Seasonalઅલ્કા સોરઠીયા

મિત્રો, શિવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ તહેવાર પર ફરાળ તરીકે બાફેલા શક્કરિયા કે પછી શક્કરોયાનો શીરો લગભગ બધાજ ઘરોમાં બનતો હોય છે અને આ શીરો એટલો ટેસ્ટી લાગે છે કે લગભગ બધાને ખુબ ભાવે છે. શક્કરિયામાં ખુબ જ માત્રામાં રેશા હોય છે જે ખાવામાં આવતા હોય તો ખાવાની મજા નથી આવતી. તો […]

Seasonal

મહાશિવરાત્રીનું મહાપર્વ આવી રહ્યું ત્યારે ફરાળમાં પીરસી શકાય એવાં ફરાળી દહીંવડા લઈને આવ્યાં છે હીરલ હેમાંગ ઠકરાર… ચાલો રેસિપી જોઈએ. સામગ્રી : 200 ગ્રામ સાંબો 100 ગ્રામ બટેટા 100 ગ્રામ રાજગરાનો લોટ 1ચમચી વાટેલા આદુ-મરચાં 500 ગ્રામ દહીં 1 નંગ કેળું 2 ચમચા દાડમના દાણાં 2 ચમચા સમારેલી લીલી દ્રાક્ષ 1 ચમચી શેકેલું જીરૂ પાવડર […]

Seasonalઅલ્કા સોરઠીયા

મિત્રો, કઠોળમાં સૌને પ્રિય એવા ચણા કે જેમાં ખુબ જ માત્રામાં પ્રોટીન તેમજ ડાયેટરી ફાઇબર્સ અને ઘણાબધા મિનરલ્સ રહેલા છે તો આપણે ચણાને રેગ્યુલર ખોરાકમાં એડ કરવા જોઈએ. આમ તો સૂકા ચણાનું શાક તો આપણે અવારનવાર બનાવતા હોઈએ છીએ જે લગભગ બધાને ભાવતું હોય છે પણ શું તમે ક્યારેય લીલા ચણાનું શાક બનાવ્યું છે? હા […]

Seasonalનિરાલી કોરાટ (અમદાવાદ)

આચાર મસાલો એ દરેક ઘર માં લગભગ વપરાતો જ હશે અલગ અલગ ટાઈપ ના અથાણાં બનાવવા માટે , ઘણા લોકો બાર થી આચાર મસાલો લાવી ને અથાણું બનાવતા હોય છે ઘણા લોકો ઘરે બનાવતા હોય છે બધા ની રીત અલગ અલગ હોય છે મસાલો બનાવવાની, આજે હું તમને હું મારા ઘરે જે આચાર મસાલો બનવું […]

Seasonalનિરાલી કોરાટ (અમદાવાદ)

ઠંડી નું વાતાવરણ હોય અને ગરમ ગરમ ક્રિસ્પી પકોડા અને ચા મળી જાય તો મજા જ પડી જાય ને . તો ચાલે આજે આપણે એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવા મકાઈ અને ડુંગળી ના પકોડા બનાવની રેસીપી જોઈ લઈશુ. સામગ્રી ૧ કપ બાફેલી મકાઈ ના દાણાં ૧ કપ જીણી સમારેલી ડુંગળી ૧ – લીલું […]

Seasonalઅલ્કા સોરઠીયા

મિત્રો, શિયાળાની સીઝન એટલે જાતજાતના ફ્રેશ લીલા શાકભાજી તેમજ ફળોની ઋતુ. આ સીઝનમાં સરસ મજાના ફ્રેશ લીલા મરચા પણ માર્કેટમાં આવે છે તો મરચા ખાવાના શોખીનો માટે આજે હું લીલા મરચા તેમજ લીંબુનું અથાણું બનાવવાની રેસિપી લાવી છું આ અથાણામાં એકપણ ટીપું તેલ નથી યુઝ કરવાનું તો પણ અથાણું ખુબ જ ટેસ્ટી બને છે જેને […]

HealthySeasonal

મિત્રો દિવાળી ના તહેવારો ના દિવસો ની રોનક કંઈક ઔર જ હોઈ છે ,દિવાળી બેસતું વર્ષ,ભાઈ બીજ ના દિવસે મહેમાનો ઘરે મળવા માટે આવતા હોઈ છે જેમને આપણે ઘણી વાનગીઓ પીરસી આવકારતા હોઈએ છીએ , બજાર માં મળતી વાનગીઓ શુદ્ધ અને સાત્વિક નથી હોતી. તો ચાલો આપણે બજાર માં મળતી વાનગી “ખારી “આજે સરળતા થી […]

Seasonalનિરાલી કોરાટ (અમદાવાદ)

દિવાળી આવી રહી છે એટલે બધા આ દિવાળી પર શું બનાવીશુ તેની તૈયારી માં લાગી ગયા હશે. તો આ વખતે તમારા સૂકા નાસ્તા ના લિસ્ટ માં એક હેલ્થી રેસીપી એડ કરી દો. આજે અપને જોઇશુ ઓટસ અને નાયલોન પૌઆ નો ચેવડો બનાવવાની રેસીપી. ખુબજ હેલ્થી એવી આ રેસીપી ચોક્કસ થી ટ્રાય કરજો મેહમાનો પણ ખુશ […]

GujaratiSeasonal

જયા પાર્વતી વ્રત સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ કરે છે. પતિનું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળવે છે. આ વ્રત અષાઢ સુદ તેરશથી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. ગૌરી પાર્વતીનું વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું […]

GujaratiSeasonal

ચોમાસુ આવે અને વરસાદ પડે એટલે વરસતા વરસાદમાં શેકેલા ડોડા એટલે કે મકાઈ ખાવાની મજા જ કંઈ ઓર છે. પણ બદલાતી જતી જીવનશૈલીના કારણે આપણે દરેક વસ્તુઓનો અનેક રીતે ઉપયોગ કરતાં શીખી ગયા છીએ. હવે મકાઈ ડોડાને માત્ર શેકીને જ નથી ખાવામાં આવતા પણ તેના દાણામાંથી વિવિધ જાતની વાનગીઓ બનાવવામાં આવે છે તો આજની અમારી […]