પાલક પનીર – બાળકોને હવે બહાર હોટલનું પાલક પનીર ખવડાવવાની જરૂરત નથી, ઘરે જ બનાવો..

પાલક : પાલક વ્યક્તિ ને જીવન માં ખુબજ ફાયદાકારક છે, પાચનતંત્ર ફાયદો રહે છે હિમોગ્લોબીન વધે છે, કેલ્શિયમ, પણ મળે છે,, બાળકો, વૃદ્વ લોકો ને ફાયદાકારક છે., પાલક દરેક રીતે ઉપયોગી છે તેનો જ્યુસ , શાક, પરાઠા, સ્લાડ, દરેક રીતે ઉપયોગી છે, પાલક જલ્દી પચી જાય છે, બીમાર લોકો માટે પાચનતંત્ર માં રાહત આપે છે.… Continue reading પાલક પનીર – બાળકોને હવે બહાર હોટલનું પાલક પનીર ખવડાવવાની જરૂરત નથી, ઘરે જ બનાવો..

આલુ પાલક સબ્જી – જો ઘરમાં પાલકની ભાજી ખાવી કોઈને પસંદ નથી તો આ આલુ પાલક સબ્જી બધાને ખરેખર પસંદ આવશે.

ભાજીઓમાં ખૂબજ પૌષ્ટિક એવી પાલકની ભાજીની અનેક વાનગીઓ હવે ગૃહિણીઓ ઘરના રસોડે જ બનાવતા થયા છે. કેમકે પાલકમાં પર્યાપ્ત માત્રામાં એંટી ઓક્ષિડેંટ્સ હોય છે. પાલક ખાવાથી શરીરમાં થતા સંક્રમણનું જોખમ ઓછું થઇ જાય છે. લોકો બિમાર ઓછા પડે છે. પાલક ખાવાથી હાડકાઓ મજ્બૂત થાય છે. આંખોનું તેજ વધે છે. પાલક ખાવાથી વજન ઘટી શકે છે,… Continue reading આલુ પાલક સબ્જી – જો ઘરમાં પાલકની ભાજી ખાવી કોઈને પસંદ નથી તો આ આલુ પાલક સબ્જી બધાને ખરેખર પસંદ આવશે.

પનીર ભૂર્જી – હવે અસલ પંજાબી ટેસ્ટની પનીર ભુર્જી સબ્જી બનાવી શકશો તમે પણ…

આમતો ઘણી રીતે બને, પરંતુ મને ઓછા તેલ કે બટર માં બનેલું પનીર ભૂરજી બહુ ભાવે. બીજા પંજાબી સબ્જી માં નીકળતું તેલ સારું લાગે પણ પનીર ભુરજી તો ક્રીમી હોય એ જ સરસ લાગે.મેં દૂધ ફાડી ને પનીર બનાવ્યું છે .તમે રેડી મેટ લઇ શકો છો . આપણે રેસ્ટોરન્ટ માં પંજાબી ખાવા જય એ ત્યારે… Continue reading પનીર ભૂર્જી – હવે અસલ પંજાબી ટેસ્ટની પનીર ભુર્જી સબ્જી બનાવી શકશો તમે પણ…

સરસો દા સાગ , મક્કે દી રોટી – પરફેક્ટ પંજાબી ભાણું બનાવીને ખવડાવો તમારા પરિવારને…

સરસવ ની ભાજી માં ભરપૂર માત્ર માં વિટામિન સી , કે વિટામિન આ અને એ રહેલું છે , સાથે તે આયર્ન નો પણ સારો એવો સ્ત્રોત છે. ખુબ જ હેલ્થી એવી આ ભાજી શિયાળા માં આવતી હોવા થી આ એક ખુબજ હેલ્થી વિન્ટર સ્પેશ્યલ રેસીપી છે. સરસવ ની ભાજી ટેસ્ટ માં સેજ તૂરી હોય છે… Continue reading સરસો દા સાગ , મક્કે દી રોટી – પરફેક્ટ પંજાબી ભાણું બનાવીને ખવડાવો તમારા પરિવારને…

કાજુ પાલક પનીર – પાલક પનીરનું વર્ઝન એકવાર જરૂર ટ્રાય કરજો…

કાજુ પાલક પનીર: સ્વાસ્થ્ય માટે હોટ ફેવરીટ એવી પાલક આ સિઝનમાં સારા એવા પ્રમાણમાં માર્કેટમાં આવે છે. પાલક નો આહારમાં ઉપયોગ નાના બાળકોથી માંડીને વૃધ્ધ વયના દરેક લોકો કરે તો સ્વાસ્થ્ય જળવાઇ રહે છે. કેમકે……. પાલક આયર્ન નો ઉત્તમ સ્ત્રોત છે. ચરબી રહિત છે. અદ્રાવ્ય ફાઇબરથી ખુબાજ સમૃધ્દ્ધ છે. તે હ્રદય અને અન્ય મહત્વપુર્ણ અંગોને… Continue reading કાજુ પાલક પનીર – પાલક પનીરનું વર્ઝન એકવાર જરૂર ટ્રાય કરજો…

છોલે ભટુરે – બહાર મોંઘી હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને મસાલેદાર છોલે ભટુરેની વિગતવાર રેસિપી…

સામગ્રી છોલે માટે ૨ કપ છોલે ચણા ૭-૮ કલાક પલાળેલા ચા ની પોટલી ૧ તમાલ પત્ર ઈલાયચી ચપટી બેકિંગ સોડા ૪-૫ ટામેટા ૩-૪ ચમચી ૨ ચમચી ઘી ૨ ચમચી આદુ – લસણ – મરચા – લસણ ની પેસ્ટ ૨ કપ જીણી સમારેલી ડુંગળી મીઠું સ્વાદ મુજબ ૧/૨ ચમચી હળદર ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર… Continue reading છોલે ભટુરે – બહાર મોંઘી હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને મસાલેદાર છોલે ભટુરેની વિગતવાર રેસિપી…

પનીર બટર મસાલા – હવે બહાર હોટલમાં જઈને ખાવની જરૂરત નથી બનાવો…

પનીર બટર મસાલા. સૌનું ફેવરિટ પનીર. પનીર તથા પનીરની વાનગી લગભગ દરેકને ભાવતી જ હોય છે. પનીરની આ વાનગી હવે ઘરે ઘરે બનતી થઈ ગઈ છે. ખાસ કરીને હાલના બાળકોને બધા શાકભાજી નથી ભાવતા હોતા એવામાં આ પનીર ની શબ્જી ઝટપટ બની પણ જાય છે અને સૌને ભાવતી પણ હોય છે. તો ચાલો આજે આપણે… Continue reading પનીર બટર મસાલા – હવે બહાર હોટલમાં જઈને ખાવની જરૂરત નથી બનાવો…

દાલ મખની – હજી પણ બહાર હોટલ જેવી દાલ મખની નથી બનતી? ફોલો કરો આ રેસિપી…

પંજાબી ખાવાનાનું નામ આવે એટલે દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારા માટે વધુ એક પંજાબી રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. દાળ મખની એક પંજાબી વેજ ડિશ છે. જે દરેક લોકોને ખૂબ પસંદ આવે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ઢાબા મળે એવી… Continue reading દાલ મખની – હજી પણ બહાર હોટલ જેવી દાલ મખની નથી બનતી? ફોલો કરો આ રેસિપી…

પનીર પુલાઉ – ફટાફટ બની જતો અને બાળકોને ડબ્બામાં પણ આપી શકાય એવો પુલાઉ…

એકદમ સરળ અને ફટાફટ બની જાય તેવા હેલ્ધી અને ટેસ્ટી પનીર પુલાઉ, ડિનર કે લંચબોક્સ માં પણ લઇ શકાય. બાળકો ના લંચબોક્સ માટે તો એકદમ પરફેક્ટ રેસિપી છે. તો ચાલો રેસિપી જોઈ લઈએ. સામગ્રી ૨ ચમચી તેલ ૨ ચમચી ઘી ૩ કપ બાફેલા બાસમતી રાઈસ અડધી ચમચી જીરું તમાલપત્ર ૨ તજ ના ટુકડા ૧ જીણું… Continue reading પનીર પુલાઉ – ફટાફટ બની જતો અને બાળકોને ડબ્બામાં પણ આપી શકાય એવો પુલાઉ…

મટર પનીરનું શાક – ઉત્તર ભારત વાનગી જે લગભગ જ કોઈને પસંદ નહિ હોય, તમે બનાવી કે નહિ?

મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું. સામગ્રી: – 150 ગ્રામ પનીર – 1/2 કપ લીલા બાફેલાં તાજા વટાણા – 1-2 નંગ ટામેટા – 2-3 કાંદા – 1 નંગ લીલા મરચા – 1 -ટુકડો આદુ… Continue reading મટર પનીરનું શાક – ઉત્તર ભારત વાનગી જે લગભગ જ કોઈને પસંદ નહિ હોય, તમે બનાવી કે નહિ?