Punjabiઅલ્કા સોરઠીયા

મિત્રો, લોકડાઉનમાં હોટેલો બંધ છે ત્યારે ઘણા લોકો બહારનું ફૂડ મિસ કરતા હશે ખાસ કરીને જે લોકોને બહારનો ચટપટો ટેસ્ટ ખુબ જ પસંદ છે અને અવારનવાર બહાર હોટલોમાં જમવાની ટેવ છે તો આજે હું તમારી સાથે આવી જ એક રેસિપીને થોડી ટવીસ્ટ કરીને બતાવવા જઈ રહી છું જે છે ગાર્લિક રોટી. હા મિત્રો, તમે ગાર્લિક […]

Punjabiફોરમ ભોજક

છોલે ચણા દરેક ને લગભગ પ્રિય હોય છે, સાજે, અમુક શાક ભાજી બનાવાનો કંટાળો આવતો હોય, તો આવા સમય ચણા હોય તો આપને બનાવી શકીએ, કંઇક અલગ જ લાગે, આપણી હેલ્થ માટે ચણા ખુબજ ઉપયોગી છે, બાફી ને પણ બાળકો ને આપી શકાય છે, સલાડ તરીકે ઉપયોગ કરી શકાય છે. છોલે માંથી આપણે શાક, છોલે […]

Punjabiફોરમ ભોજક

પાલક ખાવા થી ફાયદા : પાલક ખાવા થી આંખ ની જોવાની ક્ષમતા માં વધારો કરે છે. પાલક આંતરડા, ગેસ, બીપી, દૂર કરે છે. પાલક ખાવા થી વાળ ખરતા બંધ થઈ જાય છે. પાલક ની પેસ્ટ ત્વચા ફેસ પર લગાવાથી ચમક આપે છે. હિમોગ્લોબીન પણ વધારે છે. સ્તનપાન કરાવતી સ્ત્રી ને ફાયદારક છે શ્વાસરોગ વાળા ને […]

Punjabiફોરમ ભોજક

પાલક : પાલક વ્યક્તિ ને જીવન માં ખુબજ ફાયદાકારક છે, પાચનતંત્ર ફાયદો રહે છે હિમોગ્લોબીન વધે છે, કેલ્શિયમ, પણ મળે છે,, બાળકો, વૃદ્વ લોકો ને ફાયદાકારક છે., પાલક દરેક રીતે ઉપયોગી છે તેનો જ્યુસ , શાક, પરાઠા, સ્લાડ, દરેક રીતે ઉપયોગી છે, પાલક જલ્દી પચી જાય છે, બીમાર લોકો માટે પાચનતંત્ર માં રાહત આપે છે. […]

Punjabiશોભના વણપરિયા

ભાજીઓમાં ખૂબજ પૌષ્ટિક એવી પાલકની ભાજીની અનેક વાનગીઓ હવે ગૃહિણીઓ ઘરના રસોડે જ બનાવતા થયા છે. કેમકે પાલકમાં પર્યાપ્ત માત્રામાં એંટી ઓક્ષિડેંટ્સ હોય છે. પાલક ખાવાથી શરીરમાં થતા સંક્રમણનું જોખમ ઓછું થઇ જાય છે. લોકો બિમાર ઓછા પડે છે. પાલક ખાવાથી હાડકાઓ મજ્બૂત થાય છે. આંખોનું તેજ વધે છે. પાલક ખાવાથી વજન ઘટી શકે છે, […]

Punjabiદિગના રૂપાવેલ (બરોડા)

આમતો ઘણી રીતે બને, પરંતુ મને ઓછા તેલ કે બટર માં બનેલું પનીર ભૂરજી બહુ ભાવે. બીજા પંજાબી સબ્જી માં નીકળતું તેલ સારું લાગે પણ પનીર ભુરજી તો ક્રીમી હોય એ જ સરસ લાગે.મેં દૂધ ફાડી ને પનીર બનાવ્યું છે .તમે રેડી મેટ લઇ શકો છો . આપણે રેસ્ટોરન્ટ માં પંજાબી ખાવા જય એ ત્યારે […]

Punjabiનિરાલી કોરાટ (અમદાવાદ)

સરસવ ની ભાજી માં ભરપૂર માત્ર માં વિટામિન સી , કે વિટામિન આ અને એ રહેલું છે , સાથે તે આયર્ન નો પણ સારો એવો સ્ત્રોત છે. ખુબ જ હેલ્થી એવી આ ભાજી શિયાળા માં આવતી હોવા થી આ એક ખુબજ હેલ્થી વિન્ટર સ્પેશ્યલ રેસીપી છે. સરસવ ની ભાજી ટેસ્ટ માં સેજ તૂરી હોય છે […]

Punjabiશોભના વણપરિયા

કાજુ પાલક પનીર: સ્વાસ્થ્ય માટે હોટ ફેવરીટ એવી પાલક આ સિઝનમાં સારા એવા પ્રમાણમાં માર્કેટમાં આવે છે. પાલક નો આહારમાં ઉપયોગ નાના બાળકોથી માંડીને વૃધ્ધ વયના દરેક લોકો કરે તો સ્વાસ્થ્ય જળવાઇ રહે છે. કેમકે……. પાલક આયર્ન નો ઉત્તમ સ્ત્રોત છે. ચરબી રહિત છે. અદ્રાવ્ય ફાઇબરથી ખુબાજ સમૃધ્દ્ધ છે. તે હ્રદય અને અન્ય મહત્વપુર્ણ અંગોને […]

Punjabiનિરાલી કોરાટ (અમદાવાદ)

સામગ્રી છોલે માટે ૨ કપ છોલે ચણા ૭-૮ કલાક પલાળેલા ચા ની પોટલી ૧ તમાલ પત્ર ઈલાયચી ચપટી બેકિંગ સોડા ૪-૫ ટામેટા ૩-૪ ચમચી ૨ ચમચી ઘી ૨ ચમચી આદુ – લસણ – મરચા – લસણ ની પેસ્ટ ૨ કપ જીણી સમારેલી ડુંગળી મીઠું સ્વાદ મુજબ ૧/૨ ચમચી હળદર ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર […]

Punjabiશોભના શાહ

પનીર બટર મસાલા. સૌનું ફેવરિટ પનીર. પનીર તથા પનીરની વાનગી લગભગ દરેકને ભાવતી જ હોય છે. પનીરની આ વાનગી હવે ઘરે ઘરે બનતી થઈ ગઈ છે. ખાસ કરીને હાલના બાળકોને બધા શાકભાજી નથી ભાવતા હોતા એવામાં આ પનીર ની શબ્જી ઝટપટ બની પણ જાય છે અને સૌને ભાવતી પણ હોય છે. તો ચાલો આજે આપણે […]