સીતાફળ બાસુંદી – સસ્તી, શુદ્ધ, યમ્મી અને હાઈજેનીક બાસુંદી ઘરે ઘરમાં બધા ખુશ થઈ જશે…

આજે આપણે બનાવીશું સીતાફળ ની બાસુંદી. આપણે આ દિવાળીમાં પરિવાર માટે સ્પેશિયલ સીતાફળની બાસુંદી બનાવીશું. આમ તો આપણે નોર્મલ બાસુંદી તો બનાવતા હોઈએ છે.તો આ વખતે કંઇક નવું બનાવીએ.તો ચાલો આપણે સીતાફળની બાસુંદી બનાવીએ.તો આપણે તેની સામગ્રી જોઈએ. સામગ્રી દૂધ એક લીટર ખાંડ બે મોટી ચમચી પાણી સીતાફળ દૂધની મલાઈ રીત- 1- હવે આપણે સીતાફળની… Continue reading સીતાફળ બાસુંદી – સસ્તી, શુદ્ધ, યમ્મી અને હાઈજેનીક બાસુંદી ઘરે ઘરમાં બધા ખુશ થઈ જશે…

મલાઈ પેંડા – માત્ર ૧૦ મિનિટ માં બનાવવા ની સરળ રેસિપી તો હવે ઘરે જ બનાવો ફટાફટ…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે બોઉં જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ જલ્દી બનતા એવા આ મલાઈદાર પેંડા તમે ક્યારેય પણ બનાવી શકો છો.મલાઈ [પેંડા બનાવા ખૂબ જ સરળ છે.અને તમને બિલકુલ મીઠાઈવાળા જેવા પેંડાનો સ્વાદ આવશે. આ રીતે બનાવશો તો એકદમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ તેમજ મીઠા મધુર… Continue reading મલાઈ પેંડા – માત્ર ૧૦ મિનિટ માં બનાવવા ની સરળ રેસિપી તો હવે ઘરે જ બનાવો ફટાફટ…

મગની દાળનો શીરો – કોઈપણ પ્રસંગ હોય કે સારા સમાચાર મળ્યા હોય તો તરત બનાવો મગની દાળનો શીરો…

કેમ છો મિત્રો? જય જલારામ, સ્વાગત છે તમારું આજની આ રેસિપી શીખવા માટે. આપણા દરેકના ઘરમાં કોઈને કોઈ તો એવું હોય જ જેને હંમેશા ગળ્યું ભાવતું જ હોય કોઈપણ સમય હોય તેમને ગળ્યું એટલે કે મીઠાઈ ખાવા માટે કહીએ તો એ ના કહે જ નહિ. બસ તો એવા જ મીઠાઈના દીવાના મિત્રો માટે આજે અમે… Continue reading મગની દાળનો શીરો – કોઈપણ પ્રસંગ હોય કે સારા સમાચાર મળ્યા હોય તો તરત બનાવો મગની દાળનો શીરો…

ફરાળી ડીલિશ્યસ એપલ ખીર – નોર્મલ ખીર તો તમે રેગ્યુલર ખાતા જ હશો હવે બનાવો આ ફરાળી ખીર અને પરિવાર સાથે આનંદ માણો…

ફરાળી ડીલિશ્યસ એપલ ખીર : દરેક ઘરોમાં અવારનવાર બનતી ખીર સરળતાથી બની જતી હેલ્ધી સ્વીટ છે. નાના બાળકોથી માંડીને મોટા સુધીના દરેક લોકોની પસાંદીદા ખીર ચોખા, સાકર( સુગર )અને દૂધના કોમ્બીમનેશનથી બનતી હોય છે. તેમાં કેશર, એલચી, જાયફળ સાથે કાજુ, બદામ, પિસ્તા જેવા ડ્રાયફ્રુટ્સ ઉમેરવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. રાઇસ ઉપરાંત, કોર્ન, ઓટ્સ, પૌંઆ, ઘઊંના… Continue reading ફરાળી ડીલિશ્યસ એપલ ખીર – નોર્મલ ખીર તો તમે રેગ્યુલર ખાતા જ હશો હવે બનાવો આ ફરાળી ખીર અને પરિવાર સાથે આનંદ માણો…

મખનાની ખીર બનાવાની સરળ રીત – આ રીતે તો તમે ક્યારેય નહિ બનાવી હોય જોઈ લેજો

આજે આપણે બનાવીશું મખાનાની ખીર. મખના ખુબજ ન્યુટ્રી એસ છે. આપણે ચોખાની ખીર તો ખાતા જ હોઈએ છે.તો આજે આપણે નવરાત્રિ માં સ્પેશિયલ મખના ની ખીર બનાવીએ. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ. સામગ્રી એક કપ મખાના 500 એમએલ દૂધ ૨ ચમચી ધી ડ્રાયફ્રુટ કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ ૪ ચમચી ખાંડ ઈલાયચીનો પાઉડર રીત- 1-… Continue reading મખનાની ખીર બનાવાની સરળ રીત – આ રીતે તો તમે ક્યારેય નહિ બનાવી હોય જોઈ લેજો

ઘઉંના જાડા લોટની છૂટી છૂટી દાણાદાર લાપસી – હજી પણ પરફેક્ટ લાપસી નથી બનતી? આ સ્ટેપ ફોલો કરો…

ઘઉંના જાડા લોટની છૂટી છૂટી દાણાદાર લાપસી કોઈપણ શુભ પ્રસંગે બનાવાતી આ લાપસી જો તમારાથી હજી પણ પરફેક્ટ નથી બનતી તો આવીરીતે બનાવો. ઘણા મિત્રોને એવી કમ્પ્લેન હોય છે અમારી લાપસી ચોંટી જાય છે, બળી જાય છે અને ઢીલી બને છે. તો એ બધા સવાલના છે આ જવાબ. જો તમે આ રીત ફોલો કરીને બનાવશો… Continue reading ઘઉંના જાડા લોટની છૂટી છૂટી દાણાદાર લાપસી – હજી પણ પરફેક્ટ લાપસી નથી બનતી? આ સ્ટેપ ફોલો કરો…

કોપરા પાક – બહાર મીઠાઈની દુકાન પર મળે એવો જ સેમ કોપરા પાક હવે બનશે તમારા રસોડે…

કોપરા પાક કેમ છો મિત્રો? આશા છે તમે તમારા પરિવાર સાથે સેફ હશો. કોરોનાના આ કપરા કાળમાં દરેક સારા દિવસ અને દરેક તહેવાર એ બહુ સામાન્ય રીતે વિતાવવા પડે છે. હશે ચાલો ઈશ્વરને પ્રાર્થના કરીશું કે જલ્દી આમાંથી આપણને મુક્તિ મળે. ચાલો હવે વાર અને તહેવાર તો આવતા જ રહેવાના છે અને આપણે ક્યાંય બહાર… Continue reading કોપરા પાક – બહાર મીઠાઈની દુકાન પર મળે એવો જ સેમ કોપરા પાક હવે બનશે તમારા રસોડે…

તલ શીંગદાણા ની સુખડી – નવરાત્રી સ્પેશિયલ વ્રત કે ઉપવાસમાં ખવાય એવી આ સુખડી જરૂરથી ટ્રાય કરો

તલ અને શીંગદાણા ની ફરાળી સુખડી:- નવરાત્રી સ્પેશિયલ વ્રત કે ઉપવાસમાં ખવાય એવી આ સુખડી જરૂરથી ટ્રાય કરો • સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની… Continue reading તલ શીંગદાણા ની સુખડી – નવરાત્રી સ્પેશિયલ વ્રત કે ઉપવાસમાં ખવાય એવી આ સુખડી જરૂરથી ટ્રાય કરો

ફાડા લાપસી – હજી પરફેક્ટ ફાડા નથી બનતા? તો આ પરફેક્ટ માપ સાથે બનાવો એકદમ સરળ રીતે.

કેમ છો મિત્રો? “ફાડા લાપસી” નામ વાંચીને જ ખાવાનું મન થઇ ગયું ને? આજે હું લાવી છું પરફેક્ટ માપ સાથે બનાવી શકો એવી રેસિપી. ઘણા મિત્રોથી ફાડા લાપસી હજી પરફેક્ટ બનતી નહિ હોય. ઘણીવાર ઢીલી તો ઘણીવાર ચૌવડ બની જતી હશે. મસ્ત મૂડ આવ્યો હોય ફાડા ખાવાનો અને એમાં પણ જો ફાડા બરાબર ના બને… Continue reading ફાડા લાપસી – હજી પરફેક્ટ ફાડા નથી બનતા? તો આ પરફેક્ટ માપ સાથે બનાવો એકદમ સરળ રીતે.

દૂધનો હલવો : ફક્ત ત્રણ સામગ્રીની મદદથી હવે ઘરે જ બનાવો દૂધનો દાણાદાર હલવો

કેમ છો મિત્રો? આજથી શરુ થતી નવરાત્રી તમારા દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી માતાજીને પ્રાર્થના. આજે હું તમારી માટે લાવી છું દૂધનો હલવો બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. આ હલવો માતાજીને પ્રસાદમાં ધરાવીને તેમને પ્રસન્ન કરી દો. આ હલવો તમે ઉપવાસમાં કે પછી કોઈપણ નાના મોટા પ્રસંગે બનાવી શકો છો. તો… Continue reading દૂધનો હલવો : ફક્ત ત્રણ સામગ્રીની મદદથી હવે ઘરે જ બનાવો દૂધનો દાણાદાર હલવો