… Continue reading ૧૦ એવી વાનગીઓ જેમાં ડુંગળી – લસણ ઉમેર્યા વગર પણ એવો જ સ્વાદ આવશે, આ વાંચીને જરૂર બનાવજો.

Published
Categorized as Gujarati