ચણા મેથી લસણ અને કેરીનું અથાણું – આપણું ગુજરાતી ભાણું અથાણાં વગર અધૂરું, તો આજે શીખો આ ટેસ્ટી અથાણું બનાવતા…

મિત્રો, કહેવાય છે કે ‘ ગુજરાતી થાળી અથાણાં વિના અઘૂરી છે ‘. ગુજરાતી દરેક ઘરોમાં આખું વર્ષ અથાણાં ખાવામાં આવે છે. દરેક સીઝનમાં જાત જાતના અથાણાં બનાવવામાં આવે છે અને સ્ટોર કરી આખું વર્ષ પીરસવામાં આવે છે. સરસ મજાના અથાણાં હોય તો શાકની પણ જરૂર પડતી નથી. વળી પ્રવાસ કે પિકનિકમાં તો થેપલા કે રોટલી… Continue reading ચણા મેથી લસણ અને કેરીનું અથાણું – આપણું ગુજરાતી ભાણું અથાણાં વગર અધૂરું, તો આજે શીખો આ ટેસ્ટી અથાણું બનાવતા…