પ્લમનું શરબત – ખાટું મીઠું આ શરબત ઉનાળામાં આપશે તમને એનર્જી, બનાવતા શીખો વિડીઓ જોઇને…

આજકાલ તમારે કોઈપણ સીઝનનું ફ્રુટ જોઈએ આજે મળી જ રહે છે પછી ભલે તે દાડમ, ખારેક, સફરજન, પ્લમ વગેરે કોઈપણ પણ હોય પણ આ બધા જ ફળોમાં નાનાં લાલ ચટક રંગો ધરાવતા અને સ્વાદમાં ખાટા – મીઠા એવા પ્લમસ જોતા જ મોંમાં પાણી આવી જાય છે. આ પ્લમસ પોષકતત્વોથી ભરપૂર છે. માટે જ આજે હું… Continue reading પ્લમનું શરબત – ખાટું મીઠું આ શરબત ઉનાળામાં આપશે તમને એનર્જી, બનાવતા શીખો વિડીઓ જોઇને…

Published
Categorized as Gujarati

બાળકોને ઉનાળામાં ઘરે જ બનાવી આપો આ આઈસ્ક્રીમ, ઓરીઓ બિસ્કીટ અને સ્ટ્રોબેરી ફ્લેવર જરૂર પસંદ આવશે…

ઉનાળા ની કાળ ઝાળ ગરમીમાં શું ખાવા નુ ગમે? તો પહેલુ નામ આપણા મોઢે આઇસક્રીમ નુ જ આવે છે ને? આપણે હમેશા બહાર થી જ રેડીમેડ આઇસક્રીમ લાવતા હોઈએ છીએ. આજે હું તમને એક એકદમ સરળ રીતે આઇસક્રીમ ઘર મા કેવી રીતે બને તે શીખવાડીશ. તો ચાલો આજ બાળકો નો ફેવરીટ ઓરીઓ આઇસક્રીમ બનાવીયે તો… Continue reading બાળકોને ઉનાળામાં ઘરે જ બનાવી આપો આ આઈસ્ક્રીમ, ઓરીઓ બિસ્કીટ અને સ્ટ્રોબેરી ફ્લેવર જરૂર પસંદ આવશે…

Published
Categorized as Gujarati

બીસીબેલે રાઈસ (Bisi Bele Rice)

આ રાઈસ સાઉથ ઇન્ડિયન ડીશમાની એક ડીશ છે, કર્ણાટકની ટ્રેડિશનલ રાઈસ ડીશ છે. આ રાઈસ તીખા, થોડા ખાટા અને ઢીલા હોય છે. અહિં હું સ્વામિનારાયણ રેસિપીથી એટલે કે લસણ- ડુંગળી વગર બનાવું છું. બીસીબેલે રાઈસ બનાવવા માટે જોઇતી સામગ્રી: 1 કપચોખા 1 કપ તુવેર દાળ 1/2 કપ કેપ્સીકમ 1/2 કપ ગાજર 1/2 કપ બટેકા 1/2… Continue reading બીસીબેલે રાઈસ (Bisi Bele Rice)

Published
Categorized as Gujarati

બટેટાની ચિપ્સના સેન્ડવિચ ભજીયા – તમે સાદી બટેટાની પૂરી ભજીયા તો ખાધા હશે હવે ટ્રાય કરો આ નવીન ભજીયા…

મિત્રો, ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, વર્તાવરણમાં સર્વત્ર ઠંડક પ્રસરેલી હોય એવા સમયે ગુજરાતીઓને જો કંઈક ખાવાની ઈચ્છા થાય તો તે છે, ચટપટ્ટી ચટણી સાથે ગરમાગરમ ભજીયા. ભજીયા અવનવી રીતે બનાવવામાં આવે છે જેમ કે મેથીના ગોટા, બટેટા વડા, મરચા તથા ચિપ્સના ભજીયા વગેરે વગેરે… આજે હું બટેટાની ચિપ્સના ભજીયા બનાવવાની રેસિપી શેર કરવા જઈ… Continue reading બટેટાની ચિપ્સના સેન્ડવિચ ભજીયા – તમે સાદી બટેટાની પૂરી ભજીયા તો ખાધા હશે હવે ટ્રાય કરો આ નવીન ભજીયા…

Published
Categorized as Gujarati

ધાણાજીરું ખાવાના અનેક ફાયદાઓ અને બનાવવાની રીત…

જ્યારે મસાલા ની સીઝન લગભગ પૂરી થઈ ગઈ છે ત્યારે તમારા ઘર માં બનેલું ધાણાજીરું કેટલું લાભદાયક છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. તમે માત્ર સ્વાદ અને સુંગધ માટે ધાણાજીરું નો ઉપયોગ કરતા પહેલા ચોક્કસ થી જાણી લો તેના અગણિત ફાયદાઓ. જો તમે ધાણાજીરું તમારા રસોડા માં ઓછું ઉપયોગ કરતા હોય તો ચોક્કસ થી… Continue reading ધાણાજીરું ખાવાના અનેક ફાયદાઓ અને બનાવવાની રીત…

મટર પનીર (ડુંગળી, લસણ વિના) – બધાને ભાવતું આ શાક હવે તૈયાર થઇ જશે થોડી જ મિનીટમાં…

હોટેલ માં લગભગ દરેકે ક્યારેક ને ક્યારેક મટર પનીર ખાધું જ હશે અને વળી પનીર તો લગભગ બધા ને જ ભાવતું હોય છે. પણ દર વખતે લાંબી પ્રોસેસ થી ગ્રેવી બનાવી ને શાક બનાવું નથી ગમતું. તો આજે હું લાવી છું, એક એવું પનીર નું શાક જે ઝાટપટ 20 મિનિટ માં તૈયાર થઈ જશે અને… Continue reading મટર પનીર (ડુંગળી, લસણ વિના) – બધાને ભાવતું આ શાક હવે તૈયાર થઇ જશે થોડી જ મિનીટમાં…

Published
Categorized as Gujarati

આજે બનાવો ભીંડી મસાલા ગ્રેવી, ગરમા ગરમ રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગશે !!!

ભીંડી મસાલા ગ્રેવી એક બનાવવામાં એકદમમાં એકદમ સરળ અને ચટપતી મસાલેદાર શાક છે જે બનાવવામાં ઓછું તેલ વપરાય છે ને લાગે છે પણ સ્વાદિષ્ટ. સામગ્રી: 250 ગ્રામભીંડા, 3 મધ્યમ કદના ટમેટા, શેકેલા કાજુ 3, 1 લીલું મરચું, 1/2 ટીસ્પૂન સમારેલ આદું, 3 કળી લસણ, 1 સમારેલ ડુંગળી, 1 ચમચી ધાણાજીરું પાઉડર, 1/4 હળદર પાઉડર, 1… Continue reading આજે બનાવો ભીંડી મસાલા ગ્રેવી, ગરમા ગરમ રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગશે !!!

Published
Categorized as Gujarati