કોર્ન ઓનિયન પકોડા – આવી ગુલાબી ઠંડીમાં ગરમાગરમ પકોડા મળી જાય તો મોજ આવી જાય…

ઠંડી નું વાતાવરણ હોય અને ગરમ ગરમ ક્રિસ્પી પકોડા અને ચા મળી જાય તો મજા જ પડી જાય ને . તો ચાલે આજે આપણે એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવા મકાઈ અને ડુંગળી ના પકોડા બનાવની રેસીપી જોઈ લઈશુ. સામગ્રી ૧ કપ બાફેલી મકાઈ ના દાણાં ૧ કપ જીણી સમારેલી ડુંગળી ૧ – લીલું… Continue reading કોર્ન ઓનિયન પકોડા – આવી ગુલાબી ઠંડીમાં ગરમાગરમ પકોડા મળી જાય તો મોજ આવી જાય…

લીંબુ મરચાનું અથાણુ – એકપણ ટીપું તેલ વગર બનાવો લીંબુ મરચાનું સ્વાદિષ્ટ અથાણું,એવું એવું તો ટેસ્ટી બને છે ફટાફટ ચટ થઈ જશે…

મિત્રો, શિયાળાની સીઝન એટલે જાતજાતના ફ્રેશ લીલા શાકભાજી તેમજ ફળોની ઋતુ. આ સીઝનમાં સરસ મજાના ફ્રેશ લીલા મરચા પણ માર્કેટમાં આવે છે તો મરચા ખાવાના શોખીનો માટે આજે હું લીલા મરચા તેમજ લીંબુનું અથાણું બનાવવાની રેસિપી લાવી છું આ અથાણામાં એકપણ ટીપું તેલ નથી યુઝ કરવાનું તો પણ અથાણું ખુબ જ ટેસ્ટી બને છે જેને… Continue reading લીંબુ મરચાનું અથાણુ – એકપણ ટીપું તેલ વગર બનાવો લીંબુ મરચાનું સ્વાદિષ્ટ અથાણું,એવું એવું તો ટેસ્ટી બને છે ફટાફટ ચટ થઈ જશે…

ખારી – લોકડાઉન સ્પેશિયલ હવે ખારી ઘરે જ બનાવો પ્રખ્યાત નાસ્તો…

મિત્રો દિવાળી ના તહેવારો ના દિવસો ની રોનક કંઈક ઔર જ હોઈ છે ,દિવાળી બેસતું વર્ષ,ભાઈ બીજ ના દિવસે મહેમાનો ઘરે મળવા માટે આવતા હોઈ છે જેમને આપણે ઘણી વાનગીઓ પીરસી આવકારતા હોઈએ છીએ , બજાર માં મળતી વાનગીઓ શુદ્ધ અને સાત્વિક નથી હોતી. તો ચાલો આપણે બજાર માં મળતી વાનગી “ખારી “આજે સરળતા થી… Continue reading ખારી – લોકડાઉન સ્પેશિયલ હવે ખારી ઘરે જ બનાવો પ્રખ્યાત નાસ્તો…

ઓટસ અને નાયલોન પૌઆ નો ચેવડો – સૂકા નાસ્તાની સૌથી બેસ્ટ વાનગી મહેમાનો ખુશ થઇ જશે..

દિવાળી આવી રહી છે એટલે બધા આ દિવાળી પર શું બનાવીશુ તેની તૈયારી માં લાગી ગયા હશે. તો આ વખતે તમારા સૂકા નાસ્તા ના લિસ્ટ માં એક હેલ્થી રેસીપી એડ કરી દો. આજે અપને જોઇશુ ઓટસ અને નાયલોન પૌઆ નો ચેવડો બનાવવાની રેસીપી. ખુબજ હેલ્થી એવી આ રેસીપી ચોક્કસ થી ટ્રાય કરજો મેહમાનો પણ ખુશ… Continue reading ઓટસ અને નાયલોન પૌઆ નો ચેવડો – સૂકા નાસ્તાની સૌથી બેસ્ટ વાનગી મહેમાનો ખુશ થઇ જશે..

વ્રત માં ખવાય એવું મોળું કેળાં નું શાક.જે તમે મોળી પુરી અથવા તો રોટલી સાથે લઈ શકો છો.

જયા પાર્વતી વ્રત સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ કરે છે. પતિનું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળવે છે. આ વ્રત અષાઢ સુદ તેરશથી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. ગૌરી પાર્વતીનું વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું… Continue reading વ્રત માં ખવાય એવું મોળું કેળાં નું શાક.જે તમે મોળી પુરી અથવા તો રોટલી સાથે લઈ શકો છો.

પોષણથી ભરપૂર મકાઈના સ્ટફીંગવાળા પરોઠા બનાવી ઘરના લોકોને એક નવી જ વાનગી પીરસો

ચોમાસુ આવે અને વરસાદ પડે એટલે વરસતા વરસાદમાં શેકેલા ડોડા એટલે કે મકાઈ ખાવાની મજા જ કંઈ ઓર છે. પણ બદલાતી જતી જીવનશૈલીના કારણે આપણે દરેક વસ્તુઓનો અનેક રીતે ઉપયોગ કરતાં શીખી ગયા છીએ. હવે મકાઈ ડોડાને માત્ર શેકીને જ નથી ખાવામાં આવતા પણ તેના દાણામાંથી વિવિધ જાતની વાનગીઓ બનાવવામાં આવે છે તો આજની અમારી… Continue reading પોષણથી ભરપૂર મકાઈના સ્ટફીંગવાળા પરોઠા બનાવી ઘરના લોકોને એક નવી જ વાનગી પીરસો

જાંબુની સીઝનમાં જાંબુના ગુણનો લાભ લેવા બનાવી લો ઇન્સ્ટન્ટ જાંબુ શરબત બનાવવા માટેનું જાંબુ સીરપ

ચોમાસુ બેસી ગયું છે. ભલે ગુજરાતમાં હજુ ધોધમાર વરસાદ ન પડ્યો હોય. પણ સીઝનમાં આવતા ફળો તેમજ શાકભાજીએ તો માર્કેટમાં પોતાની જગ્યા બનાવી જ લીધી છે. ચોમાસામાં જે ફળની સૌથી વધારે રાહ જોવાતી હોય તેવા જાંબુ પણ બજારમાં આવી ગયા છે તો આખુ ચોમાસું જાંબુનું શરબત પીવા માટે આજે જ બનાવી લો જાંબુનું સીરપ અને… Continue reading જાંબુની સીઝનમાં જાંબુના ગુણનો લાભ લેવા બનાવી લો ઇન્સ્ટન્ટ જાંબુ શરબત બનાવવા માટેનું જાંબુ સીરપ

Published
Categorized as Seasonal

બજારમાંથી કેરી ગાયબ થઈ જાય તે પહેલાં જ બનાવી લો ક્રીમી મેંગો ડીલાઈટ…

કેરીની સીઝનમાં આપણે કાચી કેરી તેમજ પાક્કી કેરીની અસંખ્ય રેસીપીઓ અજમાવતા હોઈએ છીએ. કાચી કેરીમાંથી અથાણા, કચુંબર, કેરીનુ શાક બનાવીએ છીએ તો પાક્કી કેરીમાંથી કેરીનો રસ, કેરીનો શ્રીખંડ, કેરીની લસ્સી બનાવીએ છીએ તો આજે નોંધી લો ખુબ જ સરળ રીતે બની જતાં મેંગો ડીલાઈટની રેસીપી. મેંગો ડીલાઈટ બનાવવા માટેની સામગ્રી 6-7 પાક્કી કેરી 300-350 ગ્રામ… Continue reading બજારમાંથી કેરી ગાયબ થઈ જાય તે પહેલાં જ બનાવી લો ક્રીમી મેંગો ડીલાઈટ…

કાચી કેરીમાથી બનતુ વઘારિયુ – બે મહિના સુધી તમે સ્ટોર કરી આનંદ ઉઠાવી શકશો આ વાનગીનો..

હલ્લો ફ્રેંડ્સ આજે છે કાચી કેરીમાથી બનતુ ચટપટી એવી ગોળચા કહો કે લૌંજી, કેરીનુ વઘારિયુ પણ કહેવાય છે. બહુ જ ટેસ્ટિ લાગે છે. ફ્રીજમા મહિનો બે મહિના સારુ રહે ને તરત ખાઇ શકાય. સાથે કાચી કેરીની ચટણીની પણ રીત લખુ છુ. ઉનાળામા ગરમીને લીધે જલ્દિ ખાવા મન ના થતુ હોય ને આવુ જમવામા લેતા ભુખ… Continue reading કાચી કેરીમાથી બનતુ વઘારિયુ – બે મહિના સુધી તમે સ્ટોર કરી આનંદ ઉઠાવી શકશો આ વાનગીનો..

કેરી – ફળોનો રાજા સ્પર્ધા – કેરી ના ભજીયા – વરસાદની શરૂઆત થઇ ગઈ છે અને હજી પણ કેરી મળે છે તો ભજીયા પ્રેમીઓ આજે જ બનાવો…

મિત્રો મોટા ભાગના લોકો કેરી માથી સ્વીટ ડીશ જ બનાવતા હોય છે પરંતુ મે આજે કેરી ના ભજીયા બનાવ્યા છે. જે ખાવા મા એકદમ નરમ હોવાથી નાના- મોટા બધા ખાઇ શકે છે. મોટી ઉંમરે દાંત ની તકલીફ હોય તો પણ આરામ થી આ ભજીયા ખાય શકે છે. મે પહેલી વાર બનાવ્યા છે અને મારા ઘરના… Continue reading કેરી – ફળોનો રાજા સ્પર્ધા – કેરી ના ભજીયા – વરસાદની શરૂઆત થઇ ગઈ છે અને હજી પણ કેરી મળે છે તો ભજીયા પ્રેમીઓ આજે જ બનાવો…