Healthyનેહા આર ઠક્કર

કેમ છો ફ્રેંડસ …. આજે આપણે બનાવા જઈ રહ્યા છે “દાળપાણીયા”… દાળપાણીયા દાહોદ નું ફેમસ વ્યજન છે..દાહોદ થી આવતા જતા બધા પ્રવાસીઓ દાહોદ માં દાલપાનીયાં ની મજા માણતા હોય છે…મકાઈ નો લોટ અને અડદની દાળ થી બનતી દાલપાનીયા ની રેસીપી બનાવવા માં એકદમ સરળ છે…દાહોદ માં કોઈ પણ સારા પ્રસંગ માં દાળપાનિયા તો બનતા જ […]

Healthy

મેથી ની કોફી  મિત્રો આજે હું તમારી સાથે શેયર કરવાની છું એક એવી હેલ્ધી રેસિપી કે જેના ફાયદા વાંચતા જ તમને એવું થશે કે જાણે કોઈ ગુણકારી ઔષધ તમને હાથ લાગી હોય.  કોફી સૌ કોઈ ને પ્રિય હોય છે અને કોફી એક તરોતાજા કરતું પીણું પણ છે. જેને પીવાથી તમારો થાક તરત જ […]

Healthyપદમા ઠક્કર

કારેલાનું ગોળવાળું શાક કારેલાના શાકનું નામ પડે એટલે નાના બાળકો તો ઠીક પરિવારમાં ઘણાના મોઢા જોવા જેવા થઇ જતા હોય છે. મારા ઘરમાં પણ મારા દીકરાની દીકરી સાક્ષીને કારેલાનું શાક ભાવતું નથી. પણ આ રેસિપી તમારા બધા માટે બનાવવાની હતી એટલે એ પણ સવારથી ખુશ હતી ફોટો પાડવા માટે તેણે પણ મદદ કરી છે. હવે […]

Healthyશોભના વણપરિયા

ડ્રાય રોઝ પેટલ્સ સિરપ અને ગુલકંદ : ઉનાળાની સખત ગરમીમાં રોઝ – ગુલાબની બનાવટોમાંથી બનતા અને નેચરલ ઠંડક આપતા ડ્રીંક્સ, આઇસ્ક્રીમ કે સ્વીટ્સ ઘરમાં અને માર્કેટમાં બનવા અને મળવા લાગે છે. ઉનાળાની ગરમીમાં રીફ્રેશિંગ આઇસી, કોલ્ડ ડ્રીંક્સ ઘરમાં પણ ગૃહિણીઓ અનેક પ્રકારના બનાવતા હોય છે. આઇસ્ક્રીમની સાથે સાથે ગોલા, લસ્સી, મિલ્ક શેઇક વગેરે બનાવવામાં આવતા […]

Healthyનેહા આર ઠક્કર

મિત્રો તમે બધાએ બીલ્લી પત્રના ઝાડ જોયા જ હશે. અને તે લગભગ દરેક શિવ મંદિરના પરિસરમાં હોય છે. એના પાન વડે શિવની પૂજા કરવામાં આવે છે. અને એજ ઝાડ પર જે ફળ થાય છે એને “બીલા” કહેવામાં આવે છે. બીલાના ફળનુ શરબત બને છે. તેમજ એ ઘણું ટેસ્ટી પણ હોઈ છે. અને તેનાંથી શરીર માં […]

Healthyપદમા ઠક્કર

હેલ્લો, આશા છે તમે બધા ઘરે હશો અને સેફ હશો, આ સમય એવો છે કે આપણે બહાર જઈ શકતા નથી આવામાં સૌથી વધુ ફરક પડ્યો હોય તો એવા મિત્રોને જે નવું અને બહારના ખાવાના શોખીન છે તેમને. લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ તો એવી હોય જ જેને દરરોજ કાંઈક નવીન ખાવા જોઈતું હોય. અત્યારે બાળકો […]

GeneralHealthy

શાહી બટેટા પૌહા: શાહી બટેટા પૌહા જે એક સ્નેકસ મા બનાવી શકાય એવી ડીશ છે મહારાષ્ટ્ર માં બનતી ફેમસ વાનગી છે.જેમાં કાંદા બટેકા શીંગ અને પૌહા મહત્વની સામગ્રી છે. આ પૌહા ખુબ ઈઝી તથા સરળ રીતે બનતી રેસીપી છે. સામગ્રી: 200 gm – જાડા પૌહા 2 – નાના બટેકા 2 tsp – હળદર 1 tsp […]

Healthyનેહા આર ઠક્કર

તમે ઘઉં ના ફાડા ની લાપસી તો ખાધી જ હશે અને ભાવતી પણ હશે જ. હું અહીં એજ ઘઉં ના ફાડા માંથી ખીચડી બનાવની રેસીપી લાવી છું. ઘઉં ના ફાડા માંથી બનતી ખીચડી બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ડાયાબિટીસ હોય એ લોકો ચોખા માંથી બનાવેલી ખીચડી ખાઈ શકતા નથી એટલે તેમની માટે આ ઘઉં ના […]

Healthyશોભના વણપરિયા

સ્ટ્ફ્ડ કારેલા વીથ આલુ ચિપ્સ : શાક ભાજીમાં મળતા શાક બનાવવા માટે મળતા કારેલા સ્વાદમાં કડવા હોવા છતાં સ્વાસ્થ્ય માટે ખૂબજ સારા ગુણધર્મો ધરાવે છે. સૌ પ્રથમ જોઇએ તો કારેલા બ્લડમાં સુગર લેવલ જાળવવામાં મદદ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે. વાળ અને સ્કીનને તંદુરસ્ત રાખે છે. હેંગઓવરનો ઉપચાર કરે છે અને યકૃતને […]

Healthyનેહા આર ઠક્કર

કેમ છો બધા… મૈદો, ઘઉં નો લોટ વાપરયા વગર બનાવો એકદમ ચટપટા નૂડલ્સ….આજે હું તમને બચ્ચા પાર્ટી ની ફેવરીટ ડીશ બતાવાની છુ. ટેસ્ટી અને હેલ્થી નૂડલ્સ બનાવાના છે .અને હા,.. આપણે આજે જુવાર ના લોટ ના નૂડલ્સ બનાવીશું.. આજે આ નુડલ્સ માં આપણે કોઈપણ સોસ મિક્સ કર્યા વગર બનાવાના છે .. ફક્ત બધા વેજિટેબલ નાખી […]