કેળા નો આઈસક્રીમ – ઉનાળામાં હવે ઘરે બનાવો આઈસ્ક્રીમ એ પણ આ નવીન કેળાની ફ્લેવરનો…

ગરમી બઉ લાગી રહી છે ને તો ચાલો આજે મસ્ત કુલ કુલ કેળા નો આઈસક્રીમ..બનાવી દઈયે આ આઇસક્રીમ એમ જ સર્વ શકાય છે અથવા તેની પર સૂકો મેવો અને ફળો મૂકીને પણ તેનો આનંદ માણી શકાય છે. આઈસ્ક્રીમ ખાવી કોને પસંદ ન હોય? ઉનાળો હોય કે ચોમાસુ, શોખીન લોકો માટે આઈસ્ક્રીમ ખાવાની કોઈ ઋતુ હોતી… Continue reading કેળા નો આઈસક્રીમ – ઉનાળામાં હવે ઘરે બનાવો આઈસ્ક્રીમ એ પણ આ નવીન કેળાની ફ્લેવરનો…

ફ્રેશ ઓરેન્જ કેક – જો તમે પહેલીવાર બનાવો છો કેક તો પણ તમે સરળ રીતે બનાવી શકશો…

ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન, વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે. સમય: 2 કલાક, 800 ગ્રામ જેવી બનશે ઘટકો: 🔸️કેક બેઝ માટે, • 1 +1/4 કપ મેંદો • 1 કપ દળેલી ખાંડ • 1 ટીસ્પૂન બેકિંગ… Continue reading ફ્રેશ ઓરેન્જ કેક – જો તમે પહેલીવાર બનાવો છો કેક તો પણ તમે સરળ રીતે બનાવી શકશો…

લચ્છેદાર મલાઈદાર ઇન્સ્ટન્ટ રબડી – ઓછા ટાઈમ માં, ઓછી મેહનત થી, ઓછા ખર્ચ માં બનાવો મલાઈદાર રબડી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “રબડી ખાવાની સાચી મજા ત્યારે જ આવે જયારે એ ખૂબ જ લચ્છેદાર મલાઈદાર હોય છે.” રબડીને આવી લચ્છેદાર મલાઈદાર બનાવા માટે દૂધનર લાંબા સમય સુધી ઉકાળવું પડે છે.અને હલાવતા રહેવું પડે છે.મલાઈને ઉખેડતાં રહેવી પડે છે. જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને… Continue reading લચ્છેદાર મલાઈદાર ઇન્સ્ટન્ટ રબડી – ઓછા ટાઈમ માં, ઓછી મેહનત થી, ઓછા ખર્ચ માં બનાવો મલાઈદાર રબડી

સુખડી(Sukhadi) – પારંપરિક, પ્રાચીન અને સાથે ખૂબ જ પૌષ્ટિક એવી સુખડી આ રેસિપીથી બનશે પરફેક્ટ…

આજે હું આપણા ગુજરાતની ખૂબ જ પારંપરિક, પ્રાચીન અને સાથે પૌષ્ટિક તેવી એક મિઠાઇ, સુખડીની રેસીપી લઇને આવી છું. શુધ્ધ તેવા ઘી અને દેશી ગોળમાંથી બનતી હોવાથી ખૂબ જ પૌષ્ટિક છે. સાથે ઘણા દિવસો સુધી સારી રહે છે બગડતી નથી. એટલે જ જૂના સમયમાં જયારે બહુ લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે ખાસ આ સુખડી સાથે… Continue reading સુખડી(Sukhadi) – પારંપરિક, પ્રાચીન અને સાથે ખૂબ જ પૌષ્ટિક એવી સુખડી આ રેસિપીથી બનશે પરફેક્ટ…

Published
Categorized as Sweets

મીઠાઈવાળાની દુકાન પર મળે તેવી પરફેક્ટ બાસુંદી બનાવવાની બેસ્ટ રેસિપી

આજે આપણે મીઠાઈ વાળા ની દુકાન પર મળે તેવી પરફેક્ટ બાસુંદી બનાવવાની બેસ્ટ રેસિપી જોઈશું. તહેવારોમાં અને મહેમાન આવ્યા હોય ત્યારે ઝડપથી બની જતી બાસુંદી આપણે માવાનો ઉપયોગ કર્યા વગર અને મિલ્ક પાવડર નો ઉપયોગ કર્યા વગર ફક્ત એક સિક્રેટ સામગ્રી નાખી ને એકદમ માર્કેટ જેવી એકદમ ઘટ્ટ બાસુંદી બનશે. તો ચાલો બનાવી લઈએ જટપટ… Continue reading મીઠાઈવાળાની દુકાન પર મળે તેવી પરફેક્ટ બાસુંદી બનાવવાની બેસ્ટ રેસિપી

ગુઆવા ચિલ્લી આઈસ્ક્રીમ – નાના મોટા દરેકને પસંદ આવશે આ ખાસ આઈસ્ક્રીમ આ સીઝનમાં એકવાર જરૂર બનાવજો…

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “વિન્ટર સ્પેશિયલ ગુઆવા ચિલ્લી આઈસ્ક્રીમ” આઈસ્ક્રીમનું નામ પડતા જ નાના બાળકોના મોઢામાં પાણી તો આવી જ જઈ કેમકે બાળકોને ખૂબ જ પ્રિય હોય છે.એકદમ ઠંડી ઠંડી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠી મધુર બનશે.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા… Continue reading ગુઆવા ચિલ્લી આઈસ્ક્રીમ – નાના મોટા દરેકને પસંદ આવશે આ ખાસ આઈસ્ક્રીમ આ સીઝનમાં એકવાર જરૂર બનાવજો…

ડ્રાયફ્રુટ મગસ – શિયાળામાં બાળકોને વસાણા ખાવા ભારે પડે છે તો તેમને બનાવી આપો આ મગસ…

આજે આપણે બનાવીશું ડ્રાયફ્રુટ્સ મગસ. આપણે શિયાળાના મોટા માટે ગુંદર પાક, અડદિયા પાક આ બધું તો બનાવતા જ હોય છે. તો નાના બાળકોને ભારે પડે છે તો તેમની માટે આપણે ડ્રાયફ્રુટ્સ નાખીને સરસ મગસ બનાવીશું. તો ચાલો આપણે જોઇ લઇએ તેની રેસિપી. સામગ્રી ચણાનો કકરો લોટ ઘી બદામ કાજુ પિસ્તા ઈલાયચી પાવડર ગંઠોડા પાવડર સૂંઠ… Continue reading ડ્રાયફ્રુટ મગસ – શિયાળામાં બાળકોને વસાણા ખાવા ભારે પડે છે તો તેમને બનાવી આપો આ મગસ…

ખંભાત નું પ્રખ્યાત હલવાસન – સરળ રેસિપી અને પરફેક્ટ સ્વાદશિયાળામાં પણ ખાવો રહેશે બેસ્ટ…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “દિવાળી સ્પેશિયલ ખંભાતનું ફેમસ હલવાસન બનાવવાની ખૂબ જ સરળ રેસિપી” હલવાસન તો તમે બધાએ ખાધું જ હશે. અને વાર તહેવાર આ બનાવવું ખૂબ સહેલું બની જઈ તેના માટે આ રેસિપીમાં થોડા ફેરફાર પણ કર્યા છે.અને આને ખૂબ સરળ બનાવાનો પ્રયત્ન પણ કર્યો છે.તમે… Continue reading ખંભાત નું પ્રખ્યાત હલવાસન – સરળ રેસિપી અને પરફેક્ટ સ્વાદશિયાળામાં પણ ખાવો રહેશે બેસ્ટ…

દૂધના હલવાના પેંડા – માતા લક્ષ્મીને આ પ્રસાદ ધરાવીને કરી દો ખુશ… મળશે આશીર્વાદ…

આજે હું તમારી માટે લાવી છું દૂધનો હલવો બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. આ હલવો ઘરમાં બધાને પસંદ આવશે અને તેમાંથી બનેલ પેંડા બહુ ટેસ્ટી બને છે. મારી સાક્ષીને જયારે ખાવાનું મન થાય ત્યારે હું તો તરત બનાવી આપું છું. આ હલવો તમે ઉપવાસમાં કે પછી કોઈપણ નાના મોટા પ્રસંગે બનાવી શકો છો. તો… Continue reading દૂધના હલવાના પેંડા – માતા લક્ષ્મીને આ પ્રસાદ ધરાવીને કરી દો ખુશ… મળશે આશીર્વાદ…

ચોકલેટ પુડિંગ – બહુ જ ઓછી સામગ્રીમાં તૈયાર થઇ જતી આ વાનગી ઘરમાં બધાને પસંદ આવશે..

ચોકલેટ પુડિંગ આજે યુરોપથી કરિશ્માબેન આપણા માટે લાવ્યા છે ચોકલેટ પુડિંગ બનાવવા માટેની સરળ અને ડિટેલમાં રેસિપી. ચોકલેટ એક એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને મોટા સુધી દરેકને પસંદ આવતી હોય છે. આપણે ચોકલેટ ફ્લેવરનો આઈસ્ક્રીમ, કેક, કોકો, મિલ્કશેક અને બીજી અનેક વાનગીઓ બનાવતા હોઈએ છીએ પણ આજે હું તમારા માટે લાવી છું એક… Continue reading ચોકલેટ પુડિંગ – બહુ જ ઓછી સામગ્રીમાં તૈયાર થઇ જતી આ વાનગી ઘરમાં બધાને પસંદ આવશે..